
Toyata Ramesh
@toyataramesh
MPHW - District Panchayat Jamnagar
Government Of Gujarat
ID: 1584530131267293184
24-10-2022 13:00:45
15,15K Tweet
143 Takipçi
322 Takip Edilen

Paresh Mali Bhupendra Patel Devanshi Joshi Amit Chavda CMO Gujarat Narendra Modi BJP Janak Dave Hiren Deepak rajani Arjun Modhwadia Jagdish Vishwakarma Amit Shah ક્લાસ ૩ ના કર્મચારીઓ ને પણ મોઘવારી ની અસર થઈ જ રહી છે..તો માનનીય મુખ્યમંત્રી સાહેબને નમ્ર વિનંતી કે જલ્દી જ ફિક્સ પે બાબતે સકારાત્મક નિર્ણય લે જેથી ક્લાસ ૩ ના કર્મચારીઓ ની દિવાળી પણ સુધરી જાય...Amit Shah BJP Gujarat CMO Gujarat Rushikesh Patel Kanu Desai


ગુજરાત રાજ્યમાં લાખો ફિક્સ પગારના કર્મચારીઓ પણ છે જેઓ પગાર વધારાની અથવા વર્ષ ઘટાડાની રાહ જોઈ રહ્યા છે સાથે જ રાજ્યમાં આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ પણ દિવાળી સુધરશે એવી આશા રાખી રહ્યા છે સરકારશ્રીને વિનંતી કે આ બાબતે યોગ્ય કરવામાં આવે #Remove_Fixpay_in_gujarat CMO Gujarat

દિવાળી આવી અને કર્મચારી ઓ માટે સારા સમાચાર લાવી હો પણ ફિક્સ પગાર દાર નું? જાગીરદાર લાગે છે ફિક્સ પગારદાર એવું સરકાર ને લાગે છે ૨૬૦૦૦ શુ થાય..... Bhupendra Patel Jignesh Mevani BJP Gujarat Amit Chavda Janak sutariya ABP Asmita Nitin Gadkari Devanshi Joshi

#Remove5yearFixpay #Remove_Fixpay_in_gujarat દાદા હવે ફિક્સ પગારમાં નોકરી કરતા કર્મચારીઓ સામે જુઓ અને એમની વેદના સાંભળો. #Diwali2025 CMO Gujarat Bhupendra Patel Narendra Modi Amit Shah BJP Gujarat Arjun Modhwadia


Journalist Vishnukumar Deepak rajani Hiren ફુલ પગારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ✅ વર્ગ ૪ કર્મચારીઓને દિવાળી બોનસ ✅ વર્ગ ૩ કર્મચારીઓ માટે કશું નહીં ✖️ એક જ રાજ્યમાં આવી બેવડી નીતિ શા માટે ? શું ગુજરાત સરકાર વર્ગ૩ ના લાખો ફિક્સ પગારના કર્મચારીઓ માટે દિવાળીમાં કોઈ ભેટ આપશે ? #Remove5yearFixpay #Remove_Fixpay_in_gujarat

Journalist Vishnukumar Deepak rajani Hiren ફિક્સ પે દૂર કરો હવે પરીવર્તન જરૂરી છે

Journalist Vishnukumar Deepak rajani Hiren ફુલ પગારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ✅ વર્ગ ૪ કર્મચારીઓને દિવાળી બોનસ ✅ વર્ગ ૩ કર્મચારીઓ માટે કશું નહીં ✖️ એક જ રાજ્યમાં આવી બેવડી નીતિ શા માટે ? શું ગુજરાત સરકાર વર્ગ૩ ના લાખો ફિક્સ પગારના કર્મચારીઓ માટે દિવાળીમાં કોઈ ભેટ આપશે ? #Remove5yearFixpay #Remove_Fixpay_in_gujarat





શું ફિક્સ પગારના કર્મચારીઓને મોંઘવારી નડતી નથી શું તેમને પરિવાર નથી.? #Remove_Fixpay_in_gujarat #Remove_Fix_Pay Bhupendra Patel CMO Gujarat


ફિક્સ પગાર દૂર કરો. #Remove5yearFixpay #Remove_Fixpay_in_gujarat Bhupendra Patel CMO Gujarat

