Adv. Dhaval Nakhva
@dhaval8456
Board Member Juvenile Justice Board (JJB) Jamnagar.Honoured to be Followed by PradhanSewak @narendramodi ji, BJP Prez @JPNadda ji.Proud Hindu Nationalist
ID: 332427657
09-07-2011 19:52:57
77,77K Tweet
7,7K Takipçi
994 Takip Edilen
The Union Cabinet, chaired by Hon’ble PM Shri Narendra Modi ji, has approved the Export Promotion Mission (EPM) with an outlay of ₹25,060 crore for FY 2025–26 to FY 2030–31, aimed at strengthening India’s export competitiveness. #CabinetDecisions
दुश्मन याद रखेंगे Narendra Modi Amit Shah Jagat Prakash Nadda B L Santhosh
સરદાર150 યુનિટી માર્ચ (પદયાત્રા) કાર્યક્રમ તૈયારી અંતર્ગત ભાજપ કાર્યાલય ખાતે શહેર પ્રમુખશ્રી Binaben Kothari ના અઘ્યક્ષ સ્થાને વિસ્તુત બેઠક રાખવામાં આવેલ આ બેઠક માં 79 દક્ષિણ ધારાસભ્યશ્રી Divyesh Akbari પદયાત્રાના શહેર ના ઈનચાર્જ,સહ ઈનચાર્જ,હોદેદારો કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહેલ
સરદાર વલ્લભ ભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિ અવસરે યોજેલ કાર્યક્રમ માં પધારવા હાર્દિક નિમંત્રણ... જય સરદાર... #sardarvallabhbhaipatel #jamnagar Narendra Modi Amit Shah Bhupendra Patel BJP Poonamben Maadam Rivaba Ravindrasinh Jadeja Divyesh Akbari
રેલવે સુવિધાઓનો વ્યાપ, જનતા માટે આશીર્વાદ સમાન... રાજકોટ–પોરબંદરને જોડતી બે પેસેન્જર ટ્રેનોને મળેલ મંજૂરીના અનુસંધાને આજરોજ રાજકોટ રેલવે સ્ટેશન ખાતેથી માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી Dr Mansukh Mandaviya જીની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું.
આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી નીતિના પ્રતિફળરૂપે બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAના ભવ્ય વિજયની ખુશી જામજોધપુર રેલવે સ્ટેશન ખાતે કાર્યકર્તાઓ સાથે ઉજવી અને સૌના ઉત્સાહને વધાવ્યો. #BiharElection2025 #NDA_कहे_आभार_बिहार
અખંડ ભારતનું નિર્માણ કરનારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે, ૧૨-જામનગર લોકસભા ક્ષેત્ર અંતર્ગતના ૭૭-જામનગર ગ્રામ્ય વિધાનસભા યોજાયેલી એકતા રેલીમાં ધારાસભ્ય શ્રી Raghavji Patel જી, સંગઠન ના હોદ્દેદારો અને નાગરિકો સાથે ભાગ લઈ, રાષ્ટ્રપ્રેમ સાથે સ્વદેશી