Tr Dipaksinh Vaghela
@dipaksinhvaghe4
સંઘર્ષ વગર જીવન માં સફળતા શક્ય નથી.
સત્ય નો હંમેશા વિજય થાય છે.
धर्म एव हतो हन्ति धर्मो रक्षति रक्षितः। तस्माद्धर्मो न हन्तव्यो मा नो धर्मो हतोऽवधीत् ||
ID: 1422943409506037764
04-08-2021 15:32:21
11,11K Tweet
1,1K Followers
198 Following
"‘अधिकार वही, जो संघर्ष से मिले।’ — फिक्स पे को समाप्त करने की आवश्यकता है, क्योंकि यह मेहनत और योग्यता को सही स्थान नहीं देता।" Bhupendra Patel CMO Gujarat Gujarat Congress Rushikesh Patel Kanu Desai Dhruv Rathee ravish ndtv #Remove_FixPay_in_Gujarat
ભારતના કોઈપણ રાજ્યમાં આવી ગિરમીટિયા(ફિક્સ વેતન) પ્રથા નથી.કહેવાતા ગુજરાત મોડલમાં જ કેમ? #remove_fixpay_in_gujarat Devanshi Joshi Jamawat Gopal Italia Isudan Gadhvi Nidhi patel TV13 Gujarati Jamawat Janak sutariya Vivekk Oza Bhupendra Patel Narendra Modi Pankaj Sharma (Journalist)
👨🏫👩⚕️👮♂️ કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ? 📌 ગુજરાતમાં ફિક્સ પે – 5 વર્ષ! 📌 મહાનગરપાલિકાઓમાં ફક્ત – 3 વર્ષ! 📌 અન્ય રાજ્યમાં તો માત્ર – 1 વર્ષ કે સીધા નિયમિત! ➡️એક જ દેશ/રાજ્યમાં અલગ નિયમ કેમ? #remove_fixpay_in_gujarat Narendra Modi Bhupendra Patel CMO Gujarat BJP Gujarat Amit Chavda
ગણિત માં કોઈપણ ને પાડી દેવાની વાતો કરનાર CM Bhupendra Patel સાહેબ ફિક્સ પે નો નિવેડો લાવવામાં કેમ ઢીલાં પડે છે? યુવાન કર્મચારીઓ નું શોષણ બંધ નહીં થાય તો તમે પણ ભૂતકાળ નાં તમામ કઠપુતળી CM ની જેમ નિષ્ફળ સાબિત થશો. #remove_fixpay_in_gujarat
સમાન કામ માટે સમાન વેતન એ માત્ર આકર્ષક વાક્ય નથી. તે ભારતના સંવિધાનના દિશાનિર્દેશક સિદ્ધાંતોમાં સમાવિષ્ટ મૂલ્ય છે. પરંતુ, #FixPayનામે એક યોજના નહિ પણ #શોષણ_પદ્ધતિ" બની ગઈ છે. #Remove_FixPay_in_Gujarat Deepak rajani Devanshi Joshi Yuvrajsinh Jadeja Hiren
આજની મુખ્ય ખબરોને સરળતાથી સમજવા માટે અમારું આ બુલેટિન ખાસ જુઓ 🔹 ફિક્સ પે કરવામાં આટલો વિલંબ કેમ ? 🔹 અમદાવાદમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી 🔹 પશુપાલકોનો વિરોધ કેમ હજુ શાંત નથી થઈ રહ્યો ? #RemoveFixpayinGujarat | #Protestbycattlebreeders | Jigar Thakar x.com/i/broadcasts/1…
આ સાલુ અમેરિકા જેવા મહાન દેશને પણ મોંઘવારી નડે એટલે ભારત ઉપર ૨૫% ટેરિફ નાખી દે પણ ભારત દેશમાં એમા પણ ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં ફિક્સ પગારના કર્મચારીઓને ૫-૫ વર્ષ કશું જ નડે નહીં આતો ખાલી વાત થાય છે વિચારવા જેવું ખરું 🧐🤔 #remove_fix_pay_gujarat Yuvrajsinh Jadeja Nirav Joshi