Gujarat Police(@GujaratPolice) 's Twitter Profileg
Gujarat Police

@GujaratPolice

Official Twitter handle of Gujarat Police. For emergencies, please dial 100 or visit the nearest police station.

ID:805702426338545664

calendar_today05-12-2016 09:16:42

4,8K Tweets

783,2K Followers

74 Following

Gujarat Police(@GujaratPolice) 's Twitter Profile Photo

ગુજરાત પોલીસ પરિવાર તરફથી મહાવીર જયંતીના પાવન પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ. જય જિનેન્દ્ર.

ગુજરાત પોલીસ પરિવાર તરફથી મહાવીર જયંતીના પાવન પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ. જય જિનેન્દ્ર. #MahavirJayanti
account_circle
Bhavnagar Police(@SPBhavnagar) 's Twitter Profile Photo

આગામી લોકસભા ચુંટણી અનુસંધાને આજરોજ મહુવા ડિવિઝન વિસ્તારના ક્રિટીકલ બુથ, ચેકપોસ્ટ તથા સ્ટ્રોંગરૂમની મુલાકાત લઈ અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરવામાં આવેલ.Harsh Sanghavi (Modi ka Parivar) DGP Gujarat Gujarat Police IGP BHAVNAGAR RANGE SP AMRELI Botad District Police

આગામી લોકસભા ચુંટણી અનુસંધાને આજરોજ મહુવા ડિવિઝન વિસ્તારના ક્રિટીકલ બુથ, ચેકપોસ્ટ તથા સ્ટ્રોંગરૂમની મુલાકાત લઈ અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરવામાં આવેલ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IGP_BHR_RANGE @SP_Amreli @SP_Botad
account_circle
SP West Kutch(@SPWestKutch) 's Twitter Profile Photo

સિનિયર સીટીઝનની રૂબરૂ મુલાકાત લઈ હાલચાલ પૂછી પરિવારની હૂંફ પૂરી પાડી જરૂરિયાત મંદ સિનિયર સીટીઝનને મદદરૂપ થતી અને સિટીઝન પોર્ટલ અને હેલ્પ લાઈન વિશે માહિતગાર કરતી ભુજ સીટી એ'ડીવીજન પોલીસ સ્ટેશન “શી” ટીમ


DGP Gujarat
Gujarat Police

સિનિયર સીટીઝનની રૂબરૂ મુલાકાત લઈ હાલચાલ પૂછી પરિવારની હૂંફ પૂરી પાડી જરૂરિયાત મંદ સિનિયર સીટીઝનને મદદરૂપ થતી અને સિટીઝન પોર્ટલ અને હેલ્પ લાઈન વિશે માહિતગાર કરતી ભુજ સીટી એ'ડીવીજન પોલીસ સ્ટેશન “શી” ટીમ #westkutchpolice #SheTeam #GuajartPolice @dgpgujarat @GujaratPolice
account_circle
Gujarat Police(@GujaratPolice) 's Twitter Profile Photo

આપની જાગૃતિ આપને મોટી મુશ્કેલીમાંથી બચાવશે !

ફોન,લેપટોપ કે કોઈપણ પબ્લિક ડિવાઇસમાં આપના ATM પાસવર્ડ કે અન્ય પાસવર્ડ ક્યારેય પણ રાખશો નહીં, આપના પાસવર્ડનો દુરુપયોગ થઈ શકે છે એટલે આપની સતર્કતા જ સાવધાની છે.

આપની જાગૃતિ આપને મોટી મુશ્કેલીમાંથી બચાવશે ! ફોન,લેપટોપ કે કોઈપણ પબ્લિક ડિવાઇસમાં આપના ATM પાસવર્ડ કે અન્ય પાસવર્ડ ક્યારેય પણ રાખશો નહીં, આપના પાસવર્ડનો દુરુપયોગ થઈ શકે છે એટલે આપની સતર્કતા જ સાવધાની છે.
account_circle
Gujarat Police(@GujaratPolice) 's Twitter Profile Photo

આધુનિક ટેક્નોલોજી સાથે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરતી ગુજરાત પોલીસ

ગુજરાત પોલીસ વિભાગે નવતર પ્રયોગ કરી અમદાવાદ રિવરફ્રન્ટ પર મહિલા પોલીસની શી ટીમને પેટ્રોલિંગ માટે ઇલેક્ટ્રિક વ્હીકલ ફાળવીને પેટ્રોલિંગને ઝડપી અને અસરકારક બનાવ્યું છે.

આધુનિક ટેક્નોલોજી સાથે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરતી ગુજરાત પોલીસ ગુજરાત પોલીસ વિભાગે નવતર પ્રયોગ કરી અમદાવાદ રિવરફ્રન્ટ પર મહિલા પોલીસની શી ટીમને પેટ્રોલિંગ માટે ઇલેક્ટ્રિક વ્હીકલ ફાળવીને પેટ્રોલિંગને ઝડપી અને અસરકારક બનાવ્યું છે.
account_circle
Gujarat Police(@GujaratPolice) 's Twitter Profile Photo

દેવભૂમિ દ્વારકાની કલ્યાણપુર પોલીસની ટીમે અકસ્માતમાં ઘાયલ થયેલ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

account_circle
Gujarat Police(@GujaratPolice) 's Twitter Profile Photo

A great initiative in progress!

After Ahmedabad, Vadodara Traffic police equips personnel with AC helmets to beat scorching heat.

account_circle
SP Junagadh(@SP_Junagadh) 's Twitter Profile Photo

રૂ. ૯,૦૦૦ ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા જૂનાગઢ દ્વારા શોધી આપેલ.

DGP Gujarat
Gujarat Police
IGP Junagadh Range




account_circle
Our Dabhoi - દર્ભાવતી નગરી (Digital Media)(@Our_Dabhoi) 's Twitter Profile Photo

ડભોઈ ઢાલનગર વસાહત નજીક ડભોઈ નગરપાલિકા નાં વર્મી કંપોસ્ટ પ્લાન્ટ ખાતે દારૂ ના જથ્થાનો નાસ કરવામાં આવ્યો.
Harsh Sanghavi (Modi ka Parivar) Gujarat Police Vadodara Rural Police Deputy Collector & SDM Dabhoi Collector & DM Vadodara
_police

account_circle
Rajkot City Police(@CP_RajkotCity) 's Twitter Profile Photo

આગામી લોકસભા ચૂંટણી-ર૦૨૪ અનુસંધાને ભક્તિનગર પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તારમાં અધિક પોલીસ કમિશનર વિધી ચૌધરી, ડીસીપી - ઝોન ૧ સજ્જનસિંહ પરમાર સાહેબ તથા ભક્તિનગર પોલીસ અને RPSF દ્વારા એરીયા ડોમિનેશન અને ફુટ પેટ્રોલિંગ કરવામાં આવેલ.

CityPolice

આગામી લોકસભા ચૂંટણી-ર૦૨૪ અનુસંધાને ભક્તિનગર પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તારમાં અધિક પોલીસ કમિશનર વિધી ચૌધરી, ડીસીપી - ઝોન ૧ સજ્જનસિંહ પરમાર સાહેબ તથા ભક્તિનગર પોલીસ અને RPSF દ્વારા એરીયા ડોમિનેશન અને ફુટ પેટ્રોલિંગ કરવામાં આવેલ. #Rajkot #RajkotCityPolice #Gujarat
account_circle
SP Arvalli(@SP_Arvalli) 's Twitter Profile Photo

બાયડ પોલીસ તથા દોસ્ત ફાઉન્ડેશનના સહયોગથી હાઇવે રોડ ઉપર બનતા અક્સ્માત અટકાવવા સારૂ લોકોમાં જાગૃતિ લાવવા ટ્રાફિકના નિયમોની લગતી પત્રિકઓની વહેચણી રોડ ઉપર જતા રાહદારીઓ તથા વાહન ચાલકોમાં કરવામાં આવેલ તેમજ મતદાન જાગૃતી માટે કાર્યક્રમ કરવામાં આવેલ

DGP Gujarat Gujarat Police

બાયડ પોલીસ તથા દોસ્ત ફાઉન્ડેશનના સહયોગથી હાઇવે રોડ ઉપર બનતા અક્સ્માત અટકાવવા સારૂ લોકોમાં જાગૃતિ લાવવા ટ્રાફિકના નિયમોની લગતી પત્રિકઓની વહેચણી રોડ ઉપર જતા રાહદારીઓ તથા વાહન ચાલકોમાં કરવામાં આવેલ તેમજ મતદાન જાગૃતી માટે કાર્યક્રમ કરવામાં આવેલ @dgpgujarat @GujaratPolice
account_circle
Gujarat Police(@GujaratPolice) 's Twitter Profile Photo

આપનો ડેટા, આપની જવાબદારી,
સમયાંતરે ફોન અને ડિવાઇસનો પાસવર્ડ બદલવો છે સમજદારી !

સાયબર ફ્રોડની કોઈપણ સહાયતા માટે નંબર 1930 ડાયલ કરો.

આપનો ડેટા, આપની જવાબદારી, સમયાંતરે ફોન અને ડિવાઇસનો પાસવર્ડ બદલવો છે સમજદારી ! સાયબર ફ્રોડની કોઈપણ સહાયતા માટે નંબર 1930 ડાયલ કરો.
account_circle
Gujarat Police(@GujaratPolice) 's Twitter Profile Photo

ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસ રામનવમી ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસ રામનવમી ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
account_circle
SP Jamnagar(@SP_Jamnagar) 's Twitter Profile Photo

આગામી રામનવમીના તહેવાર અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અર્થે શહેર વિસ્તારમાં ફૂટ - વાહન પેટ્રોલીંગ કરવામાં આવેલ.

DGP Gujarat IGP RAJKOT RANGE Gujarat Police

આગામી રામનવમીના તહેવાર અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અર્થે શહેર વિસ્તારમાં ફૂટ - વાહન પેટ્રોલીંગ કરવામાં આવેલ. @dgpgujarat @IGP_RajkotRange @GujaratPolice
account_circle
Narmada Police(@SPNarmada) 's Twitter Profile Photo

નર્મદા જીલ્લામાં રામનવમી ઉત્સવ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ અધીક્ષકશ્રી,નર્મદા નાઓની અધ્યક્ષતામાં હિન્દુ મુસ્લીમ એકતા માટે વોલીબોલ ટુર્નામેન્ટ રમાડવામાં આવેલ તથા કાયદો વ્યવસ્થા જળવાય તે માટે ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવેલ.CMO Gujarat Harsh Sanghavi (Modi ka Parivar) IGP Vadodara Range

નર્મદા જીલ્લામાં રામનવમી ઉત્સવ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ અધીક્ષકશ્રી,નર્મદા નાઓની અધ્યક્ષતામાં હિન્દુ મુસ્લીમ એકતા માટે વોલીબોલ ટુર્નામેન્ટ રમાડવામાં આવેલ તથા કાયદો વ્યવસ્થા જળવાય તે માટે ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવેલ.@CMOGuj @sanghaviharsh @VadodaraIGP
account_circle
SP AMRELI(@SP_Amreli) 's Twitter Profile Photo

રામનવમી મહોત્સવ અનુસંધાને જિલ્લામાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુસર તમામ પોલીસ સ્ટેશનો દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.

DGP Gujarat Gujarat Police Harsh Sanghavi (Modi ka Parivar) IGP BHAVNAGAR RANGE Hasmukh Patel Shamsher Singh IPS Collector & DM Amreli

રામનવમી મહોત્સવ અનુસંધાને જિલ્લામાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુસર તમામ પોલીસ સ્ટેશનો દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @IGP_BHR_RANGE @Hasmukhpatelips @Shamsher_IPS @CollectorAmr
account_circle
Gujarat Police(@GujaratPolice) 's Twitter Profile Photo

સાઈબર ક્રાઇમમાં સાવચેતી એજ સાવધાની છે. આપ સૌ પણ આ પ્રકારની છેતરપીંડીથી બચો.

કોઈ પણ સહાયતા માટે નંબર ૧૯૩૦ પર કોલ કરો.

સાઈબર ક્રાઇમમાં સાવચેતી એજ સાવધાની છે. આપ સૌ પણ આ પ્રકારની છેતરપીંડીથી બચો. કોઈ પણ સહાયતા માટે નંબર ૧૯૩૦ પર કોલ કરો.
account_circle
Gujarat Police(@GujaratPolice) 's Twitter Profile Photo

ગઈકાલ તા.૧૫/૪/૨૦૨૪ ના રોજ રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા તમામ જિલ્લા પોલીસ અધિક્ષક તથા તમામ પોલીસ કમિશનરશ્રી સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી શ્રીરામનવમીના તહેવાર સંદર્ભે રાખવામાં આવેલ બંદોબસ્ત તથા સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરવામાં આવેલ હતી.

ગઈકાલ તા.૧૫/૪/૨૦૨૪ ના રોજ રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા તમામ જિલ્લા પોલીસ અધિક્ષક તથા તમામ પોલીસ કમિશનરશ્રી સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી શ્રીરામનવમીના તહેવાર સંદર્ભે રાખવામાં આવેલ બંદોબસ્ત તથા સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરવામાં આવેલ હતી.
account_circle