નિલેશ શાહ(ટેટ પાસ બેરોજગાર) (@nileshshah4789) 's Twitter Profile
નિલેશ શાહ(ટેટ પાસ બેરોજગાર)

@nileshshah4789

Nilesh shah
Varsoada state

ID: 1506836804854505472

calendar_today24-03-2022 03:35:26

27,27K Tweet

380 Followers

521 Following

Hina vaghela (@hina181909) 's Twitter Profile Photo

આઝાદીના 76 વર્ષ પછી પણ ગુજરાતમાં શિક્ષકોની 32000+ની ઘટ હોવાથી ગુજરાતનું બાળક શિક્ષણથી વંચિત છે.ટેટ ટાટ પાસ યુવાનો વારંવાર રજુઆત કરવા છતાંય સરકારનું કોઈ જ આયોજન નથી. #જ્ઞાન સહાયક રદ કરો #ગુજરાત_માંગે_કાયમી_શિક્ષક Dr. Kuber Dindor Praful Pansheriya PMO India Prashant Dayal Jamawat

Chaitar Vasava AAP (@chaitar_vasava) 's Twitter Profile Photo

શિક્ષણ વ્યવસ્થાને ખતમ કરતી ગરીબ જનતાના બાળકો અને શિક્ષકો વિરોધી યોજનાના વિરોધમાં #જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો ની માંગ સાથે દાંડી થી સાબરમતી આશ્રમ સુધી શરૂ થયેલી ઈમાનદાર AAP ની #યુવા_અધિકાર_યાત્રા ને ગુજરાતની જનતાનું ભરપુર સમર્થન મળી રહ્યું છે. ફક્ત એક જ માંગ

AAP Gujarat (@aapgujarat) 's Twitter Profile Photo

આમ આદમી પાર્ટીની યુવા અધિકાર યાત્રા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચતા જ યુવાનોએ ધારાસભ્ય Chaitar Vasava AAP અને Yuvrajsinh Jadeja ને ખભે બેસાડ્યા. અને જ્ઞાન સહાયક રદ્દ કરી, કાયમી ભરતી શરુ કરો ના નારા લગાવી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો. #યુવા_અધિકાર_યાત્રા

Hemant Golani (@golanihemant) 's Twitter Profile Photo

સરકારમાં કોન્ટ્રાક્ટ-આઉટસોર્સિંગથી કામ કરતો મોટો વર્ગ પીડાઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં 2003નો એક પરિપત્ર રદ કરીને કોન્ટ્રાક્ચુઅલ ભરતીની પ્રથા બંધ કરવાની જાહેરાત કરી. ગુજરાતમાં યુવાનોનો મોટો વર્ગ આ માગ જ કરી રહ્યો છે. #મહામંથન કરીશું આજે રાત્રે 8 વાગે VTV Gujarati News and Beyond

SARVAIYA JANAKSINH CHHAPRI (@jbsarvaiya1) 's Twitter Profile Photo

Hemant Golani VTV Gujarati News and Beyond હેમંત ભાઈ તમને ખબર હસે કે 30% ફિક્સ કર્મચારી ને પગાર વધ્યો એમાં GSRTC નિગમ કે કોઈ નિગમ કે બોર્ડ ને નથી મળ્યો તો તમને મારી વિનતી સે કે અમારો મુદ્દો લેજો અને અમારો ફિક્સ પગાર માં વધારો થાય એ મારી તમને વિનતી સે હું GSRTC વર્કશોપ માં સુ મારે હેલપર માં 15800 jપગાર સેએમાં કેમ પૂરું થાય

Harsh Patel (@fcam_harsh) 's Twitter Profile Photo

મધ્યપ્રદેશમાં 5000થી વધુ શિક્ષકની ભરતી✅ બિહારમાં 1લાખથી વધુ શિક્ષકોની ભરતી✅ મહારાષ્ટ્રમાં કરારઆધારિત ભરતી રદ❌ પંજાબમાં કરારઆધારિત શિક્ષકને કાયમી કર્યા✅ ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે પ્રાથમિકતા શા માટે નથી⁉️ તમને શું લાગે❓

Shahrukh Chauhan شاہ رخ چوہان (શાહરૂખ ચૌહાણ) (@shahrukchauhan7) 's Twitter Profile Photo

Kanu Desai સરકાર દ્વારા થયેલ ફિકસ પગાર વધારામાં 2400 ગ્રેડ પેના કર્મચારીઓ અને ખાસ કરીને વિદ્યાસહાયકોને અન્યાય થયેલ છે. જે બાબતે આપશ્રી ધ્યાન દોરી પુનઃવિચારણા કરવી જોઈએ. 2400 ગ્રેડ પે ધરાવતા વિદ્યાસહાયકોને 2800/4200 ગ્રેડ પેના ફિકસ વેતન 40800 સમાવેશ કરો અન્યથા અલગ પગાર સ્કેલ આપો.1/2

Kanu Desai સરકાર દ્વારા થયેલ ફિકસ પગાર વધારામાં 2400 ગ્રેડ પેના કર્મચારીઓ અને ખાસ કરીને વિદ્યાસહાયકોને  અન્યાય થયેલ છે. જે બાબતે આપશ્રી ધ્યાન દોરી પુનઃવિચારણા કરવી જોઈએ. 2400 ગ્રેડ પે ધરાવતા વિદ્યાસહાયકોને 2800/4200 ગ્રેડ પેના ફિકસ વેતન 40800 સમાવેશ કરો અન્યથા અલગ પગાર સ્કેલ આપો.1/2
Shahrukh Chauhan شاہ رخ چوہان (શાહરૂખ ચૌહાણ) (@shahrukchauhan7) 's Twitter Profile Photo

Kanu Desai Deepak rajani Janak sutariya Dr. Kuber Dindor આપશ્રી એ એ બાબતમાં પણ ધ્યાન દોરવું જોઈએ કે 1800/1900/2000 ગ્રેડ પે ની લાયકાત ફક્ત 12 પાસ કે તેની સમકક્ષ છે જ્યારે વિદ્યાસહયકોની શૈક્ષણિક લાયકાત Graduate & Post graduate &B.ed તેમજ TET પરીક્ષાની છે. 2/2

Amrat Chauhan (@chauhanamrat) 's Twitter Profile Photo

Janak sutariya Deepak rajani રાજ્ય સરકારે તો કર્મચારીઓની દિવાળી સુધારવા માટે 1 ઓક્ટોબર થી જ પગાર વધારો કરવાની મંજૂરી આપી દીધી છે પરંતુ રાજ્યના જે અન્ય વિભાગો છે એ વિભાગની મંજુરીના બહાના તળે કર્મચારીઓની દિવાળી સુધારવા માંગતા નથી એવું લાગી રહ્યું છે. Dr. Kuber Dindor CMO Gujarat Rushikesh Patel Bhupendra Patel

Amrat Chauhan (@chauhanamrat) 's Twitter Profile Photo

Janak sutariya Deepak rajani Dr. Kuber Dindor CMO Gujarat Rushikesh Patel Bhupendra Patel એમાંય પાછો રાજ્યનો શિક્ષણ વિભાગ સૌથી મોખરે છે..... કે જે સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગના પરિપત્રોને જલ્દીથી ફોલો કરતો નથી. Dr. Kuber Dindor Praful Pansheriya CMO Gujarat Bhupendra Patel Kanu Desai Rushikesh Patel Harsh Sanghavi C R Paatil BJP Gujarat

Amrat Chauhan (@chauhanamrat) 's Twitter Profile Photo

#RemoveFixPay #REMOVE_FIX_PAY_GUJARAT સમાન કામ સમાન વેતન આપો....... દર વખતે લોલીપોપ આપવાનું બંધ કરો અને કર્મચારીઓમાં ભાગલા પડાવવાનું પણ બંધ કરો. CMO Gujarat Rushikesh Patel Dr. Kuber Dindor Harsh Sanghavi Bhupendra Patel Kanu Desai C R Paatil BJP Gujarat

#RemoveFixPay
#REMOVE_FIX_PAY_GUJARAT
સમાન કામ સમાન વેતન આપો.......
દર વખતે લોલીપોપ આપવાનું બંધ કરો અને કર્મચારીઓમાં ભાગલા પડાવવાનું પણ બંધ કરો.

CMO Gujarat Rushikesh Patel Dr. Kuber Dindor Harsh Sanghavi Bhupendra Patel Kanu Desai C R Paatil BJP Gujarat
Dashrath Badhiya (@dashrathbadhiy1) 's Twitter Profile Photo

ગુજરાત સરકારને વિનંતી છે કે સરકારી કર્મચારીઓને લોલીપોપ આપ્યા વિના તેમનો જે સમાન કામ અને સમાન વેતનનો અધિકાર છે એ અધિકાર આપવામાં આવે. #Remove_Fix_Pay_Gujarat CMO Gujarat Kanu Desai Rushikesh Patel Dr. Kuber Dindor Harsh Sanghavi C R Paatil BJP Gujarat Bhupendra Patel Janak sutariya

ગુજરાત સરકારને વિનંતી છે કે સરકારી કર્મચારીઓને લોલીપોપ આપ્યા વિના તેમનો જે સમાન કામ અને સમાન વેતનનો અધિકાર છે એ અધિકાર આપવામાં આવે.
#Remove_Fix_Pay_Gujarat

CMO Gujarat Kanu Desai Rushikesh Patel Dr. Kuber Dindor Harsh Sanghavi C R Paatil BJP Gujarat Bhupendra Patel Janak sutariya
Amrat Chauhan (@chauhanamrat) 's Twitter Profile Photo

ગુજરાત સરકારને વિનંતી છે કે ફિક્સ પગારરૂપી આ રાવણનો અંત કરવામાં આવે અને કર્મચારીઓ સાથે ન્યાય કરવામાં આવે. #Remove_Fix_Pay_Gujarat CMO Gujarat Kanu Desai Janak sutariya Deepak rajani Rushikesh Patel C R Paatil BJP Gujarat Bhupendra Patel Gopi Maniar ghanghar Dr. Kuber Dindor Praful Pansheriya

ગુજરાત સરકારને વિનંતી છે કે ફિક્સ પગારરૂપી આ રાવણનો અંત કરવામાં આવે અને કર્મચારીઓ સાથે ન્યાય કરવામાં આવે.
#Remove_Fix_Pay_Gujarat
CMO Gujarat Kanu Desai Janak sutariya Deepak rajani Rushikesh Patel C R Paatil BJP Gujarat Bhupendra Patel
Gopi Maniar ghanghar Dr. Kuber Dindor Praful Pansheriya
Patidar (@gopani8141) 's Twitter Profile Photo

ફિક્સ પે હટાવો.આવી મોંઘવારીમાં ૨૬૦૦૦ માં બહાર રહીને કશું થાય નહિ.સરકારી જ કર્મચારીને પૂરા પગાર(ફૂલ પે તેનો અધિકાર છે)ન આપીને ભષ્ટ્રાચાર કરવા પ્રેરેછે એવું લાગે.ACB Gujarat CMO Gujarat Harsh Sanghavi Kanu Desai Rushikesh Patel Narendra Modi Amit Shah Isudan Gadhvi Fight Against Fix Pay #OPS

Hiren Kotak (@hirenkotak) 's Twitter Profile Photo

✅ પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાસહાયકોની 2750 જગ્યા પર ભરતી કરાશે ✅ રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ સમગ્ર ભરતી પ્રક્રિયા હાથ ધરશે

✅ પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાસહાયકોની 2750 જગ્યા પર ભરતી કરાશે
✅ રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ સમગ્ર ભરતી પ્રક્રિયા હાથ ધરશે