Dr Mansukh Mandaviya (मोदी का परिवार)(@mansukhmandviya) 's Twitter Profileg
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)

@mansukhmandviya

#GreenMP | Minister of Health and Family Welfare; Chemicals and Fertilizers, GoI l Doctorate in Political Science | @OfficeOf_MM |

ID:432697203

linkhttps://mansukhmandaviya.in/ calendar_today09-12-2011 17:41:55

26,5K Tweets

645,6K Followers

771 Following

Dr Mansukh Mandaviya (मोदी का परिवार)(@mansukhmandviya) 's Twitter Profile Photo

मोदी जी के लिए जनता का प्यार और आशीर्वाद अतुल्य है…अविस्मरणीय है…!!

account_circle
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)(@mansukhmandviya) 's Twitter Profile Photo

'અંત્યોદયના મંત્રને ચરિતાર્થ કરતી મોદી સરકાર'

૧૧-પોરબંદર લોકસભા મતક્ષેત્રના મેંદરડા જિલ્લા પંચાયત સીટમાં જનસંપર્ક દરમિયાન ગ્રામજનો સાથે સંવાદ કરીને આગામી લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જન સમર્થન સાથે વિજય અપાવવા હુંકાર કર્યો.

'અંત્યોદયના મંત્રને ચરિતાર્થ કરતી મોદી સરકાર' ૧૧-પોરબંદર લોકસભા મતક્ષેત્રના મેંદરડા જિલ્લા પંચાયત સીટમાં જનસંપર્ક દરમિયાન ગ્રામજનો સાથે સંવાદ કરીને આગામી લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જન સમર્થન સાથે વિજય અપાવવા હુંકાર કર્યો.
account_circle
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)(@mansukhmandviya) 's Twitter Profile Photo

''સેવા એ જ સંકલ્પ''

૧૧- પોરબંદર લોકસભા મતક્ષેત્રના અડવાણા જિલ્લા પંચાયત સીટમાં જનસંપર્ક દરમિયાન ગ્રામજનોએ પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીની વિકસિત ભારતની યાત્રાને '4 જૂને, 400 પાર' કરી વેગવંતી બનાવવા આહ્વાન કર્યું.

account_circle
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)(@mansukhmandviya) 's Twitter Profile Photo

''જન-જનની એક જ પુકાર, ફિર એક બાર મોદી સરકાર''

૧૧-પોરબંદર લોકસભા મતક્ષેત્રના ફટાણા જિલ્લા પંચાયત સીટમાં જનસંપર્ક દરમિયાન વિશ્વાસથી વિજયના અપાર આશીર્વાદ વરસાવીને પ્રજાજનો 400 પારના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ બન્યા.

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

आर्टिकल 370 हटने के बाद जम्मू-कश्मीर खुलकर सांस ले रहा है। उधमपुर में आशीर्वाद देने आए मेरे परिवारजनों को मोदी की गारंटी है कि अगले 5 वर्षों में यह क्षेत्र विकास की नई ऊंचाइयों को छुएगा।

twitter.com/i/broadcasts/1…

account_circle
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)(@mansukhmandviya) 's Twitter Profile Photo

'પોરબંદર રંગાશે કેસરિયાના રંગે'

૧૧- પોરબંદર લોકસભા મતક્ષેત્રના મોઢવાડા જિલ્લા પંચાયત સીટમાં લોકસંપર્ક દરમિયાન પ્રજાજનોને આદરણીય શ્રી Narendra Modi જીના નેતૃત્વમાં વિકસિત ભારત પ્રત્યે પ્રતિબદ્ધતા દાખવીને કમળને સોળેકળાએ ખીલવવા આહ્વાન કર્યું.

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

Chaired a meeting to review preparedness in the wake of heat wave conditions in different parts of the country. We reviewed aspects relating to augmenting healthcare capacity, spreading awareness and more.
pib.gov.in/PressReleasePa…

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

तीसरे कार्यकाल के लिए भाजपा की प्राथमिकताएं बिल्कुल स्पष्ट हैं। जनकल्याणकारी योजनाओं के साथ ही अर्थव्यवस्था की मजबूती के लिए हम पूरी प्रतिबद्धता के साथ आगे बढ़ेंगे। हिन्दुस्तान को दिए इंटरव्यू में मैंने हर मुद्दे पर विस्तार से बात की है…

Shashi Shekhar

livehindustan.com/national/story…

account_circle
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)(@mansukhmandviya) 's Twitter Profile Photo

'વિકાસ છે ભાજપનો, વિશ્વાસ છે કમળનો...!!'

૧૧- પોરબંદર લોકસભા મતક્ષેત્રના વિસાવાડા જિલ્લા પંચાયત સીટમાં લોકસંપર્ક દરમિયાન પ્રજાજનોએ વિકસિત ભારત નિર્માણની યાત્રાને જનસમર્થન આપી ભાજપને પ્રચંડ બહુમતીથી વિજય બનાવવા આહવાન કર્યું.

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

प्रभु श्री राम की प्राण-प्रतिष्ठा का निमंत्रण ठुकराने वालों को उत्तराखंड सहित देश की जनता इन चुनावों में कड़ा सबक सिखाने जा रही है।

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

मेरे शरीर का कण-कण और जीवन का पल-पल 140 करोड़ देशवासियों के लिए समर्पित है। राजस्थान के करौली के मेरे परिवारजनों से वादा है कि परिश्रम करने में कोई कमी नहीं रखूंगा। twitter.com/i/broadcasts/1…

account_circle
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)(@mansukhmandviya) 's Twitter Profile Photo

'પોરબંદર આપશે વિકાસને સહકાર, ફરી આવશે મોદી સરકાર'

૧૧- પોરબંદર લોકસભા મતક્ષેત્રના દેગામ જિલ્લા પંચાયત સીટમાં લોકસંપર્ક દરમિયાન ગ્રામજનોએ સર્વાંગી વિકાસની રાજનીતિને અવિરત રાખવા અને ના સંકલ્પને સાકાર મક્કમ નિર્ધાર કર્યો.

'પોરબંદર આપશે વિકાસને સહકાર, ફરી આવશે મોદી સરકાર' ૧૧- પોરબંદર લોકસભા મતક્ષેત્રના દેગામ જિલ્લા પંચાયત સીટમાં લોકસંપર્ક દરમિયાન ગ્રામજનોએ સર્વાંગી વિકાસની રાજનીતિને અવિરત રાખવા અને #AbkiBaar400Par ના સંકલ્પને સાકાર મક્કમ નિર્ધાર કર્યો.
account_circle
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)(@mansukhmandviya) 's Twitter Profile Photo

આભાર નરેશભાઈ,
માતૃભૂમિની સેવાને શાસ્ત્રોએ પરમવૈભવ કહ્યો છે. હું નસીબદાર છું કે આપ સૌના આશિર્વાદ થી આદરણીય પ્રધાનમંત્રી મોદીજી એ મને એ સેવાની તક આપી છે. અમૃતકાળમાં આપણે સૌ મળીને દેશને વિકસિત રાષ્ટ્ર બનાવીશું.

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

Do read my interview with Newsweek, in which I have shared my thoughts on various issues, both domestic and international. newsweek.com/2024/04/19/exc…

NancyCooper Danish Manzoor Bhat

account_circle
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)(@mansukhmandviya) 's Twitter Profile Photo

“ગામે-ગામ જામ્યો કેસરિયો રંગ અપાર”
“હૈયાથી સત્કાર અને હોઠોથી મળ્યો આવકાર”
“ફરીથી આવી રહી છે ભરોસાની ભાજપ સરકાર”

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

Some glimpses from the journey to the rally in Vellore. The people's affection is immense. It is indicative of the direction in which Tamil Nadu's politics is heading.

Some glimpses from the journey to the rally in Vellore. The people's affection is immense. It is indicative of the direction in which Tamil Nadu's politics is heading.
account_circle