Suresh Chaudhary (@suru99098) 's Twitter Profile
Suresh Chaudhary

@suru99098

ID: 4628895685

calendar_today22-12-2015 06:59:19

334 Tweet

1,1K Followers

2,2K Following

Suresh Chaudhary (@suru99098) 's Twitter Profile Photo

22,700 હેક્ટરમાં ફેલાયેલું કરછનું છારીઢંઢ વેટલેન્ડ ગુજરાતનું એકમાત્ર કન્ઝર્વેશન રિઝર્વ, 5000 કિમી દૂરથી આવતા સાયબેરિયન પક્ષીઓ શિયાળો અહીં પસાર કરે છે. કોઈપણ વસ્તુનો ખૂબ જ જથ્થો હોય તેને કચ્છીમાં 'ઢંઢ' કહે છે. #gpsc #UPSC