
N.D. Moliya
@ndmoliyaa
ID: 1035451235598516224
31-08-2018 08:56:27
6,6K Tweet
852 Followers
638 Following


કોન્ટ્રાક્ટમાં પોતાના જાણીતા માનીતાને નોકરી પર રાખવાના ત્યાર બાદ તેમને કાયમી કરવા માટે પોતાની સત્તાનો ઉપયોગ કરીને ઠરાવ કરવાનો અને ફક્ત લોકોને વિશ્વાસમાં લેવા જાહેરાત બહાર પાડવાનું ઘતીંગ કરવાનું ? આ છે પારદર્ષિતા? #JMC_Recruitment Jamnagar Municipal Corporation Commissioner JMC Vivekk Oza




દર વખતે શાળા કોલેજોમાં રજા જાહેર થાય છે પરંતું આઈ.ટી.આઈનાં તાલીમાર્થીઓ માટે અમુક જીલ્લામાં જ જાહેરાત થાય છે, મોટાં ભાગની જાહેરાતોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવતો નથી.. Collector Junagadh Director Employment & Training, Govt. of Gujarat Governor of Gujarat CMO Gujarat Bhupendra Patel Balvantsinh Rajput Harsh Sanghavi Labour,Skill Development and Employment Department



#ફિકસ_પે કર્મચારીઓ ની વેદના #ગીત નાં માધ્યમ થી સરકાર સુધી પોહચાડવાનો #રચનાત્મક_પ્રયાસ ... 🎙️કોઈ ગાંધીનગર જઈને મનાવે... 🎙️#ફિકસ_પે_હવે_તો_હટાવે #Remove_Fix_Pay #remove_fixpay #Remove_Fix_Pay_Gujarat #remove_fix_pay_gujarat #Remove_Fix_Pay_in_Gujarat VTV Gujarati News and Beyond Tv9 Gujarati


સીધો અને સચોટ ઉપાય 💯💯 - Isudan Gadhvi #Remove_fix_pay_from_gujarat #Remove_fix_pay_gujarat #Remove_Fix_Pay_in_Gujarat


માનનીય શ્રી Bhupendra Patel સાહેબ આ બાબત વિચારવા વિનંતી જેથી લાખો કર્મચારી ના પરિવાર ને લાભ થાય...🙏 CMO Gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT




From classrooms to hospitals, Fix Pay is everywhere – and it's failing everywhere. #FixPayDisaster #Remove_Fixpay_in_Gujarat Bhupendra Patel Rushikesh Patel Harsh Sanghavi Kanu Desai B.J.P. Gujarat Yuvrajsinh Jadeja Isudan Gadhvi Gopal Italia AAP Jignesh Mevani


प्रधानमंत्री कहते हैं “सबका साथ, सबका विकास” – तो फिर कर्मचारियों का शोषण क्यों? #Remove_Fixpay_in_Gujarat Devanshi Joshi Hiren Jayesh cHauHaN Vivekk Oza Deepak rajani Deepal.Trivedi #Vo! Samir Shukla Samir Parmar Chintan Bhogayata Nidhi patel Janak Dave
