
T Parmar
@parmartb
-
ID: 741619326038376448
11-06-2016 13:13:20
3,3K Tweet
110 Takipçi
144 Takip Edilen

#ફિક્સ_પે એ વિકાસશીલ ગુજરાત માટે કલંક સમાન છે. યુવાનોના હક્કની લડતમાં અમે તેમની સાથે છીએ. CMO Gujarat Bhupendra Patel હવે ખોટા વાયદાઓ કે સમજૂતી નહિ પરંતુ સ્ફટિક જેવી નીતિ જોઈએ,ફિક્સપે દૂર કરવુ જોઈએ. #ફિક્સપેનોવિરોધ #GujaratiYouthMatters #remove_fixpay_in_gujarat





જે મત આપે છે, તેને હિસાબ માગવાનો અધિકાર છે. જે સત્તા સોંપે છે, તેને હિસાબ માગવાનો અધિકાર છે. #જવાબ_આપો_સરકાર #ફિક્સ_પે પ્રથા ક્યારે દૂર કરશો ? #Remove_Fixpay_in_gujarat #ભરતી #ફિક્સ_પે #ફિક્સ_પગાર #ફિક્સપે #ફિક્સ_પે_પ્રથા_રદ_કરો #ફિક્સ_પગારદાર_કર્મચારીઓનું #ફિક્સપગાર CMO Gujarat


FIX PAY રાખવા પાછળ કારણ શું છે ? સરકાર હટાવતી કેમ નથી ? શું કોઈ મોટું FIXING છે ??? #Remove_Fixpay_in_gujarat #ભરતી #ફિક્સ_પે #ફિક્સ_પગાર #ફિક્સપે #ફિક્સ_પે_પ્રથા_રદ_કરો #ફિક્સ_પગારદાર_કર્મચારીઓનું #ફિક્સપગાર Gopal italia Jignesh Mevani

દરેક ક્ષેત્રમા અગ્રેસર ગુજરાત ફિક્સ પ્રથામા બીજા રાજ્યો કરતા પાછળ કેમ? #Remove_fix_pay_in_gujrat Devanshi Joshi Yuvrajsinh Jadeja Gulabsinh Rajput Jignesh Mevani Jayesh cHauHaN NewsCapital Gujarat Samir Shukla Gopi Maniar ghanghar Gopal Italia Janak sutariya Janak Dave Nidhi patel Hiren

નીતિ નિયમો બનાવનાર ધારાસભ્યો સંસદ સભ્યો અને ક્લાસ વન ટુ ના કર્મચારીઓ પોતે Full Pay લે છે, તો પછી ગુજરાત સરકારના પાયાનાં એવાં વર્ગ ૩/૪ નાં કર્મચારીઓને પાંચ વર્ષ સુધી શા માટે ફિક્સ પગારમાં રાખવામાં આવે છે??!! #Remove_Fixpay_in_gujarat CMO Gujarat Sandesh VTV Gujarati News and Beyond Congress


प्रधानमंत्री कहते हैं “सबका साथ, सबका विकास” – तो फिर कर्मचारियों का शोषण क्यों? #Remove_Fixpay_in_Gujarat Devanshi Joshi Hiren Yuvrajsinh Jadeja Isudan Gadhvi Gopal Italia તેજસ મજીઠીયા Geniben Thakor Gulabsinh Rajput




કર્મચારીઓ ની એક જ માંગ ફિક્સ પે નાબૂદ કરે સરકાર..ABP Asmita Bhupendra Patel CMO Gujarat BJP Gujarat Deepak rajani VTV Gujarati News and Beyond News24 Tv9 Gujarati Jamawat Harsh Sanghavi Sandesh News18 Gopal Italia TIMES NOW Vivekk Oza #Remove_Fixpay_in_gujarat



સરકાર બાંધેલા પગારની નીતિ નાબૂદ કરો,, શોષિત યુવા સમાજને મુક્તિ આપો, મોંઘવારીમાં fix પગાર અધમૂવા જીવતા વેન્ટિલેટર પર શ્વાસ લેવા બરાબર છે.. Amit Shah Bhupendra Patel CMO Gujarat Devanshi Joshi Jamawat PMO India #Remove_Fixpay_in_gujarat


