Dhaval Patel (Modi ka Parivar)(@dhaval241086) 's Twitter Profileg
Dhaval Patel (Modi ka Parivar)

@dhaval241086

BJP Candidate- Valsad Lok sabha. BJP ST Morcha National SM Incharge. Author of 2 best selling books on Tribals. Proud Indian Tribal.

ID:231794194

linkhttps://swarajyamag.com/author/294792/Dhaval%20Patel calendar_today29-12-2010 13:52:18

13,2K Tweets

95,2K Followers

1,5K Following

BJP Gujarat(@BJP4Gujarat) 's Twitter Profile Photo

વલસાડ લોકસભાનો નિર્ધાર
ફરી એકવાર મોદી સરકાર

પારડી ખાતે કેબિનેટ મંત્રી શ્રી Kanu Desai (मोदी का परिवार) તથા વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી Dhaval Patel (Modi ka Parivar) ની વિશેષ ઉપસ્થિતિમાં ઢોડીયા સમાજના આગેવાનોનો સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો.


વલસાડ લોકસભાનો નિર્ધાર ફરી એકવાર મોદી સરકાર પારડી ખાતે કેબિનેટ મંત્રી શ્રી @KanuDesai180 તથા વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી @dhaval241086 ની વિશેષ ઉપસ્થિતિમાં ઢોડીયા સમાજના આગેવાનોનો સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો. #PhirEKBarModiSarkar #AbkiBar400Paar
account_circle
BJP Valsad 🇮🇳(@BJP4Valsad) 's Twitter Profile Photo

આજરોજ વલસાડ ડાંગ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલ ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી શ્રી પિયુસભાઈ પટેલ સાથે વલસાડ ડાંગ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ વાંસદા વિધાનસભાના રૂપવેલ, રંગપુર, ખાતે ભાજપના કાયઁકતાઁઓ સાથે જનસંપકઁ પ્રવાસ કર્યો.
C R Paatil (Modi Ka Parivar) Dhaval Patel (Modi ka Parivar)

આજરોજ વલસાડ ડાંગ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલ ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી શ્રી પિયુસભાઈ પટેલ સાથે વલસાડ ડાંગ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ વાંસદા વિધાનસભાના રૂપવેલ, રંગપુર, ખાતે ભાજપના કાયઁકતાઁઓ સાથે જનસંપકઁ પ્રવાસ કર્યો. @CRPaatil @dhaval241086
account_circle
Snnehil Dessai 🇮🇳 (Modi Ka Parivar)(@AmSnehil) 's Twitter Profile Photo

આજરોજ મહાવીર જયંતિના પવિત્ર પર્વ નિમિત્તે જૈન સમાજની રથયાત્રાનું સ્વાગત શ્રી મહાવીર જી ના અનુઆયીઓ, ધમઁપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

આજરોજ મહાવીર જયંતિના પવિત્ર પર્વ નિમિત્તે જૈન સમાજની રથયાત્રાનું સ્વાગત શ્રી મહાવીર જી ના અનુઆયીઓ, ધમઁપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
account_circle
Naresh Patel (मोदी का परिवार)(@NareshPatelBJP) 's Twitter Profile Photo

આજરોજ વલસાડ લોકસભામાં આવતા વાંસદા વિધાનસભાના રંગપુર, રૂપવેલ અને ચાપલધરા ગામ ખાતે સભામાં ઉપસ્થિત રહી ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટેલા સમર્થકો અને જનતા જનાર્દનને આપણાં લોકલાડીલા ઉમેદવાર શ્રી Dhaval Patel (Modi ka Parivar) ને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે અનુરોધ કર્યો.

આજરોજ વલસાડ લોકસભામાં આવતા વાંસદા વિધાનસભાના રંગપુર, રૂપવેલ અને ચાપલધરા ગામ ખાતે #ModiKaParivaar સભામાં ઉપસ્થિત રહી ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટેલા સમર્થકો અને જનતા જનાર્દનને આપણાં લોકલાડીલા ઉમેદવાર શ્રી @dhaval241086 ને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે અનુરોધ કર્યો.
account_circle
Dhaval Patel (Modi ka Parivar)(@dhaval241086) 's Twitter Profile Photo

पीएम श्री Narendra Modi जीकी बांसवाड़ा, राजस्थान में विजय शंखनाद रैली।

twitter.com/i/broadcasts/1…

account_circle
Dhaval Patel (Modi ka Parivar)(@dhaval241086) 's Twitter Profile Photo

જનતાએ દર્શાવ્યો વિકાસનો સહકાર,
નિશ્ચિત છે ફરી એકવાર મોદી સરકાર,

આજરોજ વલસાડ લોકસભાની વાંસદા વિધાનસભામાં સમાવિષ્ટ રાણી ફળિયા ગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જનસંપર્ક કર્યો રાજ્ય અને કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી આપી.

જનતાએ દર્શાવ્યો વિકાસનો સહકાર, નિશ્ચિત છે ફરી એકવાર મોદી સરકાર, આજરોજ વલસાડ લોકસભાની વાંસદા વિધાનસભામાં સમાવિષ્ટ રાણી ફળિયા ગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જનસંપર્ક કર્યો રાજ્ય અને કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી આપી. #AbkiBaar400Paar
account_circle
Dhaval Patel (Modi ka Parivar)(@dhaval241086) 's Twitter Profile Photo

દરેક નાગરિકના સપના હકીકત કરીએ છીએ,
એટલે તો આપણે સૌ મોદીજીને ચૂંટીએ છીએ

વલસાડ લોકસભાની વાંસદા વિધાનસભામાં સમાવિષ્ટ મીંઢાબારી ખાતે આયોજિત સભામાં ઉપસ્થિત રહીને મોદી સરકાર દ્વારા આદિવાસી ક્ષેત્રના વિકાસ અને આદિવાસી સમાજના સશક્તિકરણ માટે થયેલ કાર્યો, નિર્ણયો અને અમલમાં મુકાયેલ

દરેક નાગરિકના સપના હકીકત કરીએ છીએ, એટલે તો આપણે સૌ મોદીજીને ચૂંટીએ છીએ વલસાડ લોકસભાની વાંસદા વિધાનસભામાં સમાવિષ્ટ મીંઢાબારી ખાતે આયોજિત સભામાં ઉપસ્થિત રહીને મોદી સરકાર દ્વારા આદિવાસી ક્ષેત્રના વિકાસ અને આદિવાસી સમાજના સશક્તિકરણ માટે થયેલ કાર્યો, નિર્ણયો અને અમલમાં મુકાયેલ
account_circle
Naresh Patel (मोदी का परिवार)(@NareshPatelBJP) 's Twitter Profile Photo

આજરોજ વલસાડ લોકસભા બેઠક વિસ્તારમાં આવતા વાંસદા વિધાનસભાના સરા અને કેળકચ્છ ગામ ખાતે સભામાં ઉપસ્થિત રહી સૌને આપણાં લોકપ્રિય અને કર્મઠ ઉમેદવાર શ્રી Dhaval Patel (Modi ka Parivar) ને પ્રચંડ જનસમર્થન આપવા અને ખૂબ મોટી લીડથી જીતાડવા માટે આહ્વાન અને અનુરોધ કર્યા.

આજરોજ વલસાડ લોકસભા બેઠક વિસ્તારમાં આવતા વાંસદા વિધાનસભાના સરા અને કેળકચ્છ ગામ ખાતે #ModiKaParivaar સભામાં ઉપસ્થિત રહી સૌને આપણાં લોકપ્રિય અને કર્મઠ ઉમેદવાર શ્રી @dhaval241086 ને પ્રચંડ જનસમર્થન આપવા અને ખૂબ મોટી લીડથી જીતાડવા માટે આહ્વાન અને અનુરોધ કર્યા.
account_circle
Dhaval Patel (Modi ka Parivar)(@dhaval241086) 's Twitter Profile Photo

LIVE: PM Shri @NarendraModi ji’s address on Mahavir Jayanti at Bharat Mandapam in New Delhi

twitter.com/i/broadcasts/1…

account_circle
Dhaval Patel (Modi ka Parivar)(@dhaval241086) 's Twitter Profile Photo

“દિલ મેં મોદી, દિલ્હી મેં મોદી”

વલસાડ લોકસભાની વાંસદા વિધાનસભામાં સમાવિષ્ટ ગંગપુર ખાતે આયોજિત સભામાં આદિવાસીઓના ઉત્થાન માટે, સમસ્યાના નિરાકરણ માટે, વિકાસને વેગવંતો બનાવવા માટે ઉપસ્થિત સૌ ગ્રામજનોને માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ વતી ગેરંટી આપી હતી.

“દિલ મેં મોદી, દિલ્હી મેં મોદી” વલસાડ લોકસભાની વાંસદા વિધાનસભામાં સમાવિષ્ટ ગંગપુર ખાતે આયોજિત સભામાં આદિવાસીઓના ઉત્થાન માટે, સમસ્યાના નિરાકરણ માટે, વિકાસને વેગવંતો બનાવવા માટે ઉપસ્થિત સૌ ગ્રામજનોને માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ વતી ગેરંટી આપી હતી. #AbkiBaar400Paar
account_circle
Dhaval Patel (Modi ka Parivar)(@dhaval241086) 's Twitter Profile Photo

'अहिंसा परमो धर्म:'

सत्य, अहिंसा और शांति के पथप्रदर्शक भगवान महावीर जी की जयंती पर आप सभी को हार्दिक शुभकामनाएं।

'अहिंसा परमो धर्म:' सत्य, अहिंसा और शांति के पथप्रदर्शक भगवान महावीर जी की जयंती पर आप सभी को हार्दिक शुभकामनाएं। #MahaveerJayanti
account_circle
Bharat Pandya (Modi Ka Parivar)(@bharatpandyabjp) 's Twitter Profile Photo

આજરોજ વાંસદા ખાતે વલસાડ લોકસભામાં સમાવિષ્ટ વાંસદા વિધાનસભાનું ભાજપ ચુંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે ભાજપના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલ, કલ્સ્ટર પ્રભારીશ્રી ભરતભાઈ પંડ્યા, જી.ભાજપ પ્રમુખશ્રી ભૂરાભાઈ શાહ સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

આજરોજ વાંસદા ખાતે વલસાડ લોકસભામાં સમાવિષ્ટ વાંસદા વિધાનસભાનું ભાજપ ચુંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે ભાજપના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલ, કલ્સ્ટર પ્રભારીશ્રી ભરતભાઈ પંડ્યા, જી.ભાજપ પ્રમુખશ્રી ભૂરાભાઈ શાહ સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
account_circle
Dhaval Patel (Modi ka Parivar)(@dhaval241086) 's Twitter Profile Photo

' જનજન છે તૈયાર, 4 જૂન 400 પાર '

વલસાડ લોકસભાનાં વાંસદા વિધાનસભામાં સમાવિષ્ટ ઉંમરકુઈ ગામ ખાતે ઉપસ્થિત રહીને સૌ આગેવાનો, કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી પ્રચંડ જનસમર્થન સાથે ભવ્ય વિજય પ્રાપ્ત કરવા તેમજ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સફરમાં સૌ લોકોને સાથે લઈ ચાલવાનો સંકલ્પ કર્યો.

' જનજન છે તૈયાર, 4 જૂન 400 પાર ' વલસાડ લોકસભાનાં વાંસદા વિધાનસભામાં સમાવિષ્ટ ઉંમરકુઈ ગામ ખાતે ઉપસ્થિત રહીને સૌ આગેવાનો, કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી પ્રચંડ જનસમર્થન સાથે ભવ્ય વિજય પ્રાપ્ત કરવા તેમજ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સફરમાં સૌ લોકોને સાથે લઈ ચાલવાનો સંકલ્પ કર્યો.
account_circle
Dhaval Patel (Modi ka Parivar)(@dhaval241086) 's Twitter Profile Photo

જનતાએ દર્શાવ્યો વિકાસનો સહકાર,
નિશ્ચિત છે ફરી એકવાર મોદી સરકાર,

વલસાડ લોકસભાનાં વાંસદા વિધાનસભામાં સમાવિષ્ટ સતિમાળ ખાતે આયોજિત સભામાં યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના ' અબકી બાર - ૪૦૦ પાર ' ના વિજયીલક્ષી સંકલ્પને સાકાર કરવા જનસમર્થન માટે અપીલ કરી.

જનતાએ દર્શાવ્યો વિકાસનો સહકાર, નિશ્ચિત છે ફરી એકવાર મોદી સરકાર, વલસાડ લોકસભાનાં વાંસદા વિધાનસભામાં સમાવિષ્ટ સતિમાળ ખાતે આયોજિત સભામાં યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના ' અબકી બાર - ૪૦૦ પાર ' ના વિજયીલક્ષી સંકલ્પને સાકાર કરવા જનસમર્થન માટે અપીલ કરી. #AbkiBaar400Paar
account_circle