
Adv. Nitul
@nitul95476056
अब राजा का बेटा राजा नहीं बनेगा.. राजा वहीं बनेगा जो हक्कदार होगा..
ID: 1375801353755222018
27-03-2021 13:26:39
749 Tweet
106 Takipçi
211 Takip Edilen

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સબ સેન્ટર ખાતે આરોગ્ય વિષયક સ્ટાફ સમયસર હાજર રહી ફરજ બજાવે છે કે કેમ? કે રિપોર્ટિંગના નામે માત્ર કાગળ પર ઘોડા દોડાવે છે! આકસ્મિક તપાસ થાય તો મોટાપાયે ગેરરીતિ સામે આવી શકે છે. CMO Gujarat Collector Narmada District Panchayat Narmada-Rajpipla Chief District Health Officer Narmada @GujHFWDept Chaitar Vasava AAP

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટર ખાતે આરોગ્ય વિષયક સ્ટાફ સમયસર હાજર રહી ફરજ બજાવે છે કે કેમ? કે રિપોર્ટિંગના નામે માત્ર કાગળ પર ઘોડા દોડાવે છે! આકસ્મિક તપાસ થાય તો મોટાપાયે ગેરરીતિ સામે આવી શકે છે. CMO Gujarat @GujHFWDept Rushikesh Patel Collector Chhotaudepur DDO Chhotaudepur CDHO Chhotaudepur..


ઘટનાનું પરિવર્તન બતાવે છે કેબધી જવાબદારી Narendra Modi જ છે. ચાલો સમજ્યા કે પ્રજા અશિક્ષિત છે તેમના હક્ક અધિકારોથી તેઓ અજાણ છે પરંતુ જે તે વહીવટી તંત્ર કે જન પ્રતિનિધિને તો તેની જવાબદારી અને ફરજનું ભાન હશે! CMO Gujarat Harsh Sanghavi Collector Chhotaudepur DDO Chhotaudepur Women & Child Development, Govt of Gujarat Jamawat


વહીવટી તંત્ર ક્યાં સુધી આંખા આડા કાન કરશે! Narendra Modi CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Mansukh Vasava MP Chaitar Vasava AAP ACB Gujarat BJP Gujarat Gujarat Congress AAP Gujarat Collector Narmada District Panchayat Narmada-Rajpipla Devanshi Joshi Ronak patel Zee 24 Kalak Guj DCoffice Gujarat Police



youtube.com/shorts/cHbKC42… ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે હેતુસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સબ સેન્ટર પર જેતે કર્મચારીઓને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ બજાવવાની હોય છે પરંતુ અધિકારીને પણ માત્ર કાગળ ઉપર આંકડાઓમાં જ રસ હોય! Collector Chhotaudepur DDO Chhotaudepur CDHO Chhotaudepur..

ગુજરાતની તમામ જિલ્લા પંચાયતોની વેબસાઇટ ઉપર શાખાઓની માહિતી, કર્મચારીઓની માહિતી, જીલ્લા વિશેની માહિતીઓ અધૂરીઓ હોય તેમજ સુધારેલી ના હોય તેને અપડેટ કરવા વિનંતી. Narendra Modi CMO Gujarat Bhupendra Patel Raghavji Patel Guj DCoffice Panchayat, Rural Housing & Rural Dev. Department Chaitar Vasava AAP BJP Gujarat Devanshi Joshi

તાપી જિલ્લા પંચાયતની વેબસાઇટ tapidp.gujarat.gov.in/gu/home ઉપર જીલ્લા વિશેની સમગ્ર માહિતી (અધ્યતન), શાખાઓની કામગીરી, કર્મચારીઓની વિગત જાહેર કરી નાગરિક અને CMO Gujarat વચ્ચે પારદર્શી વહીવટ સ્થપાઇ જે માટેની પ્રશંસનીય કામગીરી બદલ DDO Tapi નો આભાર. Guj DCoffice Collector & DM-Tapi Gujarat Information

માંડવી (સુરત) - વ્યારાની બસો સવારના ૦૭:૨૦ થી ૦૯:૦૦ સુધીના સમયગાળા દરમ્યાન એકપણ બસ આવી નથી આ પરિસ્થિતિમાં ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત! CMO Gujarat Harsh Sanghavi GSRTC Kunvarji Halpati Collector Surat DDOSURAT #gsrtc


માન. CMO Gujarat પ્રોએક્ટિવ ડિસ્કલોઝર તમામ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર જાહેર કરી, સમયસર અપડેટ કરવા વિનંતી. આથી પારદર્શિતા જળવાશે અને સરકાર, કર્મચારી, જનતા વચ્ચે વહીવટી કાર્યપ્રણાલી સુધરશે. Guj DCoffice Raghavji Patel Chaitar Vasava AAP BJP Gujarat Devanshi Joshi #Panchayat #gujrat

ગુજરાતની તમામ જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓમાં વર્ષોથી અડિંગો જમાવીને બેસેલા વર્ગ ૩ના કર્મચારીઓની જાહેરહિતમાં બદલીઓ કરી પારદર્શી વહીવટની નેમ સાકાર કરવા વિનંતી CMO Gujarat Bhupendra Patel Guj DCoffice Office of Amit Shah BJP Gujarat Chaitar Vasava AAP Ronak patel Devanshi Joshi #Gujarat

यूनियन बैंक ऑफ इंडिया ब्रांच कोड UBIN0549002 पर ग्रामीण आदिवासी क्षेत्र के लोगों का काम ३ बजे के बाद नहीं किया जाता ग्रामीण अशिक्षित लोगों को धक्के खाने पर बैंक कर्मी द्वारा मजबूर किया जाता है. कृपया संज्ञान ले Union Bank of India Nirmala Sitharaman ReserveBankOfIndia #Banking #HIGHLIGHT #Bank



સેવા,સુરક્ષા અને શાંતિની વાતો કરતી Narmada Police નર્મદા જીલ્લાના જનપ્રતિનિધિ Chaitar Vasava AAP પર જે રીતે પક્ષપાતી કાર્યવાહી કરી રહી છે જે ગુજરાતની જનતા જોઈ રહી છે Gujarat Police પોતાની ગરિમા જાળવે! CMO Gujarat Harsh Sanghavi BJP Gujarat AAP Gujarat DGP Gujarat Devanshi Joshi


આ શું જોઈ રહ્યા છીએ! શું આ ન્યાયિક પ્રણાલી છે? શું લૉ એન્ડ ઓર્ડરની વાત કરવા વાળા પહેલાં પોતે લૉ એન્ડ ઓર્ડરનું પાલન કરી રહ્યા છે? Narendra Modi Office of Amit Shah Ministry of Law and Justice Live Law CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi AAP Gujarat BJP Gujarat youtu.be/Js2PDcLjG_E?si…

આ ગુજરાત મેં બનાવ્યું છે! Narendra Modi #ગંભીરા_બ્રિજ_દુર્ઘટના Office of Amit Shah CMO Gujarat Harsh Sanghavi Jagdish Vishwakarma Gopal Italia Chaitar Vasava AAP Devanshi Joshi #highlight #Trending

આશા રાખીએ છીએ કે The Bar Council Of Gujarat દ્વારા અવિરત પણે સનદ ઇસ્યુ કરવાની કામગીરી ચાલી રહી છે જાહેરાતના ૬૦ કલાક બાદ કેટલી સનદ ઇસ્યુ કરવામાં આવી તેની વિગત જાહેર કરવા મહેરબાની કરશોજી. CMO Gujarat Rushikesh Patel Gopal Italia J J PATEL Advo BJP Bar and Bench #Justice #Highlights #Trending


જે રીતે The Bar Council Of Gujarat ને ગુજરાતના મુખ્યમંત્રી CMO Gujarat , કાયદા મંત્રી Rushikesh Patel તથા ગૃહમંત્રી Harsh Sanghavi ચર્ચા માટે સમય કે જવાબ આપી રહ્યા નથી તેવી જ રીતે BCG ના ચેરમેન J J PATEL Advo BJP અટકાવેલી સનદ બાબતે કોઈ યોગ્ય જવાબ આપી રહ્યાં નથી! Bar Council of India #Highlight
