Tulsishyam oda (@tshyam7) 's Twitter Profile
Tulsishyam oda

@tshyam7

ID: 1064001012027904000

calendar_today18-11-2018 03:43:04

8,8K Tweet

543 Takipçi

1,1K Takip Edilen

Yuvrajsinh Jadeja 🦁 (@yuvi_1212) 's Twitter Profile Photo

ફિક્સ પગાર મુદ્દે સરકાર શ્રી નું સ્ટેન્ડ શું છે તેના વિશે પણ સરકાર શ્રી નાં પ્રવક્તા અને નાણાં મંત્રી પાસે થી આપનાં દ્વારા જવાબ માગવામાં આવે તેવી લાખો કર્મચારીઓની આશા છે ? #Remove_Fix_Pay_Gujarat Janak sutariya Deepak rajani Jamawat Devanshi Joshi Shivani Purohit

Yuvrajsinh Jadeja 🦁 (@yuvi_1212) 's Twitter Profile Photo

મોંઘવારી દર વર્ષે વધી રહી છે જીવન જરૂરિયાત વસ્તુઓ પણ મોંઘી થતી જાય છે જ્યારે ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં સરકારી સેવામાં ફરજ બજાવતા કર્મચારીઓ ને ૫ વર્ષ સુધી ફિક્સ પગારમાં રાખી શોષણ કરવામાં આવે છે આ શોષિત નીતિ નાબૂદ થવી જોઈએ. #Remove_Fix_Pay_Gujarat Bhupendra Patel Kanu Desai

મોંઘવારી દર વર્ષે વધી રહી છે જીવન જરૂરિયાત વસ્તુઓ પણ મોંઘી થતી જાય છે જ્યારે ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં સરકારી સેવામાં ફરજ બજાવતા કર્મચારીઓ ને ૫ વર્ષ સુધી ફિક્સ પગારમાં રાખી શોષણ કરવામાં આવે છે આ શોષિત નીતિ નાબૂદ થવી જોઈએ.
#Remove_Fix_Pay_Gujarat
<a href="/Bhupendrapbjp/">Bhupendra Patel</a> <a href="/KanuDesai180/">Kanu Desai</a>
Mukesh Chaudhary (@mukesh_chaudhri) 's Twitter Profile Photo

ગુજરાત સરકારે ફિક્સ પગીર નીતી દૂર કરવી જોઇએ. આજનાં મોંઘવારી માં ફિક્સ પગાર ના કર્મચારી ના પરીવાર ને ગુજરાન કરવું અત્યંત મુશ્કેલ છે. #Remove_Fix_Pay_Gujarat

Yuvrajsinh Jadeja 🦁 (@yuvi_1212) 's Twitter Profile Photo

ગુજરાત રાજ્યમાં જીવિત સરકારી કર્મચારીઓ ની વેદનાની/પીડા ની કોઈ જ કિંમત નથી મૃત્યુ બાદ જ તેમની કિંમત રાજ્ય સરકાર દ્વારા આંકવામાં આવી છે.ફિક્સ પગારમાં શોષિત થઈને પીડાઈને મૃત્યુ પામે ત્યારબાદ ૧૪ લાખ તેમના પરિવારજનો ને આપવાનો નિર્ણય કર્યો છે 👏👏👏👏👏 #Remove_Fix_Pay_Gujarat CMO Gujarat

ગુજરાત રાજ્યમાં જીવિત સરકારી કર્મચારીઓ ની વેદનાની/પીડા ની કોઈ જ કિંમત નથી મૃત્યુ બાદ જ તેમની કિંમત રાજ્ય સરકાર દ્વારા આંકવામાં આવી છે.ફિક્સ પગારમાં શોષિત થઈને પીડાઈને મૃત્યુ પામે ત્યારબાદ ૧૪ લાખ તેમના પરિવારજનો ને આપવાનો નિર્ણય કર્યો છે 👏👏👏👏👏
#Remove_Fix_Pay_Gujarat
<a href="/CMOGuj/">CMO Gujarat</a>
Rishabh Yadav (@rishabhji1200) 's Twitter Profile Photo

एलन मस्क बड़े प्रयोगवादी व्यक्ति हैं। ट्विटर को X कर दिया। अब आप इस पोस्ट को लाइक करेंगे तो आग का इमोजी निकलेगा। आजमा के देख लीजिए।रीपोस्ट भी कीजिये। #BrandedFeatures

एलन मस्क बड़े प्रयोगवादी व्यक्ति हैं।
ट्विटर को X कर दिया।

अब आप इस पोस्ट को लाइक करेंगे तो आग का इमोजी निकलेगा।

आजमा के देख लीजिए।रीपोस्ट भी कीजिये।

#BrandedFeatures
Dashrath Badhiya (@dashrathbadhiy1) 's Twitter Profile Photo

સરકાર અને મીડિયાના માણસો fix pay ના કર્મચારીઓ સાથે રમત રમવાનું બંધ કરે, સરકારને તો અમે લોકસભા ચૂંટણીમાં સબક આપવાના જ છીએ પરંતુ મીડિયાના માણસોને પણ હવે સબક શીખવાડવો પડશે અને હા સરકારે ફિક્સ કર્મચારીને એકલો ના સમજવો એને પણ પરિવાર અને સગાસંબંધીઓ છે જ, #Remove_fix_pay_gujarat CMO Gujarat

સરકાર અને મીડિયાના માણસો fix pay ના કર્મચારીઓ સાથે રમત રમવાનું બંધ કરે, સરકારને તો અમે લોકસભા ચૂંટણીમાં સબક આપવાના જ છીએ પરંતુ મીડિયાના માણસોને પણ હવે સબક શીખવાડવો પડશે અને હા સરકારે ફિક્સ કર્મચારીને એકલો ના સમજવો એને પણ પરિવાર અને સગાસંબંધીઓ છે જ,
#Remove_fix_pay_gujarat
<a href="/CMOGuj/">CMO Gujarat</a>
Yuvrajsinh Jadeja 🦁 (@yuvi_1212) 's Twitter Profile Photo

કીડીને કણ હાથી ને મણ પણ...... ગુજરાતમાં કર્મચારીઓ માટે ત્યોહરમાં પણ રમણ ભમણ #Remove_Fix_Pay_Gujarat Bhupendra Patel Harsh Sanghavi PMO India Narendra Modi Amit Shah Isudan Gadhvi Gopal Italia Amit Chavda Hardik Patel Jignesh Mevani Rushikesh Patel

Yuvrajsinh Jadeja 🦁 (@yuvi_1212) 's Twitter Profile Photo

આજ કર્મચારીઓ સરકારનાં ડઝન એક કામ પોતાના રેગ્યુલર કામ સિવાયના કરતા આવે છે અને ૬.૫ વર્ષ બાદ ૩૦% નો વધારો આપ્યો છે મોંઘવારી મુજબ ફિક્સ પગાર ની શોષિત નીતિ નાબૂદ થવી જોઈએ તે જ માંગ તમામ સરકારી કર્મચારીઓની છે અને તે યથાવત રહેશે જ્યાં સુધી ફિક્સ પગારની નીતિ નાબૂદ ન થાય. #Remove_Fix_Pay

આજ કર્મચારીઓ સરકારનાં ડઝન એક કામ પોતાના રેગ્યુલર કામ સિવાયના કરતા આવે છે અને ૬.૫ વર્ષ બાદ ૩૦% નો વધારો આપ્યો છે મોંઘવારી મુજબ ફિક્સ પગાર ની શોષિત નીતિ નાબૂદ થવી જોઈએ તે જ માંગ તમામ સરકારી કર્મચારીઓની છે અને તે યથાવત રહેશે જ્યાં સુધી ફિક્સ પગારની નીતિ નાબૂદ ન થાય.
#Remove_Fix_Pay
Dashrath Badhiya (@dashrathbadhiy1) 's Twitter Profile Photo

આજ કર્મચારીઓ સરકારનાં ડઝન એક કામ પોતાના રેગ્યુલર કામ સિવાયના કરતા આવે છે અને ૬.૫ વર્ષ બાદ ૩૦% નો વધારો આપ્યો છે મોંઘવારી મુજબ ફિક્સ પગાર ની શોષિત નીતિ નાબૂદ થવી જોઈએ તે જ માંગ તમામ સરકારી કર્મચારીઓની છે અને તે યથાવત રહેશે જ્યાં સુધી ફિક્સ પગારની નીતિ નાબૂદ ન થાય. #remove_fix_Pay

આજ કર્મચારીઓ સરકારનાં ડઝન એક કામ પોતાના રેગ્યુલર કામ સિવાયના કરતા આવે છે અને ૬.૫ વર્ષ બાદ ૩૦% નો વધારો આપ્યો છે મોંઘવારી મુજબ ફિક્સ પગાર ની શોષિત નીતિ નાબૂદ થવી જોઈએ તે જ માંગ તમામ સરકારી કર્મચારીઓની છે અને તે યથાવત રહેશે જ્યાં સુધી ફિક્સ પગારની નીતિ નાબૂદ ન થાય.
#remove_fix_Pay