Suresh Chaudhary (@suru99098) 's Twitter Profile
Suresh Chaudhary

@suru99098

ID: 4628895685

calendar_today22-12-2015 06:59:19

334 Tweet

1,1K Takipçi

2,2K Takip Edilen

Suresh Chaudhary (@suru99098) 's Twitter Profile Photo

ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવી મહિલા U-19 ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો, સતત બીજું ટાઈટલ #womencricket #WorldCup2025

Suresh Chaudhary (@suru99098) 's Twitter Profile Photo

22,700 હેક્ટરમાં ફેલાયેલું કરછનું છારીઢંઢ વેટલેન્ડ ગુજરાતનું એકમાત્ર કન્ઝર્વેશન રિઝર્વ, 5000 કિમી દૂરથી આવતા સાયબેરિયન પક્ષીઓ શિયાળો અહીં પસાર કરે છે. કોઈપણ વસ્તુનો ખૂબ જ જથ્થો હોય તેને કચ્છીમાં 'ઢંઢ' કહે છે. #gpsc #UPSC

Suresh Chaudhary (@suru99098) 's Twitter Profile Photo

ભારતીય મૂળની ગાયિકા અને ઈન્દ્રા નૂઈના મોટા બહેન #ચંદ્રિકા ટંડનને '#ત્રિવેણી આલ્બમ' માટે મ્યુઝીકનો સૌથી મોટો ગ્રેમી એવોર્ડ 'ત્રિવેણી આલ્બમ' નું નામ ભારતની ૩ પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીના સંગમથી પ્રેરિત છે, તેમાં પ્રાચીન વૈદિક મંત્રોને ખાસ ધૂન સાથે રજૂ કરાયા છે.

Suresh Chaudhary (@suru99098) 's Twitter Profile Photo

ભારતીય ચેસનો ચમકતો સિતારો ગ્રાન્ડમાસ્ટર આર #પ્રજ્ઞાનંદાએ વિશ્વ ચેમ્પિયન ડી #ગુકેશને હરાવી ટાટા સ્ટીલ માસ્ટર્સનો ખિતાબ હાંસલ કર્યો.

Suresh Chaudhary (@suru99098) 's Twitter Profile Photo

કોમન સિવિલ કોડ(#UCC) માટે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટેના નિવૃત્ત ન્યાયાધીશ #રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના. ઉત્તરાખંડ બાદ #બીજું રાજ્ય બનશે. કોમન સિવિલ કોડનો ઉલ્લેખ ભારતીય બંધારણના #અનુચ્છેદ 44 માં છે #UCCGujarat

Suresh Chaudhary (@suru99098) 's Twitter Profile Photo

કોલકાતાના 1781માં નિર્માણ પામેલા ફોર્ટ #વિલિયમનું નામ બદલીને #વિજય દુર્ગ કરાયું

Suresh Chaudhary (@suru99098) 's Twitter Profile Photo

ભારતે ફરી એક વખત સંયુક્ત રાષ્ટ્રના 'ઓનર રોલ' માં સ્થાન મળ્યું છે

Suresh Chaudhary (@suru99098) 's Twitter Profile Photo

ઓસ્ટ્રેલિયામાં IVFથી કાંગારુનું ભ્રૂણ તૈયાર કરાયું #ivf #firstinworld

Suresh Chaudhary (@suru99098) 's Twitter Profile Photo

27 साल बाद BJP दिल्ली में सरकार बनाने की ओर बढ़ रही है। #DelhiElectionResults

Suresh Chaudhary (@suru99098) 's Twitter Profile Photo

मणिपुर के मुख्यमंत्री एन. बीरेन सिंह ने राज्यपाल अजय कुमार भल्ला को अपना इस्तीफा सौंप दिया। #ManipurCrisis

Suresh Chaudhary (@suru99098) 's Twitter Profile Photo

ના મૈં ભગવાન હૂં; ના મેં શૈતાન હૂં, દુનિયા જો ચાહે સમજે, મેં તો ઈન્સાન હૂં. મુઝ મેં ભલાઈ ભી, મુઝ મેં બુરાઈ ભી, લાખો હૈ મૈલ દિલ મેં, થોડી સફાઈ ભી. થોડા સા નેક હૂં, થોડા બેઈમાન હૂં, દુનિયા જો ચાહે સમજે મેં તો ઈન્સાન હૂં. #insan

Suresh Chaudhary (@suru99098) 's Twitter Profile Photo

હું રેવન્યુ તલાટીના નવા આર.આર.નો વિરોધ કરું છું. એનું કારણ પેપર ચેકિંગની ગુણવત્તા પર અગાઉ થયેલા સવાલ છે. પરિક્ષા 2 ફેઝમાં હશે તે ચાલશે પરંતુ MCQ આધારિત હોવી જોઈએ #talati CMO Gujarat GSSSB Gujarat Yuvrajsinh Jadeja Amit Chavda Devanshi Joshi Revenue Dep. Gujarat

Suresh Chaudhary (@suru99098) 's Twitter Profile Photo

રેવન્યુ તલાટીના નવા આર.આર. માં તર્કસંગત અભ્યાસક્રમ આપવામાં આવે એવી રજૂઆત છે.(MCQ આધારિત માળખું બનાવવામાં આવે) #Revised_Revenue_Talati_Syllabus CMO Gujarat GSSSB Gujarat Revenue Dep. Gujarat Yuvrajsinh Jadeja Jamawat Amit Chavda Bhupendra Patel PMO India

Suresh Chaudhary (@suru99098) 's Twitter Profile Photo

5 જુલાઈ: વિશ્વ સહકારિતા દિવસ : UNITY થી UNNATI #co-operative #સહકારિતાદિવસ #GPSC #GPSCmains

5 જુલાઈ: વિશ્વ સહકારિતા દિવસ : UNITY થી UNNATI
#co-operative
#સહકારિતાદિવસ
#GPSC #GPSCmains