ગુજરાત ફિક્સ પગાર મંડળ, ગુજરાત. (@removefixpay) 's Twitter Profile
ગુજરાત ફિક્સ પગાર મંડળ, ગુજરાત.

@removefixpay

#REMOVE_FIX_PAY_IN_GUJARAT
#8TH_PAY_COMMISON
#5_YEARS_OF_PROBATION
#GUJARAT_STATE_EMPLOYEE_FEDERATION

Follow for struggle update of Gujarat Employees

ID: 1646800745189216256

linkhttps://fightagainstfixpay.com/ calendar_today14-04-2023 09:01:16

5,5K Tweet

1,1K Takipçi

405 Takip Edilen

Chhotubhai Vasava (@chhotu_vasava) 's Twitter Profile Photo

અભિનંદન આપવા છે કેન્દ્રને આઠમા પગાર પંચની રચનાને કારણે પણ ગુજરાતમાં ફિક્સના કર્મચારીઓને રાખવા છે Fix માં જ હા અન્યાય કરી જ રાખે છે ગુજરાત સરકાર આજે પણ! આવામાં કર્મચારી ક્યાં જાય! #REMOVE_FIX_PAY_IN_GUJARAT #remove_fix_pay_in_gujrat

અભિનંદન આપવા છે કેન્દ્રને  આઠમા પગાર પંચની રચનાને કારણે  પણ ગુજરાતમાં ફિક્સના કર્મચારીઓને  રાખવા છે Fix માં જ
હા અન્યાય કરી જ રાખે છે ગુજરાત સરકાર આજે પણ! આવામાં કર્મચારી ક્યાં જાય!

#REMOVE_FIX_PAY_IN_GUJARAT
#remove_fix_pay_in_gujrat
Patel Kalpeshbhai (@kalpe78235patel) 's Twitter Profile Photo

Brijrajsinh Rana Bhupendra Patel CMO Gujarat PMO India #Remove_Fix_Pay_in_Gujarat ગુજરાત ના કર્મચારી ઓ માંગે ફિક્સ પગાર માંથી મુક્તિ. આ સરકાર ને નમ્ર વિનંતી કે અમને આ બજેટ મા અમારા મુદ્દા ને ધ્યાન મા લઇ ન્યાય આપો ન્યાય આપો. અમે જીવનભર તમારા ઋણી રહી શું 👏👏જય જય ગરવી ગુજરાત 👏જય હિન્દ

Vikram Mali (@mali_vikram1) 's Twitter Profile Photo

ફિક્સ પગાર કર્મચારી ના કામના કલાકો તો સરખા જ હોય છે .. "શોષણ" સરકાર હવે કેટલું કરશે ? સમાન કામ કરીએ છીએ તો સમાન વેતન મળવું જોઈએ.. #REMOVE_FIX_PAY_IN_GUJARAT Jamawat VTV Gujarati News and Beyond Yuvrajsinh Jadeja Janak sutariya

mayank patel (@mayankp25223644) 's Twitter Profile Photo

Chhotubhai Vasava સરકારમાં મ્યુનિસિપલ અને વીજ કંપની માં ત્રણ વર્ષ ફિક્સ છે તો સરકારમાં પાંચ વર્ષ કેમ જેવી રજુઆત કરો બધા કર્મચારીઓ સરખા હોવા જોઈએ. #Remove_Fix_Pay_in_Gujarat #Fix_Pay_In_Gujarat #Gujarat_Model #REMOVE_FIX_PAY_IN_GUJARAT

Dinesh Galchar (@dineshgalchar2) 's Twitter Profile Photo

ફિક્સ પગાર કર્મચારી ના કામના કલાકો તો સરખા જ હોય છે .. "શોષણ" સરકાર હવે કેટલું કરશે ? સમાન કામ કરીએ છીએ તો સમાન વેતન મળવું જોઈએ.. #REMOVE_FIX_PAY_IN_GUJARAT Jamawat VTV Gujarati News and Beyond Yuvrajsinh Jadeja Janak sutariya

ફિક્સ પગાર કર્મચારી ના કામના કલાકો તો સરખા જ હોય છે ..
"શોષણ" સરકાર હવે કેટલું કરશે ?
સમાન કામ કરીએ છીએ તો સમાન વેતન મળવું જોઈએ..
#REMOVE_FIX_PAY_IN_GUJARAT

Jamawat
VTV Gujarati News and Beyond
Yuvrajsinh Jadeja
Janak sutariya
Pratik Acharya (@pratika85299193) 's Twitter Profile Photo

#Remove_Fix_Pay_in_Gujarat લાગે છે મજબૂરી નો ફાયદો ઉઠાવે છે સરકાર. જરાક વિચારો કે 25800 માં ઘર કેવી રીતે ચાલે. અને એમાંય ક્યાં પગાર વધારાની વાત છે વાત માત્ર ફિક્સ પે હટાવવાની જ છે. જેથી અમારે 5 વર્ષ ગૂંગળામણ માં ન કાઢવા પડે. Rushikesh Patel Sandesh CMO Gujarat

Kanani Hardik (@kananihardik1) 's Twitter Profile Photo

ફિક્સ પગાર કર્મચારી ના કામના કલાકો તો સરખા જ હોય છે .. "શોષણ" સરકાર હવે કેટલું કરશે ? સમાન કામ કરીએ છીએ તો સમાન વેતન મળવું જોઈએ.. #REMOVE_FIX_PAY_IN_GUJARAT Jamawat VTV Gujarati News and Beyond Yuvrajsinh Jadeja Janak sutariya Amit Chavda Bhupendra Patel

ફિક્સ પગાર કર્મચારી ના કામના કલાકો તો સરખા જ હોય છે ..
"શોષણ" સરકાર હવે કેટલું કરશે ?
સમાન કામ કરીએ છીએ તો સમાન વેતન મળવું જોઈએ..
#REMOVE_FIX_PAY_IN_GUJARAT

Jamawat
VTV Gujarati News and Beyond
Yuvrajsinh Jadeja
Janak sutariya
Amit Chavda Bhupendra Patel
jamod chetan (@jamod_chetan) 's Twitter Profile Photo

ફિક્સ પગાર કર્મચારી ના કામના કલાકો તો સરખા જ હોય છે .. "શોષણ" સરકાર હવે કેટલું કરશે ? સમાન કામ કરીએ છીએ તો સમાન વેતન મળવું જોઈએ.. #REMOVE_FIX_PAY_IN_GUJARAT Jamawat VTV Gujarati News and Beyond Yuvrajsinh Jadeja Janak sutariya Amit Chavda Bhupendra Patel

ફિક્સ પગાર કર્મચારી ના કામના કલાકો તો સરખા જ હોય છે ..
"શોષણ" સરકાર હવે કેટલું કરશે ?
સમાન કામ કરીએ છીએ તો સમાન વેતન મળવું જોઈએ..
#REMOVE_FIX_PAY_IN_GUJARAT

Jamawat
VTV Gujarati News and Beyond
Yuvrajsinh Jadeja
Janak sutariya
Amit Chavda Bhupendra Patel
CRaCkEr 🇮🇳 (@narangadhvi24) 's Twitter Profile Photo

Bhupendra Patel સંવિધાન ને સ્વાભિમાન જો હકીકત માં સમજતા હોવ તો સંવિધાન વિરોધી ફિક્સ પે ની નીતિ ને કેમ નાબૂદ કરતા નથી ? સંવિધાન ની કલમ 39(D) એ રાજ્યને સમાન કામ માટે સમાન વેતન અર્પણ કરવાનું નીતિગત કર્તવ્ય સૂચવે છે છતાં 12 વર્ષ થી સુપ્રીમ કોર્ટમાં કેસની hearing થઈ નથી સર. #Remove_FixPay_in_Gujarat

Bhupendra Patel સંવિધાન ને સ્વાભિમાન જો હકીકત માં સમજતા હોવ તો સંવિધાન વિરોધી ફિક્સ પે ની નીતિ ને કેમ નાબૂદ કરતા નથી ? સંવિધાન ની કલમ 39(D) એ રાજ્યને સમાન કામ માટે સમાન વેતન અર્પણ કરવાનું નીતિગત કર્તવ્ય સૂચવે છે છતાં 12 વર્ષ થી સુપ્રીમ કોર્ટમાં કેસની hearing થઈ નથી સર.
#Remove_FixPay_in_Gujarat