DDO Chhotaudepur(@DDOCUdepur) 's Twitter Profileg
DDO Chhotaudepur

@DDOCUdepur

Official account of District Development Officer, Chhota Udepur (Gujarat).
Sachin Kumar, IAS

ID:948080896858497032

linkhttps://chhotaudepurdp.gujarat.gov.in/en/Home# calendar_today02-01-2018 06:37:55

887 Tweets

4,7K Followers

154 Following

Collector Chhotaudepur(@collectorcu) 's Twitter Profile Photo

તા.૧૫ એપ્રિલ-૨૦૨૪ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૨૧-છોટાઉદેપુર (અ.જ.જા) લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ બૈડીયા ચેકપોસ્ટ અને રેણઘા ચેકપોસ્ટ પર તૈનાત સ્ટેટિક સર્વેલન્સ ટીમ (SST)ની આકસ્મિક મુલાકત લઈ જરૂરી સૂચનો કર્યા.Election Commission of India Chief Electoral Officer, Gujarat

તા.૧૫ એપ્રિલ-૨૦૨૪ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૨૧-છોટાઉદેપુર (અ.જ.જા) લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ બૈડીયા ચેકપોસ્ટ અને રેણઘા ચેકપોસ્ટ પર તૈનાત સ્ટેટિક સર્વેલન્સ ટીમ (SST)ની આકસ્મિક મુલાકત લઈ જરૂરી સૂચનો કર્યા.@ECISVEEP @CEOGujarat
account_circle
Collector Chhotaudepur(@collectorcu) 's Twitter Profile Photo

આજરોજ ૨૧- છોટાઉદેપુર (અ.જ.જા) લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૩૭- છોટાઉદેપુર (અ.જ.જા) વિઘાનસભા મતદાર વિભાગના વિવિઘ મતદાન મથકોની મુલાકાત લીઘી.Election Commission of India Chief Electoral Officer, Gujarat

આજરોજ ૨૧- છોટાઉદેપુર (અ.જ.જા) લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૩૭- છોટાઉદેપુર (અ.જ.જા) વિઘાનસભા મતદાર વિભાગના વિવિઘ મતદાન મથકોની મુલાકાત લીઘી.@ECISVEEP @CEOGujarat
account_circle
Collector Chhotaudepur(@collectorcu) 's Twitter Profile Photo

આજ રોજ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ની તૈયારી બાબતે તમામ નોડલ અઘિકારીશ્રીઓ સાથે કરેલ કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપી સૂચનો કર્યા.Election Commission of India Chief Electoral Officer, Gujarat

આજ રોજ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ની તૈયારી બાબતે તમામ નોડલ અઘિકારીશ્રીઓ સાથે કરેલ કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપી સૂચનો કર્યા.@ECISVEEP @CEOGujarat
account_circle
Collector Chhotaudepur(@collectorcu) 's Twitter Profile Photo

દરેક મત છે મહત્વનો. આવો, પરિવાર સાથે લોકશાહીના આ તહેવારમાં અચૂક ભાગ લઇએ. Chief Electoral Officer, Gujarat

દરેક મત છે મહત્વનો. આવો, પરિવાર સાથે લોકશાહીના આ તહેવારમાં અચૂક ભાગ લઇએ. @CEOGujarat #ChunavKaParv #meravotedeshkeliye #IVote4Sure #Democracymatters
account_circle
Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profile Photo

આજે છેલ્લો દિવસ..! મતદારયાદીમાં નામ નોંધણીનો છેલ્લો દિવસ
૯ એપ્રિલ ૨૦૨૪ પછી કહેતા નહી કે રહી ગયા...

આજે છેલ્લો દિવસ..! મતદારયાદીમાં નામ નોંધણીનો છેલ્લો દિવસ ૯ એપ્રિલ ૨૦૨૪ પછી કહેતા નહી કે રહી ગયા... #IVoteforSure #LokSabhaElections2024 #ChunavKaParv #DeshKaGarv #Election2024 #EveryVoteCounts #DemocracyMatters #VotingRights #VoiceYourChoice #ElectionAwareness
account_circle
DDO Chhotaudepur(@DDOCUdepur) 's Twitter Profile Photo

As part of the Voter Turnout Implementation Plan to enhance voter turnout in the upcoming elections, a camp at ITI Chhotaudepur was held, aimed at educating the students that their and their family's vote is important and that it matters. Chief Electoral Officer, Gujarat Collector Chhotaudepur

As part of the Voter Turnout Implementation Plan to enhance voter turnout in the upcoming elections, a camp at ITI Chhotaudepur was held, aimed at educating the students that their and their family's vote is important and that it matters. @CEOGujarat @collectorcu
account_circle
DDO Chhotaudepur(@DDOCUdepur) 's Twitter Profile Photo

Annual Ger mela, resplendent in its traditional colors swayed to the harmonious symphony and musical beats, richly enlivened by the Jodia Pava, Dhol, Flutes and Piho. The riot of color showcased the rich ethnic and cultural heritage of the Rathwas. PMO India CMO Gujarat Gujarat Information

account_circle
Collector Chhotaudepur(@collectorcu) 's Twitter Profile Photo

આજ રોજ શ્રી ભીખુસિંહજી પરમાર, માન. રા.ક.મંત્રીશ્રી, અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગના અઘ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક યોજવામાં આવી.PMO India CMO Gujarat @manojKu22693143 Rakesh Shankar

આજ રોજ શ્રી ભીખુસિંહજી પરમાર, માન. રા.ક.મંત્રીશ્રી, અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગના અઘ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક યોજવામાં આવી.@PMOIndia @CMOGuj @manojKu22693143 @Rakesh_gujIAS
account_circle
Collector Chhotaudepur(@collectorcu) 's Twitter Profile Photo

આજરોજ શ્રીમતી ગીતાબેન રાઠવા, માન. સાંસદશ્રી (લોકસભા)ના અઘ્યક્ષ સ્થાને ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓડીનેશન અને મોનીટરીંગ (દિશા) કમીટીની બેઠક યોજવામાં આવી.PMO India CMO Gujarat @manojKu22693143

આજરોજ શ્રીમતી ગીતાબેન રાઠવા, માન. સાંસદશ્રી (લોકસભા)ના અઘ્યક્ષ સ્થાને ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓડીનેશન અને મોનીટરીંગ (દિશા) કમીટીની બેઠક યોજવામાં આવી.@PMOIndia @CMOGuj @manojKu22693143
account_circle
Collector Chhotaudepur(@collectorcu) 's Twitter Profile Photo

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 ની તૈયારી બાબતે અધિકારીશ્રીઓ સાથે બેઠક કરી જેમાં સ્ટાફ ડેટાબેઝ, પોસ્ટલ બેલેટ, યુથ વોટર્સ સંમેલન, રીસીવિંગ ડિસ્પેચીંગ જેવા મુદ્દા ઉપર ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા.Election Commission of India Chief Electoral Officer, Gujarat Manoj Kumar Das

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 ની તૈયારી બાબતે અધિકારીશ્રીઓ સાથે બેઠક કરી જેમાં સ્ટાફ ડેટાબેઝ, પોસ્ટલ બેલેટ, યુથ વોટર્સ સંમેલન, રીસીવિંગ ડિસ્પેચીંગ જેવા મુદ્દા ઉપર ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા.@ECISVEEP @CEOGujarat @manojKu22693143
account_circle
Collector Chhotaudepur(@collectorcu) 's Twitter Profile Photo

માનનીય વડાપ્રઘાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આગામી તા. ૬- માર્ચ-૨૦૨૪ના રોજ યોજાનાર ''વિકસિત ભારત-વિકસિત ગુજરાત-નારી શક્તિ વંદના'' કાર્યક્રમના આયોજન બાબતે જીલ્લાના અઘિકારીશ્રીઓ સાથે મીટીંગ કરી જરૂરી સૂચનો કર્યા.PMO India CMO Gujarat @manojKu22693143

માનનીય વડાપ્રઘાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આગામી તા. ૬- માર્ચ-૨૦૨૪ના રોજ યોજાનાર ''વિકસિત ભારત-વિકસિત ગુજરાત-નારી શક્તિ વંદના'' કાર્યક્રમના આયોજન બાબતે જીલ્લાના અઘિકારીશ્રીઓ સાથે મીટીંગ કરી જરૂરી સૂચનો કર્યા.@PMOIndia @CMOGuj @manojKu22693143
account_circle
Collector Chhotaudepur(@collectorcu) 's Twitter Profile Photo

જબુગામ ખાતે પ્રધાનમંત્રી ફાર્મલાઈઝેશન ઓફ ફૂડ પ્રોસેસિંગ પ્રોત્સાહન યોજના અંતર્ગત'ખેડૂત શિબિર'નું આયોજન કરવામાં આવ્યું જેમાં સખી મંડળની બહેનોને લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ ગામવાર મહત્તમ ખેડૂતો યોજનાનો લાભ લે તે માટે પ્રચાર પ્રસાર કરવા જણાવ્યું.PMO India CMO Gujarat

જબુગામ ખાતે પ્રધાનમંત્રી ફાર્મલાઈઝેશન ઓફ ફૂડ પ્રોસેસિંગ પ્રોત્સાહન યોજના અંતર્ગત'ખેડૂત શિબિર'નું આયોજન કરવામાં આવ્યું જેમાં સખી મંડળની બહેનોને લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ ગામવાર મહત્તમ ખેડૂતો યોજનાનો લાભ લે તે માટે પ્રચાર પ્રસાર કરવા જણાવ્યું.@PMOIndia @CMOGuj
account_circle