Kanu Desai (मोदी का परिवार)(@KanuDesai180) 's Twitter Profileg
Kanu Desai (मोदी का परिवार)

@KanuDesai180

Cabinet Minister - Finance, Energy & Petrochemicals, Gujarat

ID:918781224839032832

calendar_today13-10-2017 10:11:28

23,2K Tweets

39,2K Followers

51 Following

Follow People
Kanu Desai (मोदी का परिवार)(@KanuDesai180) 's Twitter Profile Photo

વાપીના ભૂલા લક્ષ્મી પ્લોટ ખાતે રામનવમી પર્વ નિમિત્તે આયોજિત સંતવાણી અને મહાપ્રસાદ કાર્યક્રમમાં વાપી શહેર ભાજપ અધ્યક્ષ શ્રી સતિષભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી પ્રભુ ભક્તિમાં લિન થવાનો અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની આરતી ઉતારી પૂજા કરવાનો અવસર સાંપડ્યો.

account_circle
Kanu Desai (मोदी का परिवार)(@KanuDesai180) 's Twitter Profile Photo

આજરોજ હોટલ પેપીલોન પરિવાર, શ્રી લોહાણા યુવક મંડળ, રોટરી ક્લબ ઓફ વાપી, રોટરી વાપી રિવર સાઈડ અને લાયન્સ ક્લબ ઓફ વાપીના સંયુક્ત ઉપક્રમે આયોજિત 9માં બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહી સૌ રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો અને તેમના સમાજ સેવાના આ ઉમદા કાર્ય બદલ તેમને બિરાદવ્યા.

કાર્યક્રમમાં…

આજરોજ હોટલ પેપીલોન પરિવાર, શ્રી લોહાણા યુવક મંડળ, રોટરી ક્લબ ઓફ વાપી, રોટરી વાપી રિવર સાઈડ અને લાયન્સ ક્લબ ઓફ વાપીના સંયુક્ત ઉપક્રમે આયોજિત 9માં બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહી સૌ રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો અને તેમના સમાજ સેવાના આ ઉમદા કાર્ય બદલ તેમને બિરાદવ્યા. કાર્યક્રમમાં…
account_circle
Kanu Desai (मोदी का परिवार)(@KanuDesai180) 's Twitter Profile Photo

શ્રીરામનવમીના પાવન પર્વે પ્રભુ શ્રીરામના મસ્તક પર સૂર્યાભિષેક

જય શ્રીરામ 🚩

account_circle
Kanu Desai (मोदी का परिवार)(@KanuDesai180) 's Twitter Profile Photo

भये प्रगट कृपाला दीनदयाला कौसल्या हितकारी ।
हरषित महतारी मुनि मन हारी अद्भुत रूप बिचारी ॥

हम सभी के जीवन के आधार और आदर्श प्रभु श्रीराम के जन्मोत्सव की आप सभी को शुभकामनाएं | प्रभु श्री राम के आशीर्वाद सदैव हम सभी पर बरसतें रहें एसी प्रार्थना।

भये प्रगट कृपाला दीनदयाला कौसल्या हितकारी । हरषित महतारी मुनि मन हारी अद्भुत रूप बिचारी ॥ हम सभी के जीवन के आधार और आदर्श प्रभु श्रीराम के जन्मोत्सव की आप सभी को शुभकामनाएं | प्रभु श्री राम के आशीर्वाद सदैव हम सभी पर बरसतें रहें एसी प्रार्थना। #RamNavami
account_circle
Kanu Desai (मोदी का परिवार)(@KanuDesai180) 's Twitter Profile Photo

સુરતનો એક જ હુંકાર, ૪ જુન ૪૦૦ પાર

આજરોજ સુરત ખાતે સુરત લોકસભાના ઉમેદવાર શ્રી મુકેશભાઇ દલાલના નામાંકન પ્રસંગે ગણમાન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી પ્રચંડ વિજયની શુભકામનાઓ પાઠવી.

સુરતનો એક જ હુંકાર, ૪ જુન ૪૦૦ પાર આજરોજ સુરત ખાતે સુરત લોકસભાના ઉમેદવાર શ્રી મુકેશભાઇ દલાલના નામાંકન પ્રસંગે ગણમાન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી પ્રચંડ વિજયની શુભકામનાઓ પાઠવી. #PhirEkBaarModiSarkar #AbkiBaar400Paar #ModiKaParivar
account_circle
Kanu Desai (मोदी का परिवार)(@KanuDesai180) 's Twitter Profile Photo

Live: માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel (Modi Ka Parivar) જીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આણંદ લોકસભાની જાહેરસભા તથા વિજય સંકલ્પ રેલી.

twitter.com/i/broadcasts/1…

account_circle
Kanu Desai (मोदी का परिवार)(@KanuDesai180) 's Twitter Profile Photo

ભાજપનો સંકલ્પ

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના માધ્યમથી વીજળી બિલ થશે ઝીરો

ભાજપનું સંકલ્પ પત્ર ડાઉનલોડ કરવા માટે લિંક પર ક્લિક કરો - modikiguarantee.bjp.org

account_circle