ahir11 (@vrshaahir1) 's Twitter Profile
ahir11

@vrshaahir1

ID: 1294607259171921921

calendar_today15-08-2020 12:11:03

104 Tweet

28 Takipçi

1 Takip Edilen

Diary♥️ (@lost__soul_001) 's Twitter Profile Photo

A.K. RAKESH, IAS બિન સચિવાલય ની ભરતી માં હજુ કેટલાક ડિંડક ચલાવશે GSSSB Gujarat અન્યાય કરવાની પણ એક હદ હોઈ છે. ચૂંટણી પછી લગભગ ૪૦ દિવસ પસાર થઈ ગયા બિનસચિવાલય ની ભરતી નું કામ ઝીરો. હવે પ્રોસેસ પતાવો ને ઉમેદવારો ને છુટકારો આપો આ ચક્રવ્યૂહમાંથી CMO Gujarat #DEPARTMENT_SELECTION_OF_AD150

Parin Pithiya (@parinpithiya) 's Twitter Profile Photo

બોલો તમને હાલ પેપર કપ દેખાય છે પણ ૫-૫ વર્ષ થી બેરોજગાર યુવાઓ ની વેદના નથી દેખાતી ..?? દેશ ના ભવિષ્ય અને યુવાઓ ના ભવિષ્ય માટે શું વધારે જરૂરી છે , પેપર કપ કે રોજગારી ??? પરીક્ષાઓ પાસ કરીને ઘરે બેકાર બેસેલાઓને પૂછી જોવો....#DEPARTMENT_SELECTION_OF_AD150 A.K. RAKESH, IAS AAP Gujarat

Mayank Darji 🇮🇳 (@darjimayank47) 's Twitter Profile Photo

Respect A.K. RAKESH, IAS sir 🙏, 👉🏻 Sir now all the process is over only one thing is left - Department Selection. 👉🏻 What are you waiting now?As always give official notification on Twtr.Plz start dept.selection on 23/1/23.🙏🙏 GSSSB/201819/150 #DEPARTMENT_SELECTION_OF_AD150

Respect A.K. RAKESH, IAS sir 🙏,

👉🏻  Sir now all the process is over only one thing is left - Department Selection.
👉🏻  What are you waiting now?As always give official notification on Twtr.Plz start dept.selection on 23/1/23.🙏🙏

GSSSB/201819/150

#DEPARTMENT_SELECTION_OF_AD150
Mayank Darji 🇮🇳 (@darjimayank47) 's Twitter Profile Photo

A.K. RAKESH, IAS sir, Say something about this sentence with comparing adv-150. 👉🏻 Give official schedule of department selection for Adv-150 after approximately 5 year. Bhupendra Patel CMO Gujarat PMO India Narendra Modi Divya Bhaskar AajTak ABP News #DEPARTMENT_SELECTION_OF_AD150

Mayank Darji 🇮🇳 (@darjimayank47) 's Twitter Profile Photo

Hasmukh Patel સાહેબશ્રી આપને ખુબ ખુબ અભિનંદન...🙏 👉🏻 આપને વિનંતી છે કે આપશ્રી તલાટી અને જુનિયર કલાર્ક પરીક્ષામાં ગેરહાજર રહેવા માટે અને પોતાનું ફોર્મ પરત ખેંચવા અંગે કંઇક વ્યવસ્થા કરવામાં આવે જેથી આપ ઝડપથી અને સરળતાથી આયોજન કરી શકો.🙏🙏🙏 Yuvrajsinh Jadeja

Mayank Darji 🇮🇳 (@darjimayank47) 's Twitter Profile Photo

All the candidates will never forget your gratitude for the program of giving appointment letter by Gujarat govt and Hon'ble Chairman for the candidates of Adv No-150/201819 in Mahatma Mandir,G.nagar on 28/2/23.🙏🙏 Got it late, Got it awesome. Bhupendra Patel A.K. RAKESH, IAS

Mayank Darji 🇮🇳 (@darjimayank47) 's Twitter Profile Photo

પરિક્ષા લેવામાં સરકારે મોડું કર્યું! પેપર ફોડતા સરકાર અટકાવી ન શકી! જે પરીક્ષા 1 વર્ષમાં પૂરી થઈ જાય તે 5 વર્ષે પૂરી થઈ. તો એમાં અમારો શું વાંક? આ જોતાં બિન સચિવાલય-2023 નાં ઉમેદવારોએ 10 વર્ષ ફિક્સ પગારના થાય. #Remove_Fix_Pay_2023 Bhupendra Patel Narendra Modi Shaktisinh Gohil MP

Mayank Darji 🇮🇳 (@darjimayank47) 's Twitter Profile Photo

આદરણીય નેતાઓ પ્રમુખ MLA MP વગેરે, એક વાર તમે મહિને 19750 રૂપિયા માં એક મહિનો માતા પિતા સહિત ઘર ચલાવી જુઓ. જે સમયે 19750 હતા એ ઘર કિરાના વસ્તુઓ માં ભારે વધારો થયો પણ ફિક્સ પગાર ધોરણ 19750 માં કેમ વધારો નહીં ? ફિક્સ પે પગાર ફિક્સ કેમ સાત આઠ વર્ષ થી એક સમાન ? એમાં વધારો જરૂરી.

Yuvrajsinh Jadeja 🦁 (@yuvi_1212) 's Twitter Profile Photo

ગુજરાતની સંવેદનશીલ સરકાર ને નમ્ર વિનંતી ફીક્સ પે ના પગાર ની પુનઃ સમીક્ષા કરી લાખો કર્મચારીઓના હિતમાં નિર્ણય આપવામાં આવે. #Remove_Fix_Pay_Gujarat BJP Gujarat BJP Narendra Modi Bhupendra Patel CMO Gujarat Dr Mansukh Mandaviya Gujarat Congress Shaktisinh Gohil MP Gopal Italia

ગુજરાતની સંવેદનશીલ સરકાર ને નમ્ર વિનંતી ફીક્સ પે ના પગાર ની પુનઃ સમીક્ષા કરી લાખો કર્મચારીઓના હિતમાં નિર્ણય આપવામાં આવે.
#Remove_Fix_Pay_Gujarat

BJP Gujarat BJP Narendra Modi Bhupendra Patel CMO Gujarat Dr Mansukh Mandaviya Gujarat Congress Shaktisinh Gohil MP Gopal Italia
Mayank Darji 🇮🇳 (@darjimayank47) 's Twitter Profile Photo

ગુજરાતની ડબલ એન્જિન સરકાર ગુજરાતના ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર પણ ડબલ કરી ગુજરાતના ફિક્સ પગારના કર્મચારીઓને ન્યાય આપો Bhupendra Patel Narendra Modi BJP Gujarat Tv9 Gujarati VTV Gujarati News and Beyond ABP Asmita Amit Shah C R Paatil Shaktisinh Gohil MP #Remove_Fix_Pay_Gujarat

Devanshi Joshi (@devanshijoshi71) 's Twitter Profile Photo

કોઈ પણ પરીક્ષાની તૈયારી કરવાની હોય કે પછી પોતાના ક્ષેત્રમાં એક્સેલન્સ મેળવવાની વાત હોય... એ બધા માટે જ્ઞાનનો સર્વોત્તમ સ્રોત્ર 'સફારી' સામયિક છે. જાહેરખબર વગર ચાલતું સામયિક તંત્રી નગેન્દ્ર વિજય માટે તો એક અવિરત ચાલતો યજ્ઞ છે. આપણે પણ લવાજમ ભરીને એ યજ્ઞમાં નાનકડી આહુતી આપીએ.

કોઈ પણ પરીક્ષાની તૈયારી કરવાની હોય કે પછી પોતાના ક્ષેત્રમાં એક્સેલન્સ મેળવવાની વાત હોય... એ બધા માટે જ્ઞાનનો સર્વોત્તમ સ્રોત્ર 'સફારી' સામયિક છે.

જાહેરખબર વગર ચાલતું સામયિક તંત્રી નગેન્દ્ર વિજય માટે તો એક અવિરત ચાલતો યજ્ઞ છે.

આપણે પણ લવાજમ ભરીને એ યજ્ઞમાં નાનકડી આહુતી આપીએ.
Yuvrajsinh Jadeja 🦁 (@yuvi_1212) 's Twitter Profile Photo

સરકાર શ્રી ને નમ્ર વિનંતી છે અમારી માંગ એક જ છે ફીક્સ પગાર ની શોષિત નીતિ બંધ કરવામાં આવે અને તમામ કેડરમાં ગ્રેડ પે સુધારવામાં આવે. #Remove_Fix_Pay_Gujarat_2023 CMO Gujarat Bhupendra Patel Rushikesh Patel Amit Shah Harsh Sanghavi C R Paatil Narendra Modi BJP Gujarat BJP