Adv. Dhaval Nakhva(@dhaval8456) 's Twitter Profileg
Adv. Dhaval Nakhva

@dhaval8456

Board Member Juvenile Justice Board (JJB) Jamnagar.Honoured to be Followed by PradhanSewak @narendramodi ji, BJP Prez @JPNadda ji.Proud Hindu Nationalist

ID:332427657

calendar_today09-07-2011 19:52:57

76,2K Tweets

7,0K Followers

994 Following

Poonamben Maadam (Modi Ka Parivar)(@PoonambenMaadam) 's Twitter Profile Photo

Live: જામનગર ખાતે આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનું વિજય વિશ્વાસ સભાને સંબોધન.. twitter.com/i/broadcasts/1…

account_circle
Poonamben Maadam (Modi Ka Parivar)(@PoonambenMaadam) 's Twitter Profile Photo

ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ગિરા ગુજરાતી,
કૃષ્ણ-ચરણરજ-પુનિત ધરા આ ગાંધીગિરા ગુજરાતી...

વિશ્વભરમાં વસતા સૌ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ.

જય જય ગરવી ગુજરાત!

ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ગિરા ગુજરાતી, કૃષ્ણ-ચરણરજ-પુનિત ધરા આ ગાંધીગિરા ગુજરાતી... વિશ્વભરમાં વસતા સૌ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ. જય જય ગરવી ગુજરાત! #GujaratSthapnaDivas #GujaratFoundationDay
account_circle
Poonamben Maadam (Modi Ka Parivar)(@PoonambenMaadam) 's Twitter Profile Photo

૮૧-ખંભાળીયા વિધાનસભાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે નાગરિકો સાથે ઉત્સાહભેર સંવાદ કર્યો અને વિકાસની મોદી સરકારને મત આપીને ચૂંટવા અપીલ કરી. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી Parimal Nathwani જી, રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી Mulubhai Bera (मोदी का परिवार) પણ ઉપસ્થિત રહ્યા હતા.

૮૧-ખંભાળીયા વિધાનસભાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે નાગરિકો સાથે ઉત્સાહભેર સંવાદ કર્યો અને વિકાસની મોદી સરકારને મત આપીને ચૂંટવા અપીલ કરી. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી @mpparimal જી, રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી @Mulubhai_Bera પણ ઉપસ્થિત રહ્યા હતા. #HalaarNiDikri
account_circle
Poonamben Maadam (Modi Ka Parivar)(@PoonambenMaadam) 's Twitter Profile Photo

જનતાનો મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ,
ફરી એકવાર મોદી સરકાર..

📍દ્વારકા

account_circle
ANI(@ANI) 's Twitter Profile Photo

| Devbhumi Dwarka, Gujarat: BJP candidate from Jamnagar Lok Sabha constituency Poonamben Maadam says, '... The workers are very excited. Dwarka is a city which reflects the result of the whole country. Because there are not just locals here, people from all over India come…

account_circle
Poonamben Maadam (Modi Ka Parivar)(@PoonambenMaadam) 's Twitter Profile Photo

જામનગર શહેર-જીલ્લા સમસ્ત શ્રી કોળી સમાજ દ્વારા સંતશ્રી વેલનાથબાપુની જન્મ જયંતિ પૂજા વિધિ તેમજ શોભાયાત્રા યોજી ઉજવવામાં આવી હતી, તેમાં ઉપસ્થિત રહી શ્રી કોળી સમાજના સૌ ભાઇઓ-બહેનો-વડીલો-બાળકોનો આ પરંપરાની ઉજવણી માટેની આસ્થા બિરદાવી.

જય શ્રી વેલનાથજીબાપુ 🙏🏻

જામનગર શહેર-જીલ્લા સમસ્ત શ્રી કોળી સમાજ દ્વારા સંતશ્રી વેલનાથબાપુની જન્મ જયંતિ પૂજા વિધિ તેમજ શોભાયાત્રા યોજી ઉજવવામાં આવી હતી, તેમાં ઉપસ્થિત રહી શ્રી કોળી સમાજના સૌ ભાઇઓ-બહેનો-વડીલો-બાળકોનો આ પરંપરાની ઉજવણી માટેની આસ્થા બિરદાવી. જય શ્રી વેલનાથજીબાપુ 🙏🏻
account_circle
prakashbhai bambhaniya ( modi ka parivar).(@prakashbhaibam3) 's Twitter Profile Photo

તા. ૨૫/૪/૨૪ ના રોજ નો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકલાડીલા સાંસદ બેન શ્રી Poonamben Maadam (Modi Ka Parivar) જી નો પ્રવાસ કાયૅક્રમ...

તા. ૨૫/૪/૨૪ ના રોજ નો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકલાડીલા સાંસદ બેન શ્રી @PoonambenMaadam જી નો પ્રવાસ કાયૅક્રમ...
account_circle
Poonamben Maadam (Modi Ka Parivar)(@PoonambenMaadam) 's Twitter Profile Photo

જામનગરમાં શ્રી સુર્યમુખી હનુમાન મિત્ર મંડળ દ્વારા, શ્રી હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે યોજાયેલા દાંડિયારાસમાં ઉપસ્થિત રહી, દર્શન કરી, સૌ ભાવિકો પર શ્રી રામદૂત, શ્રી હનુમાનજી ની અવિરત કૃપા રહે તેવી પ્રાર્થના કરી.

જય બજરંગબલી🙏🏻

જામનગરમાં શ્રી સુર્યમુખી હનુમાન મિત્ર મંડળ દ્વારા, શ્રી હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે યોજાયેલા દાંડિયારાસમાં ઉપસ્થિત રહી, દર્શન કરી, સૌ ભાવિકો પર શ્રી રામદૂત, શ્રી હનુમાનજી ની અવિરત કૃપા રહે તેવી પ્રાર્થના કરી. જય બજરંગબલી🙏🏻 #hanumanjanmotsav
account_circle
Vivek Bansal(@ivivekbansal) 's Twitter Profile Photo

Recalling India's challenging times under Congress rule: a period fraught with corruption, security threats, and social tensions. Let's not forget, but instead, learn from history to shape a brighter future.

account_circle
Nikhil Parmar (Modi Ka Parivar)(@NikhilBJYM) 's Twitter Profile Photo

હાલારમાં જ્ઞાતિ આધારિત વર્ગ વિગ્રહ કરવાનો કોંગ્રેસનો પ્રયાસ - સાંસદશ્રી Poonamben Maadam (Modi Ka Parivar)

હાલારના લોકોને સચેત રહેવા સાંસદશ્રી ની અપીલ.


હાલારમાં જ્ઞાતિ આધારિત વર્ગ વિગ્રહ કરવાનો કોંગ્રેસનો પ્રયાસ - સાંસદશ્રી @PoonambenMaadam હાલારના લોકોને સચેત રહેવા સાંસદશ્રી ની અપીલ. #HalarNiDikri #PRESS #Newspaper
account_circle
Malay Mehta (Modi Ka Parivaar)(@malaymehta68) 's Twitter Profile Photo

પુર હોનારત ની પરિસ્થિતિ માં દિલ્હી થી દોડી આવી, જાત નિરીક્ષણ કરી, સરકારી સહાય મળે એ પેલા વ્યક્તિગત સહાય કરી પરિવાર જનોની વિપત્તિમાં ખડે પગે રહે એવી
Poonamben Maadam (Modi Ka Parivar)
🪷🪷

પુર હોનારત ની પરિસ્થિતિ માં દિલ્હી થી દોડી આવી, જાત નિરીક્ષણ કરી, સરકારી સહાય મળે એ પેલા વ્યક્તિગત સહાય કરી પરિવાર જનોની વિપત્તિમાં ખડે પગે રહે એવી #હલારનીદિકરી @PoonambenMaadam #Abakibaar400par 🪷🪷
account_circle
Poonamben Maadam (Modi Ka Parivar)(@PoonambenMaadam) 's Twitter Profile Photo

જામનગર લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ ૭૯ જામનગર (દક્ષિણ) વિધાનસભાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું.

આદરણીય વડાપ્રધાન શ્રી @NarendraModi સાહેબના નેતૃત્વમાં માત્ર ૧૦ વર્ષની અંદર રચાયેલ વિકાસગાથામાં વધુ નવા પ્રગતિના અધ્યાય ઉમેરવા માટે હાલારના લોકોમાં અપાર ઉત્સાહ છે.

જામનગર લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ ૭૯ જામનગર (દક્ષિણ) વિધાનસભાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું. આદરણીય વડાપ્રધાન શ્રી @NarendraModi સાહેબના નેતૃત્વમાં માત્ર ૧૦ વર્ષની અંદર રચાયેલ વિકાસગાથામાં વધુ નવા પ્રગતિના અધ્યાય ઉમેરવા માટે હાલારના લોકોમાં અપાર ઉત્સાહ છે.
account_circle