Deepak rajani(@deepakrajani123) 's Twitter Profileg
Deepak rajani

@deepakrajani123

senior journalist

ID:780298702036402178

calendar_today26-09-2016 06:51:22

10,3K Tweets

149,8K Followers

104 Following

Deepak rajani(@deepakrajani123) 's Twitter Profile Photo

સુરત લોકસભાનાં ઉમેદવાર નિલેશ કુંભાણી કોંગ્રેસ પક્ષમાંથી
છ વર્ષ માટે સસ્પેન્ડ.

account_circle
Deepak rajani(@deepakrajani123) 's Twitter Profile Photo

એક વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં વધુ એક વિવાદ..!
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલનું વિવાદાસ્પદ નિવેદન
એક સમયે રાણીના કુખે દિકરો જન્મે તે રાજા થતો હતો, રાણી ભલે બોબડી હોય, લુલી હોય કે લંગડી હોય, આજે રાજા મતપેટીમાંથી નીકળે છે
ક્ષત્રિય સમાજના આગેવાન જયદેવ ચુડાસમાએ વડાપ્રધાનને…

account_circle
Deepak rajani(@deepakrajani123) 's Twitter Profile Photo

લોકશાહીમાં મતદાન કરવાની તમામ લોકો અપીલ કરે છે ત્યારે સુરતવાસીઓના મતદાનનો અધિકાર છીનવાયો.. ભાજપના ઉમેદવાર બિનહરીફ થઈ ગયા પણ પાંચ વર્ષે સંસદની ચૂંટણીમાં મતદાન કરવાનો લાખો મતદારો અધિકાર ચૂકી ગયા..લોકતાંત્રિક પ્રક્રિયા સાથે છેતરપિંડી?કોણ જવાબદાર..? સોશિયલ મીડિયામાં અવર નવર સવાલ…

account_circle
Deepak rajani(@deepakrajani123) 's Twitter Profile Photo

સુરત લોકસભા ની સીટ થઈ બિનહરીફ.. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ચૂંટણી વગર જીતી ગયા.. કલેકટરે કરી સત્તાવાર જાહેરાત

સુરત લોકસભા ની સીટ થઈ બિનહરીફ.. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ચૂંટણી વગર જીતી ગયા.. કલેકટરે કરી સત્તાવાર જાહેરાત
account_circle
Deepak rajani(@deepakrajani123) 's Twitter Profile Photo

Big Breaking -ગુજરાત ભાજપ માટે આવ્યા સુખદ સમાચાર
સુરત લોકસભાની બેઠક થઈ બિન હરીફ ..
દેશમાં પ્રથમ સીટ બિનહરીફ થતા ચૂંટણી વગર જ ભાજપ 1-0થી આગળ
બસપા અને તમામ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા ભાજપના મુકેશ દલાલ એકલા રહ્યા જંગમાં
ચૂંટણી અધિકારી બિન હરીફજાહેર કરવાની ઔપચારિકતા…

account_circle
Deepak rajani(@deepakrajani123) 's Twitter Profile Photo

સુરત માંકોંગ્રેસના ઉમેદવાર નું ફોર્મ થઈ શકે છે રદ.ડમી ઉમેદવાર અને ત્રણ ટેકેદરો ગઈકાલથી થઈ ગયા છે ગાયબ. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી પર ફૂટી ગયા નો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે આરોપ. ટેકેદારોમાં સગા બનેવી અને સગા સંબંધી હોવાના કારણે કુંભાણી પણ શંકા ના દાયરામાં. ત્રણ ટેકેદરોના…

account_circle
Deepak rajani(@deepakrajani123) 's Twitter Profile Photo

ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 ની મુલતવી રહેલી પરીક્ષા તારીખ 11 અથવા 13મી મે થી લઈને 20મી મેસુધીમાં પૂરી કરવાનું થઈ રહ્યું છે આયોજન. અત્યાર સુધી 2,88,000 ઉમેદવારોએ આપી પરીક્ષા. તારીખ 8 અને 9 વધુ 60000 ઉમેદવારો આપશે પરીક્ષા.કુલ 5,19,000 માં બાકી રહેલા ઉમેદવારો 20 મી એપ્રિલ…

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

ફી ભરવામાં મુશ્કેલી અંગે હેલ્પ લાઈનમાં કુલ 98 રજૂઆત આવી હતી તેમાંથી 7 રજૂઆતો સિવાય તમામનો ઉકેલ આવી ગયો છે. બાકી રહેલી 7 રજૂઆતો અંગે પ્રયત્ન ચાલી રહેલ છે.

account_circle
Deepak rajani(@deepakrajani123) 's Twitter Profile Photo

*સંકલન સમિતિ (કોર કમિટી) દ્વારા 19 એપ્રિલ ના રોજ થયેલ જાહેરાત* 🚩

▪️૨૬ લોકસભા સીટ ઉપર ભાજપ નો જાહેર મા વિરોધ જાહેર કરી & વિરૂદ્ધ મા સક્ષમ પક્ષના ઉમેદવારને મતદાન કરવુ.

(દુશ્મન નો દુશ્મન આપણો દોસ્ત ની નીતિ અપનાવી)

▪️ ગુજરાત ના ગામડે ગામડે સભાઓ (કાર્યક્રમ) આયોજિત કરીને ભાજપ…

account_circle
Deepak rajani(@deepakrajani123) 's Twitter Profile Photo

ઇલેક્શન કમિશન અને તંત્ર વચ્ચે જબરજસ્ત સંકલનનો અભાવ..212 ની પહેલી એપ્રિલે પરીક્ષા શરૂ થઈ ગઈ હોવા છતાં રહી રહીને ઇલેક્શન કમિશન જાગ્યું. આચારસહિતા અથવા વ્યવસ્થાનો પ્રશ્ન હોય તો પહેલાથી કેમ પગલું ન લેવાયું.. અચાનક આવેલા આદેશથી બહોળા પ્રમાણમાં ઉમેદવારો પરેશાન.. 1 એપ્રિલથી 19 એપ્રિલ…

account_circle
Deepak rajani(@deepakrajani123) 's Twitter Profile Photo

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 212 ની પરીક્ષા એકાએક મુલતવી. 20 ,21, 27, 28 એપ્રિલ અને 4-5 મેના રોજ લેવામાં આવનારી પરીક્ષા સ્થગિત. આજે ચાલી રહેલી પરીક્ષા યથાવત. મુલતવી રહેલી પરીક્ષાની નવી તારીખ થશે જાહેર. 8 અને 9 મે ના રોજ યોજનારી પરીક્ષા ચાલુ રહેશે. ઇલેક્શન કમિશનના આદેશથી પરીક્ષા…

account_circle
Deepak rajani(@deepakrajani123) 's Twitter Profile Photo

BigBreaing-લોકસભાની ચૂંટણી ટાંકણે જ આમ આદમી પાર્ટીને મોટો ફટકો
અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયાએ આપમાંથી આપ્યું રાજીનામું
ગત વિધાનસભાની ચૂંટણીમાં આપમાં જોડાયા બાદ અલ્પેશ કથીરિયા સુરત નીવરાછા રોડ અને ધાર્મિક માલવિયા ઓલપાડ સીટ ઉપરથી લડ્યા હતા ચૂંટણી જંગ
આપમાંથી રાજીનામું આપ્યા…

account_circle
Deepak rajani(@deepakrajani123) 's Twitter Profile Photo

BIG BREAKING -પરસોત્તમ રૂપાલા વિવાદમાં પહેલીવાર બોલ્યા ગૃહમંત્રી અમિત શાહ
અમિત શાહે કહ્યું રૂપાલાજીએ દિલ થી માફી માંગી છે હવે કોઈ નારાજગી નથી
અમિત શાહના સૌથી મોટા નિવેદન બાદ પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પર કોઈ જ સવાલ રહેતો નથી
પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે…

account_circle
Deepak rajani(@deepakrajani123) 's Twitter Profile Photo

રાજકોટ ભાજપ લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ગઈકાલ સાંજ થી શરૂ થયેલી અફવા ઉપર મુક્યુ પૂર્ણવિરામ. હું રાજકોટથી જ ચૂંટણી લડીશ તેવો કર્યો હુંકાર

account_circle
Deepak rajani(@deepakrajani123) 's Twitter Profile Photo

દેશના ગૃહ મંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં કર્યો ભવ્ય રોડ શો. આવતીકાલે ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી દાખલ કરશે ઉમેદવારી પત્ર

account_circle
Deepak rajani(@deepakrajani123) 's Twitter Profile Photo

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વિજય મુહૂર્ત નીકળી જતા હવે આવતીકાલે ભરશે ફોર્મ. આજે સવારે માતાના આશીર્વાદ લીધા પછી નવસારીમાં કર્યો ભવ્ય રોડ શો પણ મુહર્ત ચૂકી જતા હવે આવતીકાલે દાખલ કરશે નામાંકન

account_circle
Deepak rajani(@deepakrajani123) 's Twitter Profile Photo

*કચ્છથી મોટા સમાચાર*

*સલમાન ખાન ના ઘર પર થયેલ ફાયરિંગનો મામલો*

*લોરેન્સ બિસ્નોઈ ગેંગ ના બે શખસો ની ધરપકડ કરતી ગુજરાત પોલીસ*

*કચ્છ LCB ની ટીમે લોરેન્સ બિસ્નોઈ ગેંગ નાં બે લોકોની કરી ધરપકડ*

account_circle
Deepak rajani(@deepakrajani123) 's Twitter Profile Photo

Big Breaking -પરસોતમ રૂપાલા ની ટિકિટ રદ નહીં થાય.. ગાંધીનગરમાં મોડી રાત્રે મળેલી બેઠકનો સાર
રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલા ની ટિકિટ રદ જ થવી જોઈએ..*
*મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખશ્રી સી આર પાટીલ સાથે મધરાતે યોજાયેલી બેઠકમાં ક્ષત્રિય સમાજ નોએક જ સૂર*…

account_circle