Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profileg
Hasmukh Patel

@Hasmukhpatelips

IPS officer, Additional DGP,
Standing for Change and Honesty, Parenting for peace movement, views are strictly personal, Likes, RTs are not endorsements

ID:867351614138572801

linkhttp://lrdgujarat2021.in calendar_today24-05-2017 12:08:34

3,3K Tweets

514,9K Followers

17 Following

Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

ઓગસ્ટમાં ફરી અરજી લેવામાં આવશે ત્યારે અત્યારે જેમની ઉંમર થઈ નથી તે લોકો પણ જો તે વખતે ઉંમર થઈ હશે તો અરજી કરી શકશે.

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

લીમડો: બહુ ઝડપથી વધે, ઉત્તર ગુજરાતમાં બહુ જ ઝડપથી થાય. ઘટાદાર વૃક્ષ ખૂબ પાંદડા એટલે ઓક્સિજન પણ વધારે આપતું હશે. પશુઓ-વાંદરા નુકસાન કરે છે. ઘટાદાર હોવાથીસરસ છાયડો.‌ ઔષધીય ગુણો, દાતણ સારુ, ગરમીમાં મહોર પીવાથી ઠંડક થાય.‌ પશુ નુકસાન ન કરતા હોય તો આ સિવાય બીજું ઝાડ વાવવાનું મન ન થાય.

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

305000 અરજી કન્ફર્મ થઈ. શનિ રવિ ની રજામાં ભીડ ઓછી રહેશે જેથી ફોર્મ ભરવું સરળ પડશે.‌
ઝડપથી ફોર્મ ભરી તૈયારી શરૂ કરી દો

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

જાહેરાતમાં સ્પષ્ટ છે છતાં, ઉમેદવારોને મુજવતા પ્રશ્નોમાં સ્પષ્ટ જણાવ્યા છતાં, youtube વિડીયોમાં વિગતવાર સમજ આપ્યા છતાં ઘણા ઉમેદવારો વારંવાર એક જ પ્રકારના પ્રશ્નો પૂછે ત્યારે તેમની સમજશક્તિ ઉપર શંકા ઉપજે. વેબસાઈટ ઉપર આપેલ વિગતો વાંચી ફોર્મ ભરો અન્યથા ખામીને કારણે અરજી રદ થઈ શકે.

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

ઉમેદવારો તૈયારીનું આગોતરું આયોજન કરી શકે તે સારું ભરતીનું અંદાજિત સમયપત્રક વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.

lrdgujarat2021.in

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

ઉમેદવારોએ રજૂ કરેલ મેડિકલ સંબંધી પ્રશ્નો વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે‌ જે અંગે આરોગ્ય વિભાગનું માર્ગદર્શન મેળવી ઉમેદવારો માટે વેબસાઈટ પર મૂકવામાં આવશે. તે સિવાય વધુ પ્રશ્નો હોય તો દિન ર‌ માં રજૂ કરવા ઉમેદવારોને જણાવવામાં આવે છે. આ ટ્વિટ ના જવાબમાં પણ રજૂ કરી શકો.

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

બારમું પાસ કર્યા વિના સ્નાતક થનારા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે.

બેચલર પ્રીપે રેટરી પ્રોગ્રામ કરનાર ઉમેદવારો બારમું પાસ ગણાશે નહીં અને લોકરક્ષક માટે અરજી કરી શકશે નહીં. પરંતુ ત્યારબાદ સ્નાતક થનાર ઉમેદવાર પીએસઆઇ માં અરજી કરી શકે.

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

267000 અરજી કન્ફર્મ થઈ.

જેમને ફોર્મ ભરવું હોય તે જલ્દી કરે.‌ છેલ્લા પાંચેક દિવસ બહુ ભીડ થશે અને ખૂબ પ્રયત્નના અંતે પણ ફોર્મ ન સ્વીકારાય‌ તેવું બની શકે.

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

બોરસલ્લી: ધીમેથી વધે છે, પાણીની જરૂર પડે છે, પાણી વિના ઉનાળામાં સુકાઈ શકે, ધીમેથી વધે છે પરંતુ વર્ષો જતા ઘણું મોટું થાય ત્યારે ખૂબ ઘટાદાર અને પાંદડા વાળું હોવાથી ખૂબ ઓક્સીજન આપે છે.‌ તેના ફૂલોથી માથામાં નાખવાનું સુગંધીદાર તેલ બનાવી શકાય છે. તેના ફળો ખાવા ગમે તેવા હોય છે.

મારા વીડિયોમાંથી કટ કરી બનાવેલા વિડીયો સાંભળી કોઈ નિર્ણય કરશો નહીં. આખી વાત સાંભળ્યા વિના અધુરી વિગતોના આધારે નિર્ણય કરવો ઉચિત નથી. વળી વિડીયો મુકનાર પોતાના ઈરાદા તરફ તમને અજાણતા દોરી દઈ શકે.

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

અરજી ફોર્મ કઈ રીતે ભરવું તે અંગે વધુ પ્રશ્નો વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે.

lrdgujarat2021.in

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

કેટલાક ઉમેદવારો લોકરક્ષક ના પગાર ધોરણની વિગતો પૂછતા હતા. તે વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

પીએસઆઈ હોય કે લોકરક્ષક બંને અરજી ફોર્મ માં બારમા ધોરણની માર્કશીટ અપલોડ કરવાની છે. આ માર્કશીટ અપલોડ નહીં કરી હોય તેના ફોર્મ રદ થવા પાત્ર છે.

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

ભરતીનું ફોર્મ ભરવા ઇચ્છતા ઉમેદવારો ઝડપથી ફોર્મ ભરે છેલ્લા દિવસે ભીડ થશે તો કોઈ વધારાની વ્યવસ્થા કરવામાં આવશે નહીં.

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

પીપળો: ઝડપથી વધે છે ખૂબ મોટું ઝાડ થાય છે પાણીવાળી જગ્યાએ ખૂબ ઝડપથી ઉછરે છે.‌ માન્યતા એવી છે કે ખૂબ ઓક્સિજન આપતું ઝાડ છે. મને લાગે છે કે વડ લીમડો બોરસલી આંબા જેવા ઝાડના પ્રમાણમાં પાંદડા ઓછા હોવાથી તેમની સાપેક્ષમાં ઓક્સિજન ઓછો આપતું હશે.‌ મારા મતે પૂજવાનું મન થાય તેવું ઝાડ.

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

આજે લગભગ ૨૫૦ જેટલા સચિવાલય કર્મયોગીઓને વિપશ્યના પરિચય આપ્યો. તેઓની શીખવાની ઉત્સુકતા ખુબ જ સ્પર્શી ગઈ.

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

મોડ 3ની ખાતાકીય પરીક્ષામાં બેસવા માટેના ફોર્મ જે તે જિલ્લામાં જમા કરાવવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ છે. આ પરીક્ષા આપવા ઇચ્છતા હોય તે ઉમેદવારો સમયસર પોતાની અરજી કરી દે.

account_circle