
pritesh parmar
@parmarpritesh81
ID: 3315905395
15-08-2015 10:35:12
199 Tweet
26 Followers
426 Following

આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પદયાત્રા શરૂ…દિવસ રાત એક કરીને પણ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે લડતા રહીશું. વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા મજબૂત કરીશું અને સરકારને લોકોના હક્ક અને અધિકાર માટે એક્શન લેવા હંમેશા મજબૂર કરીશું… Nitya Suthar Dr. Kuber Dindor Collector & DM, Kachchh


Dr. Kuber Dindor જે સુધારવા લાયક નિયમો છે, એ તરફ નજર કરો આજે કચ્છ ના ભૂલકાઓ શિક્ષક વગર ની શાળા માં છે, અને તાલિમી લાયકાત પ્રાપ્ત ઉમેદવાર એ રાહ જોઈ રહ્યો છે કે #વિદ્યાસહાયક ભરતી માં #વય_મર્યાદા નો સુધરેલ નિયમ ક્યારે બહાર પડે અને હૂ #શિક્ષક_બનું #વયવધારો CMO Gujarat Trikam B. Chhanga

શિક્ષકો વગર વિકાસ કઇ રીતે? જગ્યાઓ ખાલી છે અને ઉમેદવારો પણ પૂરતા છે છતાં કચ્છને શિક્ષક આપવાની સરકારને દાનત જ નથી. Aniruddh Dave Bhupendra Patel Hiren Ashapura Charitable Trust Dr. Kuber Dindor Lakhan Dhuva Praful Pansheriya Sandesh Divya Bhaskar Yuvrajsinh Jadeja Devanshi Joshi Jamawat

આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નોંધાયેલ વિરોધનો દરેક જગ્યાએ પડી રહ્યો છે પડઘો! તંત્ર પણ સમજી અને સ્વીકારી રહ્યું છે કે જો તાત્કાલિક પૂરતા શિક્ષકો નહીં મળે તો સંપૂર્ણ કચ્છમાં ફેલાશે આંદોલન! સવાલ એ જ છે : સરકાર જાગશે કે પછી ફરી જવાબ આપવાથી ભાગશે!? Dr. Kuber Dindor Nitya Suthar


અબડાસા તાલુકા મા શિક્ષકોની ભરતી મા ગોટાડો થઈ રહ્યો છે, મારી માંગ છે કે અબડાસા તાલુકા મા એક પણ જગ્યા ખાલી રહેવી જોઇએ નહી અન્યથા ફરી પાછો રોડ રસ્તા ચક્કાજામ કરવા પડશે! અને હા "આ વખતે મોટુ થશે" CMO Gujarat Dr. Kuber Dindor Praful Pansheriya P.M.Jadeja Vinod Chavda 🇮🇳 SP West Kutch


📌આ લાચાર વાલી ની વિનંતી માત્ર એટલી છે કે, "કચ્છ ના બાળકો ને કાયમી શિક્ષકો આપો" #કચ્છ_માગે_શિક્ષણ #2500_સિવાય_કોઈ_વાત_નહિ #કાયમી_શિક્ષક_માત્ર_એક_ઉપાય #કચ્છ_ના_બાળકોને_શિક્ષકો_આપો Ashapura Charitable Trust Jamawat VTV Gujarati News and Beyond Hiren Lakhan Dhuva Nitya Suthar

જે દાયકાઓથી ચાલ્યું આવે છે એ હવે નહિ ચાલે હવે કચ્છ પોતાના બાળકોના ભવિષ્ય સાથે ચેડા સહન નહીં કરે હવે ક્ચ્છના ગામે ગામ થી વિરોધનો વંટોળ ઉઠશે... શ્રી આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ ક્ચ્છના બાળકોને પૂરતા શિક્ષકો નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખશે. Dr. Kuber Dindor Tr.Yogesh Chavda Nitya Suthar


*આ હતી કચ્છમાં સ્પેશિયલ ભરતી!* વાત હતી ૨૫૦૦ શિક્ષકોની…મળ્યા પૂરા હજાર પણ નહીં… હજુ સામાન્ય પ્રતીક્ષા યાદી તેમજ ઉચ્ચ પ્રાથમિક માં ઉમેદવારો નીકળી જશે. Dr. Kuber Dindor Praful Pansheriya Ashapura Charitable Trust Hiren Aniruddh Dave Lakhan Dhuva Vinod Chavda 🇮🇳 Virendrasinh jadeja


માં આશાપુરા સરકાર તેમજ કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ Vinod Chavda 🇮🇳 જી,Aniruddh Dave જી,Trikam B. Chhanga જી,Devjibhai H Varchand જી,Virendrasinh jadeja જી તેમજ Dr. Kuber Dindor જી અને Praful Pansheriya જીને સદબુદ્ધિ આપે અને કચ્છમાં પૂરતાં અને કાયમી શિક્ષકો આપે. Ashapura Charitable Trust Hiren


Dr. Kuber Dindor હજારો યુવાનો નું ભવિષ્ય અંધકારમય ધકેલતા પહેલા જરૂર વિચાર-વિમર્સ કરી #વિદ્યાસહાયક સ્પેશ્યલ કચ્છ ભરતીમાં પુરેપુરા ઉમેદવારો ની ભરતી પૂર્ણ કર્યો પછી જ નવી TET પર નો નિર્ણય કરજો. CMO Gujarat Trikam B. Chhanga Hemant Golani Hiren PMO India Praful Pansheriya Mukesh Kumar વય

📌2500 માંથી 952 જ નિમણૂક પામ્યા આતો ! વળી ક્યાંનો ન્યાય? હજુ કશું બગડી ગયું નથી, સબંધિત વિભાગ 2500 પૂર્ણ કાલીન શિક્ષકો ની નિમણૂક આપી "કચ્છ સ્પેશ્યલ ભરતી" સાચા અર્થ માં સાર્થક કરી શકાય તેમ છે.🇮🇳 Ashapura Charitable Trust Praful Pansheriya CMO Gujarat Amit Chavda BBC News Hindi Jamawat


સંસદસભ્યો, ધારાસભ્યો તથા તમામ સરકારી કચેરીઓના અધિકારીઓના બાળકો સરકારી શાળામાં ભણવા જોઈએ ફરજીયાત તો જ શાળાઓની હાલત સુધારશે... શું કહેવું તમારે? CMO Gujarat Gujarat Education Department AAP Gujarat Praful Pansheriya Dr. Kuber Dindor Gopal Italia Yuvrajsinh Jadeja AAP Gujarat Gujarat Youth Congress

Dr. Kuber Dindor આજે, સામાજિક_વિજ્ઞાન ની ફાઇનલ મેરીટ યાદી અને જિલ્લા પસંદગી પોર્ટલ પર મુકાશે, 👉છેલ્લા 2વર્ષ થી માનસિક_તણાવ અને ડિપ્રેસન માં છીએ. છતાં સરકારે યોગ્ય નિર્ણય #વય ના ઉમેદવાર ને ન આપ્યો ? CMO Gujarat અમારી પાસે જયારે ઉંમર હતી, ત્યારે મહેકમ થી ભરતી ન થઈ. #યોગ્ય નિર્ણય લઈ


કચ્છના લોકો જાગી રહ્યા છે… સરકાર અને તંત્ર તૈયાર રહે… આપે વિચાર્યું પણ નહીં હોય એટલું મોટું જન આંદોલન થશે. શિક્ષણ હવે કચ્છની પ્રાથમિકતા બની ગઈ છે. તમારા માટે અમે મજૂરો નહીં બનીએ. Aniruddh Dave Bhupendra Patel Ashapura Charitable Trust Hiren Jamawat Dr. Kuber Dindor Praful Pansheriya


ક્ચ્છના બાળકો આગળ જતા હવે માત્ર કંપનીઓના બિલ્ડીંગ ઉભા નહીં કરે એમાં સન્માનનીય સ્થાને બેસસે.. અને એ અમે કચ્છમાં પૂર્ણ ભરતી કરાવીને સુનિશ્ચિત કરીશું. 👍 Dr. Kuber Dindor Praful Pansheriya CMO Gujarat Collector & DM, Kachchh Tr.Yogesh Chavda Amit Chavda


સૌથી વધુ રેવેન્યુ આપતો જિલ્લો, પર્યટનના ઉત્તમ સ્થળો જેની જાહેરાત ખુદ મહાનાયક કરે ને શિક્ષણમાં..!? હવે ક્ચ્છની જનતા જાગી ચુકી છે હવે કચ્છ બાળકોના ભવિષ્યમાં કોઈ સમાધાન નહીં સ્વીકારે. Amit Chavda Dr. Kuber Dindor Praful Pansheriya KHANT SAHEB Balvantsinh bariya Devanshi Joshi



#કચ્છ_સ્પેશિયલ_ભરતી માં 5800ની મેરિટ યાદીમાંથી 2500 જગ્યા માટે 952 શિક્ષકોને નિમણૂક આપવામાં આવી. કચ્છનું કોણ? કચ્છની શિક્ષણ વ્યવસ્થાનું શું? કચ્છના બાળકોના ભવિષ્યનું શું? અહીં #રક્ષક_જ_ભક્ષક_બન્યા કે પછી સરકાર સાંભળશે? Bhupendra Patel Praful Pansheriya Amit Chavda Dr. Kuber Dindor


Dr. Kuber Dindor Narendra Modi સામન્ય ભરતી માં ને કચ્છ સ્પેશલ ભરતીમાં મળી ને 2200 જેવી જગ્યા ખાલી રહી છે ને ઉમેદવારો હોવા છતાં ભરતી પૂરી કરી નથી ભરતી પૂરી ન કરીને બાળકોને શિક્ષણથી વંચિત રાખી રહી છે આ ગુજરાત રાજ્ય સરકાર.
