
T M Vaghani
@tmvaghani1
jai hind
ID: 1396373534541336576
23-05-2021 07:53:29
304 Tweet
14 Followers
37 Following


રાજયની આઇ.ટી.આઈમાં ફરજ બજાવતા ટેકનીકલ કર્મચારીઓનો બદલીનો સર્વસમાવેશી કેમ્પ કરવામાં આવે.અને અન્યાયી બદલી નિયમો નાબૂદ કરી યોગ્ય બદલી પોલિસી બનાવવામાં આવે. #Transfer_ITI_Injustice_DET_GAD CMO Gujarat Balvantsinh Rajput Kunvarji Halpati Anju Sharma Labour,Skill Development and Employment Department Director Employment & Training, Govt. of Gujarat ITI TECHNICAL UNION GUJARAT


ગુજરાત મોડેલ દેશમાં સરેરાશ માસિક વેતન ચુકવણી બાબતે બીજા રાજ્યો કરતા સૌથી છેલ્લે આ છે વિકાસ 😄 #REMOVE_FIX_PAY_POLICY_IN_GUJARAT #RestoreOldPension Vivekk Oza Deepal.Trivedi #Vo! Deepak rajani Hiren JD Gujarati Devendra Bhatnagar Devanshi Joshi Jamawat Chintan Acharya


કળીયુગના અર્જુન ભગવા કૌરવો સામે ધર્મ યુધ્ધ હારી ગયા. Arjun Modhwadia




#ફિકસ_પે કર્મચારીઓ ની વેદના #ગીત નાં માધ્યમ થી સરકાર સુધી પોહચાડવાનો #રચનાત્મક_પ્રયાસ ... 🎙️કોઈ ગાંધીનગર જઈને મનાવે... 🎙️#ફિકસ_પે_હવે_તો_હટાવે #Remove_Fix_Pay #remove_fixpay #Remove_Fix_Pay_Gujarat #remove_fix_pay_gujarat #Remove_Fix_Pay_in_Gujarat VTV Gujarati News and Beyond Tv9 Gujarati




હવે તો ગુજરાત સરકાર જાગો....કયા સુધી સરકારી કર્મચારીઓને અન્યાયકારક ફિકસ પગારની નીતિ ચાલુ રાખશો ... વિકસતિ રાજ્ય કહેવાય છે પણ ત્યાં જ સરકારી કર્મચારીઓને 5 વર્ષ ફિકસ રહેવુ પડે છે....જ્યારે બિહાર જેવા રાજ્યો 2 વર્ષ થી ઘટાડીને 1 વર્ષ પ્રોબેશન કરે છે..તો વિકસતિ રાજ્ય કોન??? CMO Gujarat



હવે તો ગુજરાત સરકાર જાગો....કયા સુધી સરકારી કર્મચારીઓને અન્યાયકારક ફિકસ પગારની નીતિ ચાલુ રાખશો ... વિકસતિ રાજ્ય કહેવાય છે પણ ત્યાં જ સરકારી કર્મચારીઓને 5 વર્ષ ફિકસ રહેવુ પડે છે....જ્યારે બિહાર જેવા રાજ્યો 2 વર્ષ થી ઘટાડીને 1 વર્ષ પ્રોબેશન કરે છે..તો વિકસતિ રાજ્ય કોન??? CMO Gujarat



ફિક્સ પે – એક નીતિ નહીં, એક શોષણ છે. ગુજરાતના કર્મચારીઓ માટે સાચો ન્યાય જોઈએ અને આ અન્યાયકારી નીતિ દૂર થવી જોઈએ. #RemoveFixpay_Gujarat #JusticeForEmployees Devanshi Joshi Hiren Yuvrajsinh Jadeja Isudan Gadhvi Gopal Italia Nirav Joshi Janak sutariya Nidhi patel


ફિક્સ પેના કર્મચારીઓનું આશાનું કિરણ બને તેવી બધા કર્મચારીઓ સરકારશ્રી પાસેથી આશા રાખે છે.કર્મચારીઓના બધા મુદ્દા ધ્યાને લઈને આટલા વર્ષોથી ચાલી આવતી આ ગેબંધારણીય નીતિ નાબૂદ કરે તેવી નમ્ર Gopal Italia Hiren jignesh mevani Shaktisinh Gohil MP #remove_fixpay_in_gujarat


#remove_fixpay_in_gujarat વિકસિત રાજ્યમાં કલંકીત નીતિ એટલે ૫ વર્ષ ફિક્સ પે ની નીતિ Hiren Deepak rajani Devanshi Joshi Gopi Maniar ghanghar ABP News BBC News Hindi Zee News BJP Gujarat OHO Gujarati Newz Room Narendra Modi Dr Amit Nayak Amit Chavda Yuvrajsinh Jadeja


ફિક્સ પગાર, આઉસોર્સિંગ, કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરો: દાયકાઓથી મહા ભયંકર દમન - શોષણ કરનારી ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થવી જ જોઈએ! #Remove_Fixpay_in_gujarat at any cost! CMO Gujarat VTV Gujarati News and Beyond ABP Asmita Tv9 Gujarati

प्रधानमंत्री कहते हैं “सबका साथ, सबका विकास” – तो फिर कर्मचारियों का शोषण क्यों? #Remove_Fixpay_in_Gujarat Devanshi Joshi Hiren Jayesh cHauHaN Vivekk Oza Deepak rajani Deepal.Trivedi #Vo! Samir Shukla Samir Parmar Chintan Bhogayata Nidhi patel Janak Dave
