Hiren(@hdraval93) 's Twitter Profileg
Hiren

@hdraval93

નિજાનંદ..

ID:1689988776

linkhttps://t.me/HirenRavalJournalist calendar_today22-08-2013 04:30:35

14,4K Tweets

21,7K Followers

305 Following

Nitin Garva(@garvanitin2) 's Twitter Profile Photo



આયુષ્માન કાર્ડ બનાવવા લાંચ લેતા કર્મીને ACBએ પકડ્યો

મફત સારવાર માટે જરૂરી આયુષ્માન કાર્ડ બનાવવા માટે લેવાતા હતા રૂપિયા

ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં અરજદારો પાસે 400 થી 500 રૂપિયા લેતો હતો કર્મી

ACBએ બાતમી આધારે રેડ પાડી કર્મચારી હર્ષ ગુર્જરને લાંચ લેતા ઝડપી પાડ્યો

account_circle
Hiren(@hdraval93) 's Twitter Profile Photo



સુરતમા કોંગ્રેસના ઉમેદવાર ના ફોર્મ ને લઈ વિવાદ

નિલેશ કુંભાણી ના ફોર્મ મા ટેકેદારો જ કહ્યુ સહિ મારી નથી

ફોર્મ રદ થાય તેવી શક્યતા

કોંગ્રેસ હાઈકોર્ટમા જશે

account_circle
Hiren(@hdraval93) 's Twitter Profile Photo


ચુંટણી પંચના નિર્દેશ બાદ પરીક્ષા સ્થગિત કરાઈ

8-9 મે ની પરીક્ષા યથાવત રહેશે

૨૦-૨૧-૨૭-૨૮ એપ્રિલ તથા ૪-૫ મે ના રોજ લેવાનારી પરીક્ષા સ્થગિત

આજે જેની પરીક્ષા ચાલે છે તે યથાવત રહેશે

જુઓ સત્તાવાર પત્ર 👇

#UPDATE ચુંટણી પંચના નિર્દેશ બાદ પરીક્ષા સ્થગિત કરાઈ 8-9 મે ની પરીક્ષા યથાવત રહેશે ૨૦-૨૧-૨૭-૨૮ એપ્રિલ તથા ૪-૫ મે ના રોજ લેવાનારી પરીક્ષા સ્થગિત આજે જેની પરીક્ષા ચાલે છે તે યથાવત રહેશે જુઓ સત્તાવાર પત્ર 👇
account_circle
Hiren(@hdraval93) 's Twitter Profile Photo



ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા લેવાઈ રહેલ જુનીયર ક્લાર્ક સિનિયર કલાર્કની પરીક્ષા સ્થગિત કરાઈ

ચુંટણી પછી બાકી ઉમેદવારોની પરીક્ષા યથાવત રહેશે

account_circle
Ronak Varma(@journalistronak) 's Twitter Profile Photo



વિશાલા બ્રિજ મામલે HCમાં ખાતરી આપવામાં આવી છે કે બ્રિજ જર્જરીત છે, ભારે વાહનો માટે સદંતર પ્રતિબંધ છે, હાઇટ બેરિયર માર્યા છે.

પરંતુ વાસ્તવિકતા શું છે તે દરરોજ અહીંયાથી પસાર થતા લોકોને જ ખબર છે, વીડિયોમાં માત્ર AMC નો 1 ટ્રક દેખાય છે, આવું ઘણું છે.

account_circle
jayesh cHauHaN(@JournoJayesh) 's Twitter Profile Photo



“भारतीय नागरिक होने के आवेदक को चुनाव लड़ने का अधिकार”

INDIA गठबंधन के उम्मीदवार Chaitar Vasava AAP को HC से अंतरिम राहत।

12 जून तक चैतर वसावा को नर्मदा - भरूच में प्रवेश की छूट मिली। निचली कोर्ट का आदेश अगली सुनवाई तक निरस्त।

#GujaratHighCourt “भारतीय नागरिक होने के आवेदक को चुनाव लड़ने का अधिकार” INDIA गठबंधन के उम्मीदवार @Chaitar_Vasava को HC से अंतरिम राहत। 12 जून तक चैतर वसावा को नर्मदा - भरूच में प्रवेश की छूट मिली। निचली कोर्ट का आदेश अगली सुनवाई तक निरस्त।
account_circle
Hiren(@hdraval93) 's Twitter Profile Photo



... અને પરેશભાઈ રાજકોટ ફતેહ કરવા અમરેલીથી નિકળી પડ્યા

જુઓ શુ કહ્યુ હ્રદય Paresh Dhanani એ અમરેલીના કાર્યકરોને 👇

account_circle
Kaushik Kanthecha(@Kaushikdd) 's Twitter Profile Photo



: बॉलीवुड एक्टर Salman Khan के घर पर फायरिंग मामले में पश्चिम कच्छ क्राइम ब्रांच ने दो अपराधियो को गिरफ्तार किया।

पश्चिम कच्छ क्राइम ब्रांच ने दो अपराधियो को माता के मढ के नजदीक से गिरफ्तार किया।

पश्चिम कच्छ पुलिस को मिली बड़ी सफलता

#BigBreaking #Gujarat : बॉलीवुड एक्टर @BeingSalmanKhan के घर पर फायरिंग मामले में पश्चिम कच्छ क्राइम ब्रांच ने दो अपराधियो को गिरफ्तार किया। पश्चिम कच्छ क्राइम ब्रांच ने दो अपराधियो को माता के मढ के नजदीक से गिरफ्तार किया। पश्चिम कच्छ पुलिस को मिली बड़ी सफलता
account_circle
Hiren(@hdraval93) 's Twitter Profile Photo



ભાજપ સાથે સંકલન સમિતિ ની બેઠક પૂર્ણ

કોઈ સમાધાન નહીં..

પરસોત્તમ રૂપાલા ની ટીકીટ રદ કરવાની માંગ યથાવત

account_circle
Hiren(@hdraval93) 's Twitter Profile Photo



એક બેઠક મંત્રી નિવાસે

બીજી બેઠક ગોતા રાજપૂત ભવનમાં સંકલન સમિતિની

account_circle
Hiren(@hdraval93) 's Twitter Profile Photo



રાજ્યમા હિટવેવની સ્થિતિ અંગે મુખ્યમંત્રી Bhupendra Patel (Modi Ka Parivar) ની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક

account_circle
jayesh cHauHaN(@JournoJayesh) 's Twitter Profile Photo

અગાઉ TV ડિબેટોમાં ભાજપનો પક્ષ સારી અને શાંત રીતે રજૂ કરતા kishansinh ને પ્રદેશ પ્રમુખે ખેસ પહેરાવી ફરી પક્ષમાં આવકાર્યા

અગાઉ TV ડિબેટોમાં ભાજપનો પક્ષ સારી અને શાંત રીતે રજૂ કરતા @kishansinh ને પ્રદેશ પ્રમુખે ખેસ પહેરાવી ફરી પક્ષમાં આવકાર્યા
account_circle
Kaushik Kanthecha(@Kaushikdd) 's Twitter Profile Photo

: तेज हवाओं और बेमौसम बरसात ने आम की खेती को पहुंचाया बड़ा नुकसान।

कच्छ में बीते दो दिन से हुए बेमौसम बरसात की वजह से 25 प्रतिशत आम की खेती नुकसान पहुंचाया।

लगातार पीछले तीन सालों से बेमौसम बरसात ने आम की खेती को नुकसान पहुंचाया हैं, किसान की उम्मीदों पर मौसम ने पानी

#Gujarat : तेज हवाओं और बेमौसम बरसात ने आम की खेती को पहुंचाया बड़ा नुकसान। कच्छ में बीते दो दिन से हुए बेमौसम बरसात की वजह से 25 प्रतिशत आम की खेती नुकसान पहुंचाया। लगातार पीछले तीन सालों से बेमौसम बरसात ने आम की खेती को नुकसान पहुंचाया हैं, किसान की उम्मीदों पर मौसम ने पानी
account_circle
Nitin Garva(@garvanitin2) 's Twitter Profile Photo



આજે IPS Chirag Koradia એ બોર્ડર રેન્જ ભુજ આઇજી તરીકે કાર્યભાર સંભાળ્યો

ચાર્જ સંભાળ્યાના પહેલા જ દિવસે બંને એસપીઓને મળીને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાણી

આગામી દિવસોમાં રેન્જના ચારેય જિલ્લાઓની પોલીસ લોકોના સમન્વયે સાથે ઉત્તમ કામગીરી કરે તેના વધુ ભાર મુકાશે

#kutch આજે IPS @chiragkoradia એ બોર્ડર રેન્જ ભુજ આઇજી તરીકે કાર્યભાર સંભાળ્યો ચાર્જ સંભાળ્યાના પહેલા જ દિવસે બંને એસપીઓને મળીને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાણી આગામી દિવસોમાં રેન્જના ચારેય જિલ્લાઓની પોલીસ લોકોના સમન્વયે સાથે ઉત્તમ કામગીરી કરે તેના વધુ ભાર મુકાશે
account_circle
Hiren(@hdraval93) 's Twitter Profile Photo



સુરેન્દ્રનગરથી કોળી સમાજના આગેવાન સોમાભાઈ ફરીથી ભાજપમા જોડાયા

#Gujaratpolitics #LokSabhaElections2024 સુરેન્દ્રનગરથી કોળી સમાજના આગેવાન સોમાભાઈ ફરીથી ભાજપમા જોડાયા
account_circle
Hiren(@hdraval93) 's Twitter Profile Photo



સોમાભાઈ ગાંડાભાઈ પટેલ પાછા ભાજપમા જોડાય તેવા વાદળો બંધાય છે

account_circle
civilhospitalamdavad(@civilhospamd) 's Twitter Profile Photo

અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં એક અઠવાડિયામાં બીજુ સ્કિન દાન

મીડિયામાં કેમેરામેન તરીકે ફરજરત નિતીન ગાયકવાડના મૃત્યુ બાદ સ્વજનોએ સ્કીન દાન કર્યું
મૃત્યુ બાદ થતું સ્કિન નું દાન જરુરીયાતમંદ માટે ઉપયોગી -ડૉ.રાકેશ જોષી
Dhananjay Dwivedi
Dr. Rakesh Joshi
GujHFWDept NHM Gujarat

account_circle
Hiren(@hdraval93) 's Twitter Profile Photo



રાજકોટ પાસે પરશોત્તમ રુપાલા ના નિવેદન ના વિરોધમા યોજાયેલ ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન

#Gujaratpolitics રાજકોટ પાસે પરશોત્તમ રુપાલા ના નિવેદન ના વિરોધમા યોજાયેલ ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન
account_circle