N.D. Moliya (@ndmoliyaa) 's Twitter Profile
N.D. Moliya

@ndmoliyaa

ID: 1035451235598516224

calendar_today31-08-2018 08:56:27

6,6K Tweet

852 Followers

638 Following

Yuvrajsinh Jadeja (@yajadeja) 's Twitter Profile Photo

શું આમાં બંધારણીય અધિકાર #સમાન_તક નું હનન નહિ થાય ? શું આ #લાગવકશાહી ને વેગ આપનાર ગતકડું નથી ? સ્પર્ધાત્મક પરીક્ષા છે તો #સમાન_સ્પર્ધા થી ઉમેદવારો ની પસંદગી થવી જોઈએ ને ? ખાનગી એજન્સી કોની હોઈ છે તે દરેક જનતા જાણે છે.ઓળખાણ કે #લાગવક સિવાય ક્યાં કોઈ કોન્ટ્રાકટ માં પણ રાખે છે ?

શું આમાં બંધારણીય અધિકાર #સમાન_તક નું હનન નહિ થાય ?

શું આ #લાગવકશાહી ને વેગ આપનાર ગતકડું નથી ?

સ્પર્ધાત્મક પરીક્ષા છે તો #સમાન_સ્પર્ધા થી ઉમેદવારો ની પસંદગી થવી જોઈએ ને ?

ખાનગી એજન્સી કોની હોઈ છે તે દરેક જનતા જાણે છે.ઓળખાણ કે #લાગવક સિવાય ક્યાં કોઈ કોન્ટ્રાકટ માં પણ રાખે છે ?
Yuvrajsinh Jadeja 🦁 (@yuvi_1212) 's Twitter Profile Photo

કોન્ટ્રાક્ટમાં પોતાના જાણીતા માનીતાને નોકરી પર રાખવાના ત્યાર બાદ તેમને કાયમી કરવા માટે પોતાની સત્તાનો ઉપયોગ કરીને ઠરાવ કરવાનો અને ફક્ત લોકોને વિશ્વાસમાં લેવા જાહેરાત બહાર પાડવાનું ઘતીંગ કરવાનું ? આ છે પારદર્ષિતા? #JMC_Recruitment Jamnagar Municipal Corporation Commissioner JMC Vivekk Oza

કોન્ટ્રાક્ટમાં પોતાના જાણીતા માનીતાને નોકરી પર રાખવાના ત્યાર બાદ તેમને કાયમી કરવા માટે પોતાની સત્તાનો ઉપયોગ કરીને ઠરાવ કરવાનો અને ફક્ત લોકોને વિશ્વાસમાં લેવા જાહેરાત બહાર પાડવાનું ઘતીંગ કરવાનું ?
આ છે પારદર્ષિતા?
#JMC_Recruitment
Jamnagar Municipal Corporation
Commissioner JMC Vivekk Oza
Siddharth Dholakia (@siddholakia) 's Twitter Profile Photo

આઈ.ટી.આઈ. નાં વર્ગ ૩નાં કર્મચારીઓને માનસીક હેરાન કરવાના ઉચ્ચ અધિકારીઓના કાવતરાનો કર્મચારીઓને આરોપ… આઈ.ટી.આઈમાં ફરજ બજાવતાં સુપરવાઈઝર ઈનસ્ટ્રક્ટર ની સ્વ વિનંતીનાં બદલી કેમ્પ માટે છેલ્લા એક વર્ષમાં ૬-૬ વખત માહીતીઓ મંગાવી અને બદલી કેમ્પ કોઈને કોઈ કારણોસર અટકાવી કર્મચારીઓની લાગણી

Yuvrajsinh Jadeja 🦁 (@yuvi_1212) 's Twitter Profile Photo

શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અંતર્ગત આવતા આઈ.ટી.આઈમાં ફરજ બજાવતાં સુપરવાઈઝર ઈનસ્ટ્રક્ટરની સ્વ વિનંતીનાં બદલી કેમ્પ માટે છેલ્લા એક વર્ષમાં ૬-૬ વખત માહીતીઓ મંગાવી અને બદલી કેમ્પ કોઈને કોઈ કારણોસર અટકાવી કર્મચારીઓની લાગણી અને માગણી સાથે મજાક થઈ રહી છે. 22-09-2023, 26-10-2023,

શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અંતર્ગત આવતા આઈ.ટી.આઈમાં ફરજ બજાવતાં સુપરવાઈઝર ઈનસ્ટ્રક્ટરની સ્વ વિનંતીનાં બદલી કેમ્પ માટે છેલ્લા એક વર્ષમાં ૬-૬ વખત માહીતીઓ મંગાવી અને બદલી કેમ્પ કોઈને કોઈ કારણોસર અટકાવી કર્મચારીઓની લાગણી અને માગણી સાથે મજાક થઈ રહી છે.
22-09-2023, 26-10-2023,
Maulik Patel (@pmaulik808808) 's Twitter Profile Photo

દર વખતે શાળા કોલેજોમાં રજા જાહેર થાય છે પરંતું આઈ.ટી.આઈનાં તાલીમાર્થીઓ માટે અમુક જીલ્લામાં જ જાહેરાત થાય છે, મોટાં ભાગની જાહેરાતોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવતો નથી.. Collector Junagadh Director Employment & Training, Govt. of Gujarat Governor of Gujarat CMO Gujarat Bhupendra Patel Balvantsinh Rajput Harsh Sanghavi Labour,Skill Development and Employment Department

Yuvrajsinh Jadeja (@yajadeja) 's Twitter Profile Photo

સમગ્ર દેશમાં કહેવાતા ફક્ત #મોડલ_સ્ટેટ ગુજરાતમાં આવી #ફિકસ_પે એટલે કે શોષણ ની નીતિ કેમ ?🤔 14 વર્ષે તો ભગવાન રામનો પણ વનવાસ પૂર્ણ થયો હતો અને ઉત્સાહમાં દિવાળી ઉજવાઈ હતી, ફિકસ પગારના કર્મચારીનો #વનવાસ તો ક્યારે પૂર્ણ થશે ?🤨 ફિક્સ પગાર ના નામે યુવાનોનું #શોષણ કેટલું યોગ્ય ?🥺

સમગ્ર દેશમાં કહેવાતા ફક્ત #મોડલ_સ્ટેટ ગુજરાતમાં આવી #ફિકસ_પે એટલે કે શોષણ ની નીતિ કેમ ?🤔

14 વર્ષે તો ભગવાન રામનો પણ વનવાસ પૂર્ણ થયો હતો અને ઉત્સાહમાં દિવાળી ઉજવાઈ હતી, ફિકસ પગારના કર્મચારીનો #વનવાસ તો ક્યારે પૂર્ણ થશે ?🤨

ફિક્સ પગાર ના નામે યુવાનોનું #શોષણ કેટલું યોગ્ય ?🥺
Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile Photo

કેબિનેટ બેઠક બાદ થઈ શકે છે મહત્વની જાહેરાત, ફિક્સ પેની સમય મર્યાદામાં થઈ શકે ફેરફારઃ સૂત્ર #BreakingNews #FixPay #gujarat #zee24kalak

Yuvrajsinh Jadeja (@yajadeja) 's Twitter Profile Photo

#ફિકસ_પે કર્મચારીઓ ની વેદના #ગીત નાં માધ્યમ થી સરકાર સુધી પોહચાડવાનો #રચનાત્મક_પ્રયાસ ... 🎙️કોઈ ગાંધીનગર જઈને મનાવે... 🎙️#ફિકસ_પે_હવે_તો_હટાવે #Remove_Fix_Pay #remove_fixpay #Remove_Fix_Pay_Gujarat #remove_fix_pay_gujarat #Remove_Fix_Pay_in_Gujarat VTV Gujarati News and Beyond Tv9 Gujarati

Dr.jewel vasra (@drjewelvasra__) 's Twitter Profile Photo

સીધો અને સચોટ ઉપાય 💯💯 - Isudan Gadhvi #Remove_fix_pay_from_gujarat #Remove_fix_pay_gujarat #Remove_Fix_Pay_in_Gujarat

સીધો અને સચોટ ઉપાય 💯💯

- Isudan Gadhvi

#Remove_fix_pay_from_gujarat
#Remove_fix_pay_gujarat
#Remove_Fix_Pay_in_Gujarat
HM (@h_m_patel17) 's Twitter Profile Photo

માનનીય શ્રી Bhupendra Patel સાહેબ આ બાબત વિચારવા વિનંતી જેથી લાખો કર્મચારી ના પરિવાર ને લાભ થાય...🙏 CMO Gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT

માનનીય શ્રી Bhupendra Patel
સાહેબ આ બાબત વિચારવા વિનંતી જેથી લાખો કર્મચારી ના પરિવાર ને લાભ થાય...🙏
CMO Gujarat

#REMOVE_FIX_PAY_IN_GUJARAT
Tejas Delvadiya (@tejasdelvadiya) 's Twitter Profile Photo

કોઈને પાંચ પાંચ વર્ષ સુધી પ્રોબેશન પર રાખવા એ તો ગુલામી પ્રથા કહેવાય : HC ફક્ત કહેવાતા ગુજરાત મોડેલમાં જ યુવાનોને શોષણ કરતી ફિક્સ પ્રથા ચાલે છે આખરે ગાંધી અને સરદારના ગુજરાતમાં યુવાનોને અન્યાય ક્યાં સુધી ચાલશે? #Remove_Fix_Pay #Remove_Fix_Pay_Gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT

કોઈને પાંચ પાંચ વર્ષ સુધી પ્રોબેશન પર રાખવા
એ તો ગુલામી પ્રથા કહેવાય : HC

ફક્ત કહેવાતા ગુજરાત મોડેલમાં જ
યુવાનોને શોષણ કરતી ફિક્સ પ્રથા ચાલે છે

આખરે ગાંધી અને સરદારના
ગુજરાતમાં યુવાનોને અન્યાય ક્યાં સુધી ચાલશે?

#Remove_Fix_Pay
#Remove_Fix_Pay_Gujarat
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
Jignesh Mevani (@jigneshmevani80) 's Twitter Profile Photo

1 લાખ રોડ ઉપર ઉતરી પડો ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ! #Remove_Fixpay_in_gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT

1 લાખ રોડ ઉપર ઉતરી પડો

ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ!
#Remove_Fixpay_in_gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT
Yuvrajsinh Jadeja 🦁 (@yuvi_1212) 's Twitter Profile Photo

प्रधानमंत्री कहते हैं “सबका साथ, सबका विकास” – तो फिर कर्मचारियों का शोषण क्यों? #Remove_Fixpay_in_Gujarat Devanshi Joshi Hiren Jayesh cHauHaN Vivekk Oza Deepak rajani Deepal.‏‎‎Trivedi #Vo! Samir Shukla Samir Parmar Chintan Bhogayata Nidhi patel Janak Dave

प्रधानमंत्री कहते हैं “सबका साथ, सबका विकास” – तो फिर कर्मचारियों का शोषण क्यों?
#Remove_Fixpay_in_Gujarat

Devanshi Joshi Hiren Jayesh cHauHaN Vivekk Oza Deepak rajani Deepal.‏‎‎Trivedi #Vo! Samir Shukla Samir Parmar Chintan Bhogayata Nidhi patel Janak Dave