Jamawat(@Jamawat3) 's Twitter Profileg
Jamawat

@Jamawat3

Digital Venture Focusing Mainly on Gujarat,દેશ અને દુનિયાની સાંપ્રત ઘટનાઓની સાથે જમાવટ એવું કન્ટેન્ટ રજૂ કરે છે જે તમારા જીવનમાં સીધી કે આડકતરી રીતે અસર કરે.

ID:1554809703510601729

linkhttp://www.jamawat.com calendar_today03-08-2022 12:41:46

11,9K Tweets

63,4K Followers

3 Following

Follow People
Jamawat(@Jamawat3) 's Twitter Profile Photo

Suratમાં નિલેશ કુંભાણીનો થયો વિરોધ, કોંગ્રેસના કાર્યકરો બેનરો સાથે તેમના ઘરે પહોંચ્યા, બેનરોમાં લખ્યું - જનતાનો ગદ્દાર..
update

jamawat.com/news/nilesh-ku…

account_circle
Jamawat(@Jamawat3) 's Twitter Profile Photo

લાલ દરવાજાની બજારમાં કપરકાબી વેચતાં આ ભાઈએ ભાજપ સરકાર આવ્યા પછી શું બદલાયું એ સમજાવ્યું!
.

account_circle
Jamawat(@Jamawat3) 's Twitter Profile Photo

લાલ દરવાજાની બજારમાં ખરીદારી કરતી મહિલાઓને કોણ ગમે? ભાજપ સરકારના કયા કામ બેને ગણાવ્યાં?
.

account_circle
Jamawat(@Jamawat3) 's Twitter Profile Photo

Gujaratમાં એક વિવાદ હજી શાંત નથી થયો ત્યાં BJPના વધુ એક નેતાનું વિવાદાસ્પદ નિવેદન! રાજા અને રાણી માટે કિરીટ પટેલે આપ્યું નિવેદન, સાંભળો શું કહ્યું?
update

jamawat.com/news/controver…

account_circle
Jamawat(@Jamawat3) 's Twitter Profile Photo

Surat Loksabha Seatના INDIA ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી જોડાશે ભાજપમાં? Mukesh Dalal બિનહરીફ લોકસભા ચૂંટણી જીત્યા
update

jamawat.com/news/surat-lok…

account_circle
Jamawat(@Jamawat3) 's Twitter Profile Photo

Gujarat Weather : આગામી દિવસોમાં હવામાનમાં આવશે ફેરફાર કે રહેશે યથાવત? જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?

update

jamawat.com/news/gujarat-w…

account_circle
Jamawat(@Jamawat3) 's Twitter Profile Photo

Gujarat By Election : થોડા દિવસ પહેલા વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર મધુ શ્રીવાસ્તવે પરત ખેંચી ઉમેદવારી, કોંગ્રેસને ટેકો જાહેર કર્યો!

update

jamawat.com/news/gujarat-b…

account_circle
Jamawat(@Jamawat3) 's Twitter Profile Photo

Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે!

update

jamawat.com/news/gujarati-…

account_circle
Jamawat(@Jamawat3) 's Twitter Profile Photo

Surat Loksabha Seat પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા, Isudan Gadhviએ પ્રતિક્રિયા આપતા કહ્યું ભાજપે સરેઆમ લોકતંત્રની હત્યા કરીને...

update

jamawat.com/news/surat-lok…

account_circle
Jamawat(@Jamawat3) 's Twitter Profile Photo

Surat Loksabha seat : Social Media platform X પર ટ્રેન્ડ થયું સુરત, જુઓ ઉમેદવારની બિનહરીફ જીતને કેવી રીતે જુએ છે લોકો?



jamawat.com/news/surat-lok…

account_circle
Jamawat(@Jamawat3) 's Twitter Profile Photo

Breaking News : Surat લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત! મુકેશ દલાલ બિન હરીફ જાહેર થયા!

📷 update

jamawat.com/news/breaking-…

account_circle
Jamawat(@Jamawat3) 's Twitter Profile Photo

Palanpurના પૂર્વ MLA રેખાબેન ખાણેચાના નિવેદન બાદ ગેનીબેન ઠાકોરના પ્રહાર
video update

account_circle
Jamawat(@Jamawat3) 's Twitter Profile Photo

ચૂંટણી પુરી થઈ જશે, નેતાઓને હાર-જીત મળી જશે પણ પાણીની જરૂરીયાત સંતોષાય એ જરૂરી
update

account_circle
Jamawat(@Jamawat3) 's Twitter Profile Photo

Surat | વગર મતદાને મુકેશ દલાલ બન્યા સુરતના સાંસદ,C.R Patil સાથે કરી મુલાકાત
update

account_circle
Jamawat(@Jamawat3) 's Twitter Profile Photo

કચ્છના બન્ની પ્રદેશની આ વાતો પણ સાંભળો, કાકાએ દેવાંશી જોષીને પુછ્યું તમારે ત્યાં કોણ ચાલે છએ?
update

account_circle
Jamawat(@Jamawat3) 's Twitter Profile Photo

સ્થાનિક નેતા, કૉંગ્રેસ, ભાજપ..બધા આવીને જાય પણ પાણીનો પ્રશ્ન કોઈએ હલ ના કર્યો!
update

account_circle
Jamawat(@Jamawat3) 's Twitter Profile Photo

પીડા, આશા અને મૃગજળ જેવી કચ્છની કહાની...જાય તો ક્યાં જાય?
update

account_circle
Jamawat(@Jamawat3) 's Twitter Profile Photo

જ્યાં ઉમેદવાર કે ટેકેદારમાં લોચા થાય ત્યાં મતદાર પર બધો મદાર રાખીને શું કરશો!
update

account_circle
Jamawat(@Jamawat3) 's Twitter Profile Photo

શું અધિકારીઓ નિષ્પક્ષતા માટે બાધ્ય નથી? કે પછી નાનો કર્મચારી જ બધી ફરજો નીભાવે?
update

account_circle