dEep Ra' (@sdeeprathod1211) 's Twitter Profile
dEep Ra'

@sdeeprathod1211

भारतीय 🇮🇳

ID: 1842856420703617024

calendar_today06-10-2024 09:16:47

651 Tweet

7 Followers

15 Following

NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

અમદાવાદમાં નવી પેન્શન યોજનાને લઈ વિરોધ. ભદ્રકાળી મંદિરથી જીલ્લા પંચાયત સુધી રેલીનું આયોજન. ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા કર્મચારીઓની માગ. આઠમું પગારપંચ અધિકૃત રીતે લાગુ કરવા માગ. #NewPensionScheme | #Protest | #Ahmedabad Report : Ashutosh Anchor : Mayuri Trivedi

AajTak (@aajtak) 's Twitter Profile Photo

अहमदाबाद में सरकारी कर्मचारी संघ ने ओल्ड पेंशन स्कीम लागू करने, फिक्स वेतन रद्द करने और आठवां वेतन आयोग गठित करने की मांग को लेकर रैली निकाली. कर्मियों ने चेतावनी दी कि शिक्षक दिवस पर उपवास और नवंबर में जंतर-मंतर पर प्रदर्शन किया जाएगा. #ReporterDiary | Atul Tiwari

Yuvrajsinh Jadeja 🦁 (@yuvi_1212) 's Twitter Profile Photo

આ સાલુ અમેરિકા જેવા મહાન દેશને પણ મોંઘવારી નડે એટલે ભારત ઉપર ૨૫% ટેરિફ નાખી દે પણ ભારત દેશમાં એમા પણ ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં ફિક્સ પગારના કર્મચારીઓને ૫-૫ વર્ષ કશું જ નડે નહીં આતો ખાલી વાત થાય છે વિચારવા જેવું ખરું 🧐🤔 #remove_fix_pay_gujarat Yuvrajsinh Jadeja Nirav Joshi

આ સાલુ અમેરિકા જેવા મહાન દેશને પણ મોંઘવારી નડે એટલે ભારત ઉપર ૨૫% ટેરિફ નાખી દે પણ ભારત દેશમાં એમા પણ ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં ફિક્સ પગારના કર્મચારીઓને ૫-૫ વર્ષ કશું જ નડે નહીં આતો ખાલી વાત થાય છે વિચારવા જેવું ખરું 🧐🤔
#remove_fix_pay_gujarat
Yuvrajsinh Jadeja Nirav Joshi
jamod chetan (@jamod_chetan) 's Twitter Profile Photo

#Remove5yearFixpay #ops 🙏હવે કર્મચારીઓનો પ્રાણ પ્રશ્ન એક જ છે #ફિક્સ પગારની નીતિ આ નીતિથી #કર્મચારીઓ વર્ષોથી પીડાય છે.હવે આ પ્રથા નાબૂદ કરો એજ માંગ છે .BJP Gujarat Gopal Italia Amit Chavda Jignesh Mevani Jamawat Sandesh Yuvrajsinh Jadeja ABP Asmita Svaman

#Remove5yearFixpay
#ops  🙏હવે કર્મચારીઓનો પ્રાણ પ્રશ્ન એક જ છે  #ફિક્સ પગારની નીતિ આ નીતિથી #કર્મચારીઓ વર્ષોથી પીડાય છે.હવે આ પ્રથા નાબૂદ કરો એજ માંગ છે .BJP Gujarat Gopal Italia Amit Chavda Jignesh Mevani Jamawat Sandesh Yuvrajsinh Jadeja ABP Asmita Svaman
jamod chetan (@jamod_chetan) 's Twitter Profile Photo

#Remove5yearFixpay #ops 🙏કર્મચારીઓની વેદના સમજી ફિક્સ પે બાબતે પુન:વિચારણા કરી આવનાર તહેવારોમાં કર્મચારીઓને ખુશ ખબર આપો તેવી વિનંતી #કર્મચારીઓ રાહ જોઈને બેઠા છેBJP Gujarat Gopal Italia Isudan Gadhvi Jignesh Mevani Gujarat Congress Sandesh Dhruv Rathee Yuvrajsinh Jadeja

jamod chetan (@jamod_chetan) 's Twitter Profile Photo

📢 "ફિક્સ પે" માત્ર પગાર નહી, પીડાની નીતિ છે! 🟥 5 વર્ષ સુધી PF, ગ્રેચ્યુઈટી, પુરા હક્કો વગર શોષણ 🟥 સમાન કામ માટે અસમાન વળતર = બંધારણ વિરુદ્ધ 🟥 યુવાઓના સપનાનું ગળું ઘૂંટે છે 💥 હવે સમય આવ્યો છે – #ફિક્સ હટાવો! #Remove5yearFixpay #ops #YAJadeja #devanshijoshi71 #Jamawat3

📢 "ફિક્સ પે" માત્ર પગાર નહી, પીડાની નીતિ છે!
🟥 5 વર્ષ સુધી PF, ગ્રેચ્યુઈટી, પુરા હક્કો વગર શોષણ
🟥 સમાન કામ માટે અસમાન વળતર = બંધારણ વિરુદ્ધ
🟥 યુવાઓના સપનાનું ગળું ઘૂંટે છે
💥 હવે સમય આવ્યો છે – #ફિક્સ હટાવો!
#Remove5yearFixpay
#ops #YAJadeja #devanshijoshi71 #Jamawat3
Sukhdev Gajera (@sukhdevgajera) 's Twitter Profile Photo

મંત્રીઓના પ્રવાસ/ભથ્થા માટે કરોડો, પણ ફિક્સ પગારદારો માટે વધારો નહીં? ફિક્સ પગારદારોને ન્યાય કેમ નહીં? કર્મચારીઓને ‘કોન્ટ્રાક્ટ’ પર રાખીને ફિક્સ પગાર, ન ભથ્થા, ન ભવિષ્યની ગેરંટી..#શોષણ મંત્રીઓને મોંઘવારી નડે અને ફિક્સ પગારના કર્મચારીઓને નહીં? #remove_fixpay_in_gujarat

મંત્રીઓના પ્રવાસ/ભથ્થા માટે કરોડો, પણ ફિક્સ પગારદારો માટે વધારો નહીં?

ફિક્સ પગારદારોને ન્યાય કેમ નહીં?

કર્મચારીઓને ‘કોન્ટ્રાક્ટ’ પર રાખીને ફિક્સ પગાર, ન ભથ્થા, ન ભવિષ્યની ગેરંટી..#શોષણ

મંત્રીઓને મોંઘવારી નડે અને ફિક્સ પગારના  કર્મચારીઓને નહીં?
#remove_fixpay_in_gujarat
Mayank Darji 🇮🇳 (@darjimayank47) 's Twitter Profile Photo

#Remove5yearFixpay #ops CMO Gujarat सरकार को विनती है कि हमारे विकसित और मोडेल स्टेट में से फिक्स पे की कु-प्रथा को तत्काल प्रभाव से दूर करे। Jignesh Mevani Hiren Janak Dave C R Paatil BJP BJP Gujarat Bhupendra Patel Kanu Desai Rushikesh Patel Amit Chavda

Mayank Darji 🇮🇳 (@darjimayank47) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબ દેશના કોઈ પણ રાજ્યમા ગુજરાત જેટલો ફિક્સ-પેનો સમયગાળો નથી તો ગુજરાતમાં કેમ 5 વર્ષ? #Remove5yearFixpay Bhupendra Patel CMO Gujarat AajTak NewsCapital Gujarat Narendra Modi Hiren Dr.Manish Doshi Yuvrajsinh Jadeja 🦁

Mayank Darji 🇮🇳 (@darjimayank47) 's Twitter Profile Photo

સધ્ધર ગુજરાતમાં so called સંવેદનશીલ સરકાર દ્વારા આ શોષણ શા માટે ? મોંઘવારી અસ્થિર તો વેતનમાં સ્થિરતા શા માટે ? કામ સમાન તો વેતનમાં અસમાનતા શા માટે ? #Remove5yearFixpay #ops Amit Chavda Bhupendra Patel Jignesh Mevani Congress CMO Gujarat Shaktisinh Gohil MP PMO India

Mayank Darji 🇮🇳 (@darjimayank47) 's Twitter Profile Photo

યુવાઓનો અવાજ સાંભળે અને નિરાકરણ લાવે એ જ સાચી સરકાર #Remove5yearFixpay મા વર્ષ ઘટાડી યુવાનોને ન્યાય આપો..Narendra Modi Amit Shah Bhupendra Patel BJP BJP Gujarat C R Paatil Sandesh ABP Asmita AajTak

Kiran Taviyad (@taviyadkiran) 's Twitter Profile Photo

પગાર FIX ભરતી FIX અને કૌભાંડ unlimited ? આ તે કેવું ગુજરાત મોડેલ ? #Remove_Fixpay_in_gujarat #Remove_Fixpay_in_gujarat #ભરતી #ફિક્સ_પે #ફિક્સ_પગાર #ફિક્સપે #ફિક્સ_પે_પ્રથા_રદ_કરો #ફિક્સ_પગારદાર_કર્મચારીઓનું #ફિક્સપગાર

Sukhdev Gajera (@sukhdevgajera) 's Twitter Profile Photo

પરિવર્તન સંસાર નો નિયમ છે , દરેક ક્ષેત્ર માં સમયાંતરે બદલાવ જરૂરી છે , વર્તમાન સરકાર કદાચ આ નિયમ ને સરખી રીતે સમજી નથી શકી, જે ક્ષેત્ર માં ઝડપી નિર્યણ લેવાની જરૂર છે ત્યાં આ સરકારે વર્ષો લગાડી દીધા , જે જગ્યા એ રાજ્યના નાગરિકોને શૂન્ય બરાબર જેટલો ફાયદો છે , તેવા ક્ષેત્ર નો વિકાસ

Rohitsinh Rajput (@rohitrajputofcl) 's Twitter Profile Photo

સરકારી પરીક્ષાઓની તનતોડ તૈયારીઓ કરતા વિદ્યાર્થી ઉમેદવારોનો સંઘર્ષ શું હોય છે? સરકારી નોકરી મેળવ્યા બાદ પણ સંઘર્ષ જ મળે ?ગુજરાતમા જ યુવાનોનુ શોષણ શા માટે ?મોંઘવારી અસ્થિર તો વેતનમા સ્થિરતા શા માટે ? કામ સમાન તો વેતનમા અસમાનતા શા માટે ? #Remove5yearFixpay #Remove_Fixpay_in_gujarat

rami Dhruvit (@ramidhruvit1) 's Twitter Profile Photo

પગાર FIX ભરતી FIX અને કૌભાંડ unlimited ? આ તે કેવું ગુજરાત મોડેલ ? #Remove_Fixpay_in_gujarat #Remove_Fixpay_in_gujarat #ભરતી #ફિક્સ_પે #ફિક્સ_પગાર #ફિક્સપે #ફિક્સ_પે_પ્રથા_રદ_કરો #ફિક્સ_પગારદાર_કર્મચારીઓનું #ફિક્સપગાર

પગાર  FIX
ભરતી FIX
અને
કૌભાંડ unlimited ?
આ તે કેવું ગુજરાત મોડેલ  ?
#Remove_Fixpay_in_gujarat
#Remove_Fixpay_in_gujarat
#ભરતી #ફિક્સ_પે #ફિક્સ_પગાર #ફિક્સપે #ફિક્સ_પે_પ્રથા_રદ_કરો #ફિક્સ_પગારદાર_કર્મચારીઓનું #ફિક્સપગાર
jamod chetan (@jamod_chetan) 's Twitter Profile Photo

#Remove5yearFixpay #ops 🙏કર્મચારીઓની વેદના સમજી #ફિક્સ પે નીતિ નાબૂદ કરો સરકારશ્રી આ બાબતે વિચારણા કરે તેવી વિનંતી🙏 .BJP Gujarat Gopal Italia Amit Chavda Jignesh Mevani Jamawat Sandesh Yuvrajsinh Jadeja ABP Asmita Svaman

#Remove5yearFixpay
#ops  🙏કર્મચારીઓની વેદના સમજી #ફિક્સ પે નીતિ નાબૂદ કરો સરકારશ્રી આ બાબતે વિચારણા કરે તેવી વિનંતી🙏 .BJP Gujarat Gopal Italia Amit Chavda Jignesh Mevani Jamawat Sandesh Yuvrajsinh Jadeja ABP Asmita Svaman
jamod chetan (@jamod_chetan) 's Twitter Profile Photo

#Remove_Fixpay_in_gujarat સરકારશ્રી સાતમ- આઠમના તહેવારોમાં #ફીક્સ પે ના કર્મચારીઓની વેદના સમજી ફિક્સ પે નીતિ નાબૂદ થાય અથવા વર્ષ મા ઘટાડો કરે તેવી બધા કર્મચારીઓની લાગણી છે અને આશા રાખીને બેઠા છે.🙏 BJP Gujarat Gopal Italia Kanu Desai Janak sutariya Yuvrajsinh Jadeja Sandesh

#Remove_Fixpay_in_gujarat સરકારશ્રી સાતમ- આઠમના તહેવારોમાં #ફીક્સ પે ના કર્મચારીઓની વેદના સમજી ફિક્સ પે નીતિ નાબૂદ થાય અથવા વર્ષ મા ઘટાડો કરે તેવી બધા કર્મચારીઓની લાગણી છે અને આશા રાખીને બેઠા છે.🙏 BJP Gujarat Gopal Italia Kanu Desai Janak sutariya Yuvrajsinh Jadeja Sandesh