Axaykumar (@axaykumarr) 's Twitter Profile
Axaykumar

@axaykumarr

अगर सड़के खामोश हो गई तो संसद आवारा हो जाएगी ..डॉ. लोहिया

ID: 898945739560148993

calendar_today19-08-2017 16:32:20

245 Tweet

105 Followers

202 Following

Axaykumar (@axaykumarr) 's Twitter Profile Photo

अबुआ राज । अबुआ दिसुम । उलगुलान जारी था। उलगुलान हैं। उलगुलान जारी रहेगा। उलगुलान जिंदाबाद।

अबुआ राज । अबुआ दिसुम ।
उलगुलान जारी था।
उलगुलान हैं।
उलगुलान जारी रहेगा।
उलगुलान जिंदाबाद।
Axaykumar (@axaykumarr) 's Twitter Profile Photo

દર વર્ષની જેમ આ વર્ષે પણ ખુલ્લે આમ લુખ્ખાગીરી કરવામા આવી. સેવા, સુરક્ષા, સલામતીની પીપોડી વગાડતા Gujarat Police નાના છોકરા જેમ મોઢે આંગળી રાખીને અદપ વાળીને બેસી રહી

માતૃભાષાની અસ્મિતા ની વાત કરતી દોગ્લી ગૂજરાત સરકારને ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહી કેમ ગુજરાતી ભાષા લાગુ કરતી નથી?? DD News Gujarati BBC News Gujarati MANTAVYA NEWS Bhupendra Patel

Axaykumar (@axaykumarr) 's Twitter Profile Photo

જે લોકોએ કાયદો વ્યવસ્થા જાળવવાની હોય તે લોકો પોતાની બીટમાં બે ત્રણ લોકોની અટકાયત કરે છે કેસ દેખાડીને કામગીરી કરવાનો ઢોંગ કરે છે આ વળવી વાસ્તવિકતા છે. આ વાત તમોને પણ ખબર હશે?? DGP Gujarat Gujarat Police IGP RAJKOT RANGE SPSurendranagar Dr.Hareshbhai Dudhat IPS instagram.com/reel/CrVSYL0PY…

Axaykumar (@axaykumarr) 's Twitter Profile Photo

Wednesday को में Collector Surendranagar हुजूर की ऑफिस में 8 महीने पहले मेने दी गई अर्जी की प्रगति जाने गया था. हुजूर के PA साहबने बोला की हुजूर Monday और Thursday ही आम लोगो को मिल सकते है । मेने पूछा ये किसने कहा तो उन्होंने कहा बाहर बोर्ड लगा है पढ़ लीजिए हमने सोचा ये तो हुजूर है >2

हम कल फिर Monday को Collector Surendranagar हुजूर साहब से मिलने गए. हुजूर नही थे हम उनके PA साहब से बोला की आपको पता होता है हुजूर नही आने वाले थे तो हमे Wednesday को मिलने देते. बाद में हमने photo में दिए गया फरमान का कागज मांगा तो PA साहब बोलते साहब से मांग लीजिए । हुजूर तो थे नही >3

અસ્તિત્વ વિનાની પોલીસ એટલે સુરેન્દ્રનગર પોલીસ SPSurendranagar જો સામાન્ય વ્યક્તિ આ ગેરકાયદેસર માઈનિંગ વિશે પોલીસને જાણ કરતા તો માહિતદારનું નામથી લઈને સરનામા સુધીની detail ભૂમાફીયા સુધી પોહોચાડી દેતા DGP Gujarat IGP RAJKOT RANGE youtu.be/W2rm-YAGoPs

Axaykumar (@axaykumarr) 's Twitter Profile Photo

સુરેન્દ્રનગરમાં ખનીજ માફીયાઓ માટે સરકારી જમીનો છે પણ સામાન્ય વ્યક્તિ જમીની માગણી કરે તો અધિકારીઓને સરકારી ઠરાવો યાદ આવી જાય છે "वाह री तुम्हारी करनी और कठनी" Collector Surendranagar Revenue Dep. Gujarat Bhupendra Patel

Axaykumar (@axaykumarr) 's Twitter Profile Photo

થોડા સમય પહેલા ન્યૂઝમાં આવ્યું હતું કે ખનીજ માફિયાઓ દ્વારા પોલિસના જવાનને મારવામાં આવ્યો તો પછી સામાન્ય વ્યક્તિની સુ હાલત થતી હસે આપ વિચારી શકો છો. હજી કંઇ બદલાયું નથી ઈમાનદારીથી કાર્યવાહી કરી જોવો . SPSurendranagar IGP RAJKOT RANGE DGP Gujarat Gujarat Police

થોડા સમય પહેલા ન્યૂઝમાં આવ્યું હતું કે ખનીજ માફિયાઓ દ્વારા પોલિસના જવાનને મારવામાં આવ્યો તો પછી સામાન્ય વ્યક્તિની સુ હાલત થતી હસે આપ વિચારી શકો છો. હજી કંઇ બદલાયું નથી ઈમાનદારીથી કાર્યવાહી કરી જોવો .

SPSurendranagar
IGP RAJKOT RANGE
DGP Gujarat
Gujarat Police
Axaykumar (@axaykumarr) 's Twitter Profile Photo

સુરેન્દ્રનગર SP સાહેબ મને Block કરવાથી સત્યતા જૂઠી નહી થાય સુરેન્દ્રનગર પોલિસ કાયદો અને વ્યવસ્થાને જાળવી નથી શકી તે માનવું પડશે IGP RAJKOT RANGE DGP Gujarat Gujarat Police Bhupendra Patel

સુરેન્દ્રનગર SP સાહેબ મને Block કરવાથી સત્યતા જૂઠી નહી થાય સુરેન્દ્રનગર પોલિસ કાયદો અને વ્યવસ્થાને જાળવી નથી શકી તે માનવું પડશે

IGP RAJKOT RANGE
DGP Gujarat
Gujarat Police
Bhupendra Patel
Axaykumar (@axaykumarr) 's Twitter Profile Photo

સમઢિયાળામાં જે બનાવ બન્યો છે તેમાં પરિવાર દ્વારા જે નિવેદન દેવામાં આવ્યું તે મુજબ હુમલો થયો છે ના કે જૂથ અથામણ ન્યૂઝ દ્વારા ખોટી માહિતી આપવામાં આવી છે જેની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ DGP Gujarat IGP RAJKOT RANGE

Axaykumar (@axaykumarr) 's Twitter Profile Photo

ધ્રાંગધ્રા નગરપાલીકા વૉર્ડ નં 5 ડો આંબેડકરનગરમાં એક મહિનો બાકી નથી જતું. આ પૂર્વ ધારાસભ્યના ઘર સામેનો ફોટો છે ફોટો જોઈને ખબર પડી જશે કેવો જગડો થયો હશે. તબ્બુ ચોકીથી 300 મીટરના વિસ્તારમાં આવી હાલત છે નિયમ મુજબ ઝગડો પૂરો થયો પછી પોલિસની એન્ટ્રી થઈ.

ધ્રાંગધ્રા નગરપાલીકા વૉર્ડ નં 5 ડો આંબેડકરનગરમાં એક મહિનો બાકી નથી જતું. આ પૂર્વ ધારાસભ્યના ઘર સામેનો ફોટો છે ફોટો જોઈને ખબર પડી જશે કેવો જગડો થયો હશે.
તબ્બુ ચોકીથી 300 મીટરના વિસ્તારમાં આવી હાલત છે નિયમ મુજબ ઝગડો પૂરો થયો પછી પોલિસની એન્ટ્રી થઈ.
Axaykumar (@axaykumarr) 's Twitter Profile Photo

गुजरात के सुरेन्द्रनगर ज़िला के Dhrangadhra शहर का मयूरबाग हैं आज जब हम यहां घुमने आए था हमे गांजा पीने का ठिकाना मिला वीडियो में साफ दिख रहा है यह एरिया Dhrangadhra सिटी पोलिस के अंदर आता है सायद वे लोग भूल गए हो ? LIB के रडार में ये जगह नही आई ? कहेना पड़ेगा

Axaykumar (@axaykumarr) 's Twitter Profile Photo

આરોગ્ય અને કલ્યાણ મંત્રાલય,ગુજરાત સુરેન્દ્રનગરના આરોગ્યને છેલ્લીથી પહેલાં નંબરે લાવા માટે જીલ્લાની જનરલ હોસ્પિટલમાં ડેન્ટલ ડોક્ટરને RMO નો ચાર્જ આપ્યો ત્યાં સંતોષના મડ્યો તો ડેન્ટલ ડોક્ટરને સિવિલ સર્જનનો ચાર્જ આપી દિધો વાહ રે આહરોગ્ય જંત્રાલય CMO Gujarat Rushikesh Patel

આરોગ્ય અને કલ્યાણ મંત્રાલય,ગુજરાત સુરેન્દ્રનગરના આરોગ્યને છેલ્લીથી પહેલાં નંબરે લાવા માટે જીલ્લાની જનરલ હોસ્પિટલમાં ડેન્ટલ ડોક્ટરને RMO નો ચાર્જ આપ્યો ત્યાં સંતોષના મડ્યો તો ડેન્ટલ ડોક્ટરને સિવિલ સર્જનનો ચાર્જ આપી દિધો વાહ રે આહરોગ્ય જંત્રાલય
CMO Gujarat
Rushikesh Patel
Axaykumar (@axaykumarr) 's Twitter Profile Photo

સુરેન્દ્રનગર જીલ્લાની ગાંધી હોસ્પિટલમાં ઘણાં સમયથી એક્સપાયરી થયેલી દવાઓ પડીછે જેનો કોઈ હિસાબ નથી 01/ 2021 થી 01/2024 સુધીનો નિકાલ પણ થઈ ગયો છે તો તેનાં પહેલાની લાખો રૂપિયાની દવાઓ આવી કયાંથી? તાત્કાલીક ધોરણે તપાસ કરવામાં આવે CMO Gujarat Rushikesh Patel Collector Surendranagar District Panchayat Surendranagar

સુરેન્દ્રનગર જીલ્લાની ગાંધી હોસ્પિટલમાં ઘણાં સમયથી એક્સપાયરી થયેલી દવાઓ પડીછે જેનો કોઈ હિસાબ નથી 01/ 2021 થી 01/2024 સુધીનો નિકાલ પણ થઈ ગયો છે તો તેનાં પહેલાની લાખો રૂપિયાની દવાઓ આવી કયાંથી?
તાત્કાલીક ધોરણે તપાસ કરવામાં આવે
CMO Gujarat
Rushikesh Patel
Collector Surendranagar
District Panchayat Surendranagar
Axaykumar (@axaykumarr) 's Twitter Profile Photo

જીલ્લાની હોસ્પીટલમાં દવાનો આટલો મોટો જથ્થો એક્સપાયર થઈ જાય કોઈ હિસાબ ન હોય ન્યૂઝ પેપરમાં આવે તો પણ કોઈ કાર્યવાહી ન થાય તો અમારે શું સમજવાનું સરકાર અથવા જિલ્લાના મૂખ્ય અધિકારી દ્વારા કોઈ કાયૅવાહી કરી ખરી ? CMO Gujarat Rushikesh Patel Harsh Sanghavi Jagdish Makwana Collector Surendranagar

જીલ્લાની હોસ્પીટલમાં દવાનો આટલો મોટો જથ્થો એક્સપાયર થઈ જાય કોઈ હિસાબ ન હોય ન્યૂઝ પેપરમાં આવે તો પણ કોઈ કાર્યવાહી ન થાય તો અમારે શું સમજવાનું
સરકાર અથવા જિલ્લાના મૂખ્ય અધિકારી દ્વારા કોઈ કાયૅવાહી કરી ખરી ?
CMO Gujarat
Rushikesh Patel
Harsh Sanghavi
Jagdish Makwana
Collector Surendranagar
Axaykumar (@axaykumarr) 's Twitter Profile Photo

આજે જે મહાત્મા ગાંધી સ્મારક જીલ્લા જનરલ હોસ્પિટલનુ ન્યૂઝ પેપરમાં 10 લાખથી વધુ એક્સપાયરી ડેટ વાળી દવાઓ પડી છે જેનો હિસાબ નથી તેવા સમાચાર આવ્યા છે તે તમામ દવાઓ હોસ્પીટલની સામે બનાવેલ આ 2 નંબરના રૂમમાં પડી છે CMO Gujarat Rushikesh Patel Harsh Sanghavi Collector Surendranagar

Axaykumar (@axaykumarr) 's Twitter Profile Photo

સુરેન્દ્રનગર જીલ્લાની ગાંધી સિવિલ હોસ્પિટલમાં મુખ્ય સિવિલ સર્જન તારીખે તમારે ડેન્ટલ ડોક્ટરને તમારે ચાર્જ પર રાખવો પડે છે અને વાત કરો છો સ્વસ્થ ગૂજરાતની? CMO Gujarat

સુરેન્દ્રનગર જીલ્લાની ગાંધી સિવિલ હોસ્પિટલમાં મુખ્ય સિવિલ સર્જન તારીખે તમારે  ડેન્ટલ ડોક્ટરને તમારે ચાર્જ પર રાખવો પડે છે અને વાત કરો છો સ્વસ્થ ગૂજરાતની?
CMO Gujarat