Hitu Bamanya (@bamanyahitesh) 's Twitter Profile
Hitu Bamanya

@bamanyahitesh

Government of Gujarat (Administration Department)..!!
It is my habit to keep trying but to reach the goal and achieve success is my persistence..🙏👍

ID: 1077589348772659200

calendar_today25-12-2018 15:38:16

3,3K Tweet

302 Takipçi

337 Takip Edilen

Yuvrajsinh Jadeja 🦁 (@yuvi_1212) 's Twitter Profile Photo

ફિક્સ પે દૂર કરો, ગુજરાતના લાખો ફિક્સ પગારના કર્મચારીઓને શોષણ મુક્ત કરો.. સમાન કામ સમાન વેતન ના સિદ્ધાંતને લાગુ કરો. #Remove_Fixpay_in_gujarat

Hitu Bamanya (@bamanyahitesh) 's Twitter Profile Photo

હવે દિવાળી પહેલા ફિક્સ પે કર્મચારીને ફૂલ પે રૂપી ભેટ આપે તેવી સરકારશ્રીને નમ્ર અપીલ. CMO Gujarat Bhupendra Patel #Remove5yearFixpay #Remove_Fixpay_in_gujarat

Dashrath Badhiya (@dashrathbadhiy1) 's Twitter Profile Photo

गुजरात के क्लास-3 और क्लास-4 के कर्मचारिओं का शोषण बंध करो फिक्स वेतन नीतीमे बदलाव करो. #Remove5yearFixpay Bhupendra Patel Amit Chavda NewsCapital Gujarat Narendra Modi Amit Shah Yuvrajsinh Jadeja 🦁 Jignesh Mevani Isudan Gadhvi CMO Gujarat

Amit Chavda (@amitchavdainc) 's Twitter Profile Photo

રાજ્યમાં લાખો જગ્યાઓ ખાલી છે તેમ છતાં ફિક્સ પગાર, કોન્ટ્રાકટ અને આઉટસોર્સિંગથી યુવાઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ભાગી પડી છે ખુલ્લેઆમ હત્યાઓ, લૂંટ, છેડતી, બળાત્કાર થાય છે આજે કોઈ સલામત નથી ગુંડાઓ, બુટલેગર બેફામ બન્યા છે જ્યાં પાણી નથી મળતું ત્યાં

Yuvrajsinh Jadeja 🦁 (@yuvi_1212) 's Twitter Profile Photo

#Remove_Fixpay_in_gujarat બિહારમાં શક્ય છે, તો ગુજરાતમાં કેમ નહીં? કે પછી ગુજરાતમાં ફક્ત ઇવેન્ટ ફિક્સ છે, પગાર નહીં?” 🛑📌 #ફિક્સ_પે પ્રથા દૂર કરવાની માંગણી શા માટે? 📌 પૂરા ભારતમાં ફક્ત ગુજરાતના કર્મચારીઓ માટે જ ફિક્સ પે નામની કુવ્યવસ્થા શા માટે? 📌 “મોસાળમાં જમણવાર અને

#Remove_Fixpay_in_gujarat
બિહારમાં શક્ય છે, તો ગુજરાતમાં કેમ નહીં?
કે પછી ગુજરાતમાં ફક્ત ઇવેન્ટ ફિક્સ છે, પગાર નહીં?”

🛑📌 #ફિક્સ_પે પ્રથા દૂર કરવાની માંગણી શા માટે?

📌 પૂરા ભારતમાં ફક્ત ગુજરાતના કર્મચારીઓ માટે જ ફિક્સ પે નામની કુવ્યવસ્થા શા માટે?
📌 “મોસાળમાં જમણવાર અને
Yuvrajsinh Jadeja 🦁 (@yuvi_1212) 's Twitter Profile Photo

ફુલ પગારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ✅ વર્ગ ૪ કર્મચારીઓને દિવાળી બોનસ ✅ વર્ગ ૩ કર્મચારીઓ માટે કશું નહીં ✖️ એક જ રાજ્યમાં આવી બેવડી નીતિ શા માટે ? શું ગુજરાત સરકાર વર્ગ ૩ ના લાખો ફિક્સ પગારના કર્મચારીઓ માટે દિવાળી માં કોઈ ભેટ આપશે ? #Remove5yearFixpay #Remove_Fixpay_in_gujarat

ફુલ પગારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ✅
વર્ગ ૪ કર્મચારીઓને દિવાળી બોનસ ✅
વર્ગ ૩ કર્મચારીઓ માટે કશું નહીં ✖️
એક જ રાજ્યમાં આવી બેવડી નીતિ શા માટે ?
શું ગુજરાત સરકાર વર્ગ ૩ ના લાખો ફિક્સ પગારના કર્મચારીઓ માટે દિવાળી માં કોઈ ભેટ આપશે ?
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
Journalist Vishnukumar (@vishnuk03408765) 's Twitter Profile Photo

✍️ગુજરાતની સશકત પ્રજાએ ગુજરાતને સમૃદ્ધ બનાવ્યું એ જ પ્રજાનું ફિક્સ પેમાં વર્ષોથી ભાજપના શાસનમાં શોષણ થઈ રહ્યું છે. 📌હવે સરકારે ગુજરાતના કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવો જ જોઈએ. 📌આશા રાખીએ કે Bhupendra Patel ની સરકાર ટૂંક સમયમાં આ ઐતિહાસિક નિર્ણય લે. Deepak rajani Hiren

Gujarat Congress (@incgujarat) 's Twitter Profile Photo

ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરીશું ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શ્રી Amit Chavda

Journalist Vishnukumar (@vishnuk03408765) 's Twitter Profile Photo

✍️કોંગ્રેસના નેતા અમિત ચાવડાની જાહેરાત 🕹️2027 માં સત્તા પરિવર્તન થતાં જ ગુજરાતની પહેલી કેબિનેટ બેઠકમાં ફિક્સ પે પ્રથા અને આઉટ સોર્સ કર્મચારીઓની શોષણ પદ્ધતિ નાબૂદ કરવામાં આવશે. 👊અત્યારે 👆આ સિસ્ટમનો વિરોધ કરનારી જનતાનો છેલ્લી ઘડીએ આત્મા___ પડે છે. Deepak rajani Hiren

Kiran Taviyad (@taviyadkiran) 's Twitter Profile Photo

“વિકાસની વાતો ત્યારે જ અર્થપૂર્ણ બને જ્યારે કર્મચારીને તેના પરિશ્રમનો યોગ્ય હિસ્સો મળે. ફિક્સ પગારની પ્રથા દૂર કરીને ન્યાયપૂર્ણ વેતન વ્યવસ્થા લાવવી એ રાજ્યના પ્રગતિ માટે આવશ્યક છે.” #Remove_Fixpay_in_gujarat Kiran Taviyad Anant Patel MLA Dhaval Patel Dr. Kuber Dindor Gopal Italia

“વિકાસની વાતો ત્યારે જ અર્થપૂર્ણ બને જ્યારે કર્મચારીને તેના પરિશ્રમનો યોગ્ય હિસ્સો મળે. ફિક્સ પગારની પ્રથા દૂર કરીને ન્યાયપૂર્ણ વેતન વ્યવસ્થા લાવવી એ રાજ્યના પ્રગતિ માટે આવશ્યક છે.”

#Remove_Fixpay_in_gujarat
Kiran Taviyad Anant Patel MLA Dhaval Patel Dr. Kuber Dindor Gopal Italia
Dashrath Badhiya (@dashrathbadhiy1) 's Twitter Profile Photo

5 વર્ષ સુધી ફિક્સ પગાર — આ ગર્વની નહીં, પરિવર્તનની વાત છે! અન્ય રાજ્યોમાં 1-2 વર્ષ probation, તો ગુજરાતમાં 5 વર્ષ શા માટે? Narendra Modi Bhupendra Patel BJP Gujarat Jagdish Vishwakarma Rushikesh Patel Janak sutariya Samir Shukla Amit Shah #Remove_Fixpay_in_gujarat #Remove5yearFixpay

5 વર્ષ સુધી ફિક્સ પગાર — આ ગર્વની નહીં, પરિવર્તનની વાત છે!
અન્ય રાજ્યોમાં 1-2 વર્ષ probation, તો ગુજરાતમાં 5 વર્ષ શા માટે?

Narendra Modi
Bhupendra Patel
BJP Gujarat
Jagdish Vishwakarma
Rushikesh Patel
Janak sutariya
Samir Shukla
Amit Shah
#Remove_Fixpay_in_gujarat
#Remove5yearFixpay
Yuvrajsinh Jadeja 🦁 (@yuvi_1212) 's Twitter Profile Photo

ફિક્સ પગારના કર્મચારીઓને આમાંથી ક્યો લાભ મળશે તે પણ જણાવજો....... #Remove_Fixpay_in_gujarat #Remove5yearFixpay

Dashrath Badhiya (@dashrathbadhiy1) 's Twitter Profile Photo

पाँच साल तक इंतज़ार क्यों भाई, मेहनत का हक़ आज ही दिलवाई! न्याय नहीं मिलेगा तो आवाज़ उठेगी, #Remove5YearFixPay अब जनता कहेगी! #Remove_Fixpay_in_gujarat Amit Chavda CMO Gujarat Deepak rajani જીજ્ઞેશ પ્રજાપતિ ( 🐾ગીર🐾 ) Devanshi Joshi ABP Asmita Jagdish Vishwakarma

Hitu Bamanya (@bamanyahitesh) 's Twitter Profile Photo

દિવાળી પહેલા રાજ્ય સરકાર ફિક્સ પે ના કર્મચારીની આ ફિક્સ પે પ્રથા સદંતર નાબૂદ કરી ફૂલ પે આપી સમાન કામ સમાન વેતન ને અનુસરે એવી અપેક્ષા .. #Remove_Fixpay_in_gujarat #Remove5yearFixpay CMO Gujarat Bhupendra Patel PMO India

Ahmedabad City Congress (@incahmedabad) 's Twitter Profile Photo

#Remove_Fixpay_in_gujarat ગુજરાત ફિક્સ પગાર નાબૂદી અભિયાન – અન્યાય વિરુદ્ધનો આંકડાઓથી પુરાવો ભયંકર છે આંકડાઓથી સ્પષ્ટ સાબિત થાય છે કે છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં કર્મચારીઓ નું ફક્ત શોષણજ કર્યું છે.. આ ટેબલ સ્પષ્ટ બતાવે છે કે ગુજરાતની સરકારે કેવી રીતે વર્ષો

#Remove_Fixpay_in_gujarat

ગુજરાત ફિક્સ પગાર નાબૂદી અભિયાન – અન્યાય વિરુદ્ધનો આંકડાઓથી પુરાવો ભયંકર છે આંકડાઓથી સ્પષ્ટ સાબિત થાય છે કે છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં કર્મચારીઓ નું ફક્ત શોષણજ કર્યું છે..

આ ટેબલ સ્પષ્ટ બતાવે છે કે ગુજરાતની સરકારે કેવી રીતે વર્ષો
jamod chetan (@jamod_chetan) 's Twitter Profile Photo

આ ટેકનોલોજીના યુગમાં #ફિક્સ_પેનાં કર્મચારીઓ સરકારને ટ્વીટના માધ્યમથી રજૂઆત કરી રહ્યા છેં. છતા પણ આટલા વર્ષોથી નિકાલ આવતો નથી.હવે દિવાળીની રાહ જોઈ રહ્યા છે. #Remove5YearFixPay #Remove_Fixpay_in_gujarat BJP Gujarat Gujarat Congress AAP Gopal Italia Jignesh Mevani

આ ટેકનોલોજીના યુગમાં  #ફિક્સ_પેનાં કર્મચારીઓ  સરકારને  ટ્વીટના માધ્યમથી રજૂઆત કરી રહ્યા છેં. છતા પણ આટલા વર્ષોથી નિકાલ આવતો નથી.હવે દિવાળીની રાહ જોઈ રહ્યા છે.
#Remove5YearFixPay
#Remove_Fixpay_in_gujarat
BJP Gujarat
Gujarat Congress
AAP
Gopal Italia Jignesh Mevani