Collector Surat(@collectorsurat) 's Twitter Profileg
Collector Surat

@collectorsurat

ID:2356084339

linkhttps://surat.gujarat.gov.in/home calendar_today22-02-2014 09:21:48

778 Tweets

48,1K Followers

60 Following

Collector Surat(@collectorsurat) 's Twitter Profile Photo

Surat SVEEP Activity reaching all parts of community from Third Gender to Workmen to ST Depo General Public marching towards the aim of Accessible Elections. Chief Electoral Officer, Gujarat Election Commission of India

Surat SVEEP Activity reaching all parts of community from Third Gender to Workmen to ST Depo General Public marching towards the aim of Accessible Elections. @CEOGujarat @ECISVEEP
account_circle
DDO SURAT(@SURAT_DDO1) 's Twitter Profile Photo

આજરોજ જિલ્લા પંચાયત સુરત ખાતે “લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ – TIP” અંતર્ગત સુરત જિલ્લામાં મહત્તમ મતદાનને અનુલક્ષીને માર્ગદર્શન અને ચર્ચા માટે મહત્વપૂર્ણ બેઠક રાખવામા આવી. Chief Electoral Officer, Gujarat Collector Surat

આજરોજ જિલ્લા પંચાયત સુરત ખાતે “લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ – TIP” અંતર્ગત સુરત જિલ્લામાં મહત્તમ મતદાનને અનુલક્ષીને માર્ગદર્શન અને ચર્ચા માટે મહત્વપૂર્ણ બેઠક રાખવામા આવી. #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #Election2024 @CEOGujarat @collectorsurat
account_circle
Collector Surat(@collectorsurat) 's Twitter Profile Photo

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે આજરોજ ઓલપાડના રૂંઢી ફળિયામાં ચુનાવ પાઠશાળાનું આયોજન કરી, સ્થાનિક લોકોને મતદાનનું મહત્ત્વ સમજાવી ‘દસ મિનીટ દેશ માટે’ અર્પણ કરી મતદાન કરવા માટે સંકલ્પ કરાવ્યો. Chief Electoral Officer, Gujarat

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે આજરોજ ઓલપાડના રૂંઢી ફળિયામાં ચુનાવ પાઠશાળાનું આયોજન કરી, સ્થાનિક લોકોને મતદાનનું મહત્ત્વ સમજાવી ‘દસ મિનીટ દેશ માટે’ અર્પણ કરી મતદાન કરવા માટે સંકલ્પ કરાવ્યો. @CEOGujarat
account_circle
Election Commission of India(@ECISVEEP) 's Twitter Profile Photo

Get ready to participate in the most exciting campaign of the year I am ! 🙋🏻‍♀️🙋🏻‍♂️

The floor is open for all to express their creativity! 🤳🏻What are you waiting for❓



(1/2)

Get ready to participate in the most exciting campaign of the year I am #ElectionAmbassador! 🙋🏻‍♀️🙋🏻‍♂️ The floor is open for all to express their creativity! 🤳🏻What are you waiting for❓ #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024 #ECI (1/2)
account_circle
Collector Surat(@collectorsurat) 's Twitter Profile Photo

Surat is ready for Accessible Elections. District Administration & Election State Icon for Third gender Nikita Ji organised a Voter Awareness Camp amongst Surat’s Community of Thir Gender. Chief Electoral Officer, Gujarat Election Commission of India

Surat is ready for Accessible Elections. District Administration & Election State Icon for Third gender Nikita Ji organised a Voter Awareness Camp amongst Surat’s Community of Thir Gender. @CEOGujarat @ECISVEEP
account_circle
Collector Surat(@collectorsurat) 's Twitter Profile Photo

Held a brainstorming meet with Surat’s enthusiastic Social Media Influencers alongwith DDO SURAT about ideas to motivate Voters to Vote in greater number on May 7th 2024. Chief Electoral Officer, Gujarat Election Commission of India

Held a brainstorming meet with Surat’s enthusiastic Social Media Influencers alongwith @SURAT_DDO1 about ideas to motivate Voters to Vote in greater number on May 7th 2024. @CEOGujarat @ECISVEEP
account_circle
Collector Surat(@collectorsurat) 's Twitter Profile Photo

160-સુરત ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં વિનસ જ્વેલ્સ ના કર્મચારીઓને મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા મોટી સંખ્યામાં મતદાન કરવા આહવાન કરવામાં આવ્યું Chief Electoral Officer, Gujarat Election Commission of India

160-સુરત ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં વિનસ જ્વેલ્સ ના કર્મચારીઓને મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા મોટી સંખ્યામાં મતદાન કરવા આહવાન કરવામાં આવ્યું @CEOGujarat @ECISVEEP
account_circle
DDO SURAT(@SURAT_DDO1) 's Twitter Profile Photo

ભુરીવેલ (૧૫૭-માંડવી) ખાતે “TIP-સખી સહેલી સંગે મતદાન” કાર્યક્રમ અંતર્ગત મહિલા મતદાતાઓને અચૂક મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા. Chief Electoral Officer, Gujarat Collector Surat

ભુરીવેલ (૧૫૭-માંડવી) ખાતે “TIP-સખી સહેલી સંગે મતદાન” કાર્યક્રમ અંતર્ગત મહિલા મતદાતાઓને અચૂક મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા. @CEOGujarat @collectorsurat
account_circle
DDO SURAT(@SURAT_DDO1) 's Twitter Profile Photo

'TIP-કેમ્પ એટ કેમ્પસ' કાર્યક્રમ અંતર્ગત આઇ.ટી.આઇ., માંડવી (૧૫૭-માંડવી) ખાતે યુવા મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. Chief Electoral Officer, Gujarat Collector Surat

'TIP-કેમ્પ એટ કેમ્પસ' કાર્યક્રમ અંતર્ગત આઇ.ટી.આઇ., માંડવી (૧૫૭-માંડવી) ખાતે યુવા મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. @CEOGujarat #ChunavKaParv #DeshKaGarv #Election2024 @collectorsurat
account_circle
Collector Surat(@collectorsurat) 's Twitter Profile Photo

આજ રોજ સ્મીમેર મેડિકલ કોલેજ સુરત ખાતે 162 કરંજ વિધાનસભા મતવિસ્તારમાં અંદાજિત 850 વિદ્યાર્થીઓ, કોલેજના સ્ટાફ અને અન્ય લોકો દ્રારા ચૂંટણીમાં મતદાન કરવા માટે સંકલ્પ લેવામાં આવ્યો Chief Electoral Officer, Gujarat Election Commission of India

account_circle
Collector Surat(@collectorsurat) 's Twitter Profile Photo

(૧૫/૪/૨૦૨૪) ૧૬૪ ઉધના મતવિસ્તાર ના ૫૦% થી ઓછા મતદાન ટકાવારી ધરાવતા વિસ્તારોમા TIP(Turnout Implementation Plan) અન્વયે રેલી તેમજ ભેસ્તાન કોમ્યુનિટી હોલમાં મતદાન જાગ્રતિનો કાર્યક્રમ કરી મતદાન ના મહત્વ અને તેના વિવિધ પાસા અંગે સમજૂતી આપવામા આવી.Chief Electoral Officer, Gujarat Election Commission of India

(૧૫/૪/૨૦૨૪) ૧૬૪ ઉધના મતવિસ્તાર ના ૫૦% થી ઓછા મતદાન ટકાવારી ધરાવતા વિસ્તારોમા TIP(Turnout Implementation Plan) અન્વયે રેલી તેમજ ભેસ્તાન કોમ્યુનિટી હોલમાં મતદાન જાગ્રતિનો કાર્યક્રમ કરી મતદાન ના મહત્વ અને તેના વિવિધ પાસા અંગે સમજૂતી આપવામા આવી.@CEOGujarat @ECISVEEP
account_circle
Election Commission of India(@ECISVEEP) 's Twitter Profile Photo

: थर्ड जेंडर नागरिक मतदाता सूची में पंजीकरण के लिए फॉर्म 6 में लिंग के लिए 'अन्य' का विकल्प चुन सकते हैं। 🤝

#ChunaviPathshala: थर्ड जेंडर नागरिक मतदाता सूची में पंजीकरण के लिए फॉर्म 6 में लिंग के लिए 'अन्य' का विकल्प चुन सकते हैं। 🤝 #YouAreTheOne #Elections2024 #ChunavKaParv #DeshKaGarv
account_circle
Collector Surat(@collectorsurat) 's Twitter Profile Photo

તારીખ 15-4-2024 ના રોજ આંગણવાડીની બહેનો દ્વારા વિવિધ વિસ્તારોમાં મતદાન જાગૃતિ અંગે સંદેશ પાઠવવામાં આવ્યા Chief Electoral Officer, Gujarat Election Commission of India

તારીખ 15-4-2024 ના રોજ આંગણવાડીની બહેનો દ્વારા વિવિધ વિસ્તારોમાં મતદાન જાગૃતિ અંગે સંદેશ પાઠવવામાં આવ્યા @CEOGujarat @ECISVEEP
account_circle
DDO SURAT(@SURAT_DDO1) 's Twitter Profile Photo

ઝાબ(૧૫૭- માંડવી) ખાતે 'સખી સહેલી સંગે મતદાન' અંતર્ગત મહિલાઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. Chief Electoral Officer, Gujarat Election Commission of India Collector Surat

ઝાબ(૧૫૭- માંડવી) ખાતે 'સખી સહેલી સંગે મતદાન' અંતર્ગત મહિલાઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. #chunavkaparv @CEOGujarat @ECISVEEP @collectorsurat
account_circle
DDO SURAT(@SURAT_DDO1) 's Twitter Profile Photo

અરેઠ (૧૫૭- માંડવી) ખાતે મહિલાઓ દ્વારા વધુમાં વધુ મતદાન કરવામાં આવે એ આશયથી 'સખી સહેલી સંગે મતદાન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. Chief Electoral Officer, Gujarat Election Commission of India Collector Surat

અરેઠ (૧૫૭- માંડવી) ખાતે મહિલાઓ દ્વારા વધુમાં વધુ મતદાન કરવામાં આવે એ આશયથી 'સખી સહેલી સંગે મતદાન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. @CEOGujarat @ECISVEEP @collectorsurat
account_circle
DDO SURAT(@SURAT_DDO1) 's Twitter Profile Photo

'કેમ્પ એટ કેમ્પસ' અંતર્ગત બારડોલી તાલુકા(૧૬૯-બારડોલી)ની પાટીદાર જિન સાયન્સ કોલેજ ખાતે યુવા મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. Chief Electoral Officer, Gujarat Election Commission of India Collector Surat

'કેમ્પ એટ કેમ્પસ' અંતર્ગત બારડોલી તાલુકા(૧૬૯-બારડોલી)ની પાટીદાર જિન સાયન્સ કોલેજ ખાતે યુવા મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. #ECI #ChunavKaParv #DeshKaGarv #Elections2024 @CEOGujarat @ECISVEEP @collectorsurat
account_circle