Patel Kalpeshbhai (@kalpe78235patel) 's Twitter Profile
Patel Kalpeshbhai

@kalpe78235patel

at : kadi dis : maheahana બેરોજગાર વિદ્યાસહાયક

ID: 1662378273861689346

calendar_today27-05-2023 08:41:00

12,12K Tweet

118 Takipçi

356 Takip Edilen

Paresh Mali (@maliparesh17051) 's Twitter Profile Photo

ગુજરાત સરકારનાં મંત્રી મંડળ ચેન્જ કરવાના નિર્ણયો આટલા ફાસ્ટ લેવાતા હોય અને દાદા છેકે દિલ્હી સુધી લાંબુ થવું પડે છે... ફિકસ પગાર ના કર્મચારીઓને કેમ.હજુ સુધી દિવાળી ભેટ ના આપી એમાં દાદા ને દિલ્હી જવાની જરૂર નથી #remove5yearFixpay #ફિકસપે Bhupendra Patel BJP Gujarat CMO Gujarat

ગુજરાત ફિક્સ પગાર મંડળ, ગુજરાત. (@removefixpay) 's Twitter Profile Photo

સરકારી કર્મચારી એ વિકાસના રથના ઘોડા છે — તેમને ફિક્સ પગાર નામની લગામ થી બાંધી ન રાખો #Remove5yearFixpay #Remove_5year_Fixpay_in_Gujarat Yuvrajsinh Jadeja Chetan dhameliya Devanshi Joshi Nirbhaynews Kiran Taviyad Dhruv Rathee Jignesh Mevani Gopal Italia Chaitar Vasava AAP

સરકારી કર્મચારી એ વિકાસના રથના ઘોડા છે — તેમને ફિક્સ પગાર નામની લગામ થી બાંધી ન  રાખો
#Remove5yearFixpay
#Remove_5year_Fixpay_in_Gujarat
Yuvrajsinh Jadeja  Chetan dhameliya
Devanshi Joshi  Nirbhaynews
Kiran Taviyad Dhruv Rathee
Jignesh Mevani
Gopal Italia
Chaitar Vasava AAP
ગુજરાત ફિક્સ પગાર મંડળ, ગુજરાત. (@removefixpay) 's Twitter Profile Photo

हम सबका बस एक ही नारा, अब नहीं होगा पाँच साल का सहारा, न्यायपूर्ण वेतन पाना है, सम्मान से जीवन जीना है, #Remove5YearFixPay लाना है। #Remove_Fixpay_in_gujarat #શોષણમુક્તગુજરાત

हम सबका बस एक ही नारा,
अब नहीं होगा पाँच साल का सहारा,
न्यायपूर्ण वेतन पाना है,
सम्मान से जीवन जीना है,
#Remove5YearFixPay लाना है।
#Remove_Fixpay_in_gujarat
#શોષણમુક્તગુજરાત
ગુજરાત ફિક્સ પગાર મંડળ, ગુજરાત. (@removefixpay) 's Twitter Profile Photo

ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોવો અને અન્યાય જોવો હોય તો ગુજરાત સરકાર જોવો #REMOVE_FIX_PAY_IN_GUJARAT

Mehul valvi (@mehul90711) 's Twitter Profile Photo

ગુજરાતના વર્ગ 3 અને 4 ના લાખો કર્મચારીઓ વર્ષો સુધી “ફિક્સ પે” ના અન્યાયમાં જીવતા રહ્યા છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં 2-3 વર્ષમાં નિયમિત પગાર મળે છે, પણ ગુજરાતમાં 5 વર્ષ સુધી રાહ જોવી પડે! સેવા કરો, દંડ મેળવો? #RemoveFixedPay #GujaratEmployeesJustice

ગુજરાતના વર્ગ 3 અને 4 ના લાખો કર્મચારીઓ વર્ષો સુધી “ફિક્સ પે” ના અન્યાયમાં જીવતા રહ્યા છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં 2-3 વર્ષમાં નિયમિત પગાર મળે છે, પણ ગુજરાતમાં 5 વર્ષ સુધી રાહ જોવી પડે!
સેવા કરો, દંડ મેળવો?
#RemoveFixedPay #GujaratEmployeesJustice
Saiyad Shahrukh Husen (@shahrukhhusen) 's Twitter Profile Photo

રાજકારણમાં બદલાવ આવ્યો!! હવે ફિક્સ પે ના કર્મચારીઓના જીવનમાં પણ બદલાવ આવવો જોઈએ. માન. Narendra Modi સાહેબ મંત્રીઓના કાર્યોની જેમ ગુજરાતની ફિક્સ પે ની નીતિની સમિક્ષા પણ કરવા વિનંતી છે Bhupendra Patel BJP Gujarat CMO Gujarat narendramodi_in #remove5yearFixpay #Remove_Fixpay_in_gujarat

રાજકારણમાં બદલાવ આવ્યો!!
હવે ફિક્સ પે ના કર્મચારીઓના જીવનમાં પણ બદલાવ આવવો જોઈએ.
માન. Narendra Modi સાહેબ મંત્રીઓના કાર્યોની જેમ ગુજરાતની ફિક્સ પે ની નીતિની સમિક્ષા પણ કરવા વિનંતી છે
Bhupendra Patel
BJP Gujarat
CMO Gujarat
narendramodi_in
#remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
Paresh Mali (@maliparesh17051) 's Twitter Profile Photo

ફિકસ પે કર્મચારીઓને પગાર સિવાય અન્ય કોઈ ભથ્થું મળતુ નથી તો તેમના ફેમિલીમાં પતિ-પત્ની બાળકો,માતા-પિતા વગેરે સભ્યો તહેવારની સારી ઉજવણી કરવાની આશા રાખતા હોય છે પરંતુ મોંઘવારીના સમયમાં પાંચ વર્ષ સુધી દિવાળી કેવી જાય એ તો ફિકસ પે કર્મચારી જ જાણે છે ગુજરાત ફિક્સ પગાર મંડળ, ગુજરાત. ABP Asmita CMO Gujarat

J@ydip_2331 (@jaydip_2331) 's Twitter Profile Photo

ફિકસ પે કર્મચારીઓને પગાર સિવાય અન્ય કોઈ ભથ્થું મળતુ નથી તો તેમના ફેમિલીમાં પતિ-પત્ની બાળકો,માતા-પિતા વગેરે સભ્યો તહેવારની સારી ઉજવણી કરવાની આશા રાખતા હોય છે પરંતુ મોંઘવારીના સમયમાં પાંચ વર્ષ સુધી દિવાળી કેવી જાય એ તો ફિકસ પે કર્મચારી જ જાણે છે?CMO Gujarat ગુજરાત ફિક્સ પગાર મંડળ, ગુજરાત. ABP Asmita

Kiran Taviyad (@taviyadkiran) 's Twitter Profile Photo

“ગુજરાતના યુવાનો શું કાયમી નોકરી ની આશા રાખે આખી સરકાર ખુદ કોન્ટ્રાકટ પર ચાલે છે.😜”

Paresh Mali (@maliparesh17051) 's Twitter Profile Photo

ગુજરાત 5 વર્ષની સરકારમાં બે વખત મંત્રી મંડળ બદલાયુ.. છેલ્લા 20 વર્ષથી ચાલતી ફિકસ પગાર નીતિમાં હવે બદલાવ આવશે કે નહીં?? Bhupendra Patel CMO Gujarat Janak Dave Harsh Sanghavi AAP Gopal Italia Arjun Modhwadia Deepak rajani Janak sutariya Jamawat Journalist Vishnukumar

Isudan Gadhvi (@isudan_gadhvi) 's Twitter Profile Photo

ગુજરાતમાં ભાજપને 30 વર્ષમાં પ્રથમ વાર અહેસાસ થયો છે કે મજબૂત વિપક્ષ હોય તો ભાજપ માટે પણ સરકાર ચલાવવુ મુશ્કેલ છે. હવે ભાજપને મંત્રીમંડળ બદલે મેળ નહીં પડે કેમકે ગુજરાતની જનતાએ તો સરકાર બદલવાનું જ નક્કી કર્યું છે. #BJPFearsAAPGujarat

ગુજરાતમાં ભાજપને 30 વર્ષમાં પ્રથમ વાર અહેસાસ થયો છે કે મજબૂત વિપક્ષ હોય તો ભાજપ માટે પણ સરકાર ચલાવવુ મુશ્કેલ છે.

હવે ભાજપને મંત્રીમંડળ બદલે મેળ નહીં પડે કેમકે ગુજરાતની જનતાએ તો સરકાર બદલવાનું જ નક્કી કર્યું છે.
#BJPFearsAAPGujarat
AAP Gujarat (@aapgujarat) 's Twitter Profile Photo

ગુજરાતમાં ભાજપને 30 વર્ષમાં પ્રથમ વાર અહેસાસ થયો છે કે મજબૂત વિપક્ષ હોય તો ભાજપ માટે પણ સરકાર ચલાવવુ મુશ્કેલ છે. હવે ભાજપને મંત્રીમંડળ બદલે મેળ નહીં પડે કેમકે ગુજરાતની જનતાએ તો સરકાર બદલવાનું જ નક્કી કર્યું છે. #BJPFearsAAPGujarat

ગુજરાતમાં ભાજપને 30 વર્ષમાં પ્રથમ વાર અહેસાસ થયો છે કે મજબૂત વિપક્ષ હોય તો ભાજપ માટે પણ સરકાર ચલાવવુ મુશ્કેલ છે.

હવે ભાજપને મંત્રીમંડળ બદલે મેળ નહીં પડે કેમકે ગુજરાતની જનતાએ તો સરકાર બદલવાનું જ નક્કી કર્યું છે.
#BJPFearsAAPGujarat