Alisha
@alisha_patel1
ID: 3313268761
12-08-2015 09:32:25
383 Tweet
80 Followers
64 Following

પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મામલે કોંગ્રેસની પ્રતિક્રિયા કૉંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન, "યુવાનોને પાંચ વર્ષ માટે ફિક્સ પગારમાં રાખવા એ અયોગ્ય, ફિક્સ પેના નામે સરકાર આર્થિક શોષણ બંધ કરે" #Remove_Fix_Pay_in_Gujarat #ફિક્સ_પે_દૂર_કરો #સમાન_કામ_સમાન_વેતન Dr.Manish Doshi

#ફિકસ_પે કર્મચારીઓ ની વેદના #ગીત નાં માધ્યમ થી સરકાર સુધી પોહચાડવાનો #રચનાત્મક_પ્રયાસ ... 🎙️કોઈ ગાંધીનગર જઈને મનાવે... 🎙️#ફિકસ_પે_હવે_તો_હટાવે #Remove_Fix_Pay #remove_fixpay #Remove_Fix_Pay_Gujarat #remove_fix_pay_gujarat #Remove_Fix_Pay_in_Gujarat VTV Gujarati News and Beyond Tv9 Gujarati

Bhupendra Patel CMO Gujarat Deepak rajani Gujarat Congress Rushikesh Patel Kanu Desai Yuvrajsinh Jadeja Deepak rajani AajTak BJP Gujarat CMO Gujarat Narendra Modi Vivekk Oza Chaitar Vasava AAP Rahul Gandhi Shaktisinh Gohil MP Tv9 Gujarati #Remove_Fix_Pay_in_Gujarat #Remove_Fix_Pay_Gujarat

30/2122નું પરિણામ કોર્ટમાં છે,20/2223ના રિઝલ્ટના ઠેકાણા નથી તોય મનમાનીથી 47/2324 લઈ વિદ્યાર્થીઓનુ અહિત કરવાની GPSCની જીદથી વ્યથિત અમે 20 તારીખે લેવાનાર ક્લાસ 1-2 મુખ્ય પરીક્ષા નહિ અપીએ #We_boycott_GPSC_class_1_2_mains PMO India CMO Gujarat Narendra Modi C R Paatil GPSC

અત્યારે અમે #ફિકસ_પેની નીતિ થી અન્યાય સામે ટ્વીટરનાં માધ્યમથી અમારો રોષ ઠાલવીએ છીએ,પણ જો યોગ્ય પગલાનાં લેવામાં આવ્યા તો ગાંધીનગર આવવા મજબુર થઈશુ, આ એક ગાંધી ચિંધ્યા માર્ગે તમને એલર્ટ થવા ચેતવણી છે. #Remove_Fixpay_in_gujarat CMO Gujarat Bhupendra Patel Amit Chavda Jignesh Mevani

#ફિક્સ_પે એ વિકાસશીલ ગુજરાત માટે કલંક સમાન છે. યુવાનોના હક્કની લડતમાં અમે તેમની સાથે છીએ. CMO Gujarat Bhupendra Patel હવે ખોટા વાયદાઓ કે સમજૂતી નહિ પરંતુ સ્ફટિક જેવી નીતિ જોઈએ,ફિક્સપે દૂર કરવુ જોઈએ. #ફિક્સપેનોવિરોધ #GujaratiYouthMatters #remove_fixpay_in_gujarat Jignesh Mevani

ફિક્સ પેનું 'ફિક્સ' કરો જુઓ આજે સવારે 11થી 11:30 કલાકે NewsCapital Gujarat પર... #remove_fixpay_in_gujarat

મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ભાઈ... આપે હજુ સુધી ફિક્સ પે બાબતે મૌન તોડ્યું નથી !! તમારી સરકારમાં તમારું જ ના ચાલતું હોય તો ફિક્સ પે મામલે રાજીનામુ આપી દો ! લોકોના હીરો બની જશો ! - Isudan Gadhvi #Remove_Fixpay_in_gujarat

ફિક્સ પગાર, આઉસોર્સિંગ, કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરો: દાયકાઓથી મહા ભયંકર દમન - શોષણ કરનારી ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થવી જ જોઈએ! #Remove_Fixpay_in_gujarat at any cost! CMO Gujarat VTV Gujarati News and Beyond ABP Asmita Tv9 Gujarati

અત્યારે અમે #ફિકસ_પેની નીતિ થી અન્યાય સામે ટ્વીટરનાં માધ્યમથી અમારો રોષ ઠાલવીએ છીએ,પણ જો યોગ્ય પગલાનાં લેવામાં આવ્યા તો ગાંધીનગર આવવા મજબુર થઈશુ, આ એક ગાંધી ચિંધ્યા માર્ગે તમને એલર્ટ થવા ચેતવણી છે. #Remove_Fixpay_in_gujarat CMO Gujarat Jignesh Mevani #Remove_Fixpay_in_gujarat