
Axaykumar
@axaykumarr
अगर सड़के खामोश हो गई तो संसद आवारा हो जाएगी ..डॉ. लोहिया
ID: 898945739560148993
19-08-2017 16:32:20
245 Tweet
105 Takipçi
202 Takip Edilen

સુરેન્દ્રનગર જીલ્લાની ગાંધી હોસ્પિટલમાં ઘણાં સમયથી એક્સપાયરી થયેલી દવાઓ પડીછે જેનો કોઈ હિસાબ નથી 01/ 2021 થી 01/2024 સુધીનો નિકાલ પણ થઈ ગયો છે તો તેનાં પહેલાની લાખો રૂપિયાની દવાઓ આવી કયાંથી? તાત્કાલીક ધોરણે તપાસ કરવામાં આવે CMO Gujarat Rushikesh Patel Collector Surendranagar District Panchayat Surendranagar
