NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

પ્રદ્યુમનસિંહ જાડેજાના નિવેદનને લઈ મહિપતસિંહ જાડેજાની પ્રતિક્રિયા...

CapitalGujarat News iNews

account_circle
Nitin Garva(@garvanitin2) 's Twitter Profile Photo



કુકમા ગામે સામુહિક આત્મહત્યાનો બનાવ

દીકરા-દીકરી સહિત માતાએ સામુહિક આત્મહત્યા કરી લીધી

આત્મહત્યાનો કારણ હજુય અકબંધ

પધ્ધર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી

account_circle
NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

SABARKANTHA : હિંમતનગરમાં લૂંટ વિથ મર્ડરનો બનાવ,
નિવૃત પોલીસકર્મી અને તેમની પત્નીની હત્યા

account_circle
NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

પોરબંદરના દરિયામાંથી ઝડપાયેલ ડ્રગ્સનો મામલો,
કોર્ટે તમામ આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

Drugs

account_circle
Nitin Garva(@garvanitin2) 's Twitter Profile Photo



કચ્છમાં ફરી નર્મદા કેનાલ તૂટી

વધુ એકવાર નબળા કામની પોલ ખુલ્લી

ભરઉનાળાએ પાણીની અછત વચ્ચે વ્યાપક પ્રમાણમાં પાણી વેડફાયુ

નાની ખાખર અને મોટી ખાખર વચ્ચે કેનાલ તૂટી

નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું

ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતા મુકાયા

account_circle
NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

GANDHINAGAR : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાબરકાંઠા લોકસભાના હોદ્દેદારો સાથે બેઠક

Amit Shah (Modi Ka Parivar)

account_circle
NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે,
અમદાવાદમાં હસમુખ પટેલના સમર્થનમાં ગજવશે વિશાળ જનસભા...

account_circle
NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

તમારા બાળકોને પા પા પગલી કરાવતા પહેલા સાવધાન...

part 1
ખબરની ન કરો ફિકર Prime 9 With JIgar

Care ren

account_circle
Nitin Garva(@garvanitin2) 's Twitter Profile Photo




પધ્ધર પોલીસની સફળ કામગીરી

મોટા રેહા થયેલ હત્યા ભેદ ઉકેલ્યો

પધ્ધર પોલીસે છઠ્ઠા દિવસે હત્યાનો ભેદ ઉકેલ્યો

ગત સોમવારના અતુલ મહેશ્વરી નામના યુવક કરાઈ હતી હત્યા

અગાઉની બોલાચાલીના મનદુઃખે કરાઈ હત્યા

પોલીસે સુરેશ ગરવા નામના શખ્સની કરી ધરપકડ

account_circle
NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

AHMEDABAD : કોંગ્રેસ નેતા પવન ખેરાના BJP પર આકરા પ્રહાર
BJP માટે એક સમાજથી મોટા પરશોત્તમ રૂપાલા થઈ ગયા: પવન ખેરા

Pawan Khera 🇮🇳

account_circle