
Suresh Chaudhary
@suru99098
ID: 4628895685
22-12-2015 06:59:19
334 Tweet
1,1K Followers
2,2K Following

હું રેવન્યુ તલાટીના નવા આર.આર.નો વિરોધ કરું છું. એનું કારણ પેપર ચેકિંગની ગુણવત્તા પર અગાઉ થયેલા સવાલ છે. પરિક્ષા 2 ફેઝમાં હશે તે ચાલશે પરંતુ MCQ આધારિત હોવી જોઈએ #talati CMO Gujarat GSSSB Gujarat Yuvrajsinh Jadeja Amit Chavda Devanshi Joshi Revenue Dep. Gujarat