DDO Surendranagar
@ddosurendranagr
Rajesh M. Tanna,IAS,
DDO Surendranagar, Official account.
ID: 886840916673126400
https://surendranagardp.gujarat.gov.in 17-07-2017 06:52:06
811 Tweet
4,4K Followers
185 Following
વિશ્વના શ્રેષ્ઠ સાત મ્યુઝિયમની યાદીમાં સ્થાન પામનાર સ્મૃતિવન વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે રંગબેરંગી સ્મૃતિ કંડારી રહ્યું છે. CMO Gujarat Gujarat Information Guj DCoffice #VikasSaptah #23YearsOfVikas
🛍️ શોપિંગ માટે થઈ જાવ તૈયાર... 🛍️ ભારતનો સૌથી વિશાળ શોપિંગ ફેસ્ટિવલ 𝐀𝐡𝐦𝐞𝐝𝐚𝐛𝐚𝐝 𝐒𝐡𝐨𝐩𝐩𝐢𝐧𝐠 𝐅𝐞𝐬𝐭𝐢𝐯𝐚𝐥 આપણા અમદાવાદના આંગણે... CMO Gujarat Gujarat Information Guj DCoffice #ASF2024 #VikasSaptah #23YearsOfVikas
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ₹ ૨૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત CMO Gujarat Gujarat Information Guj DCoffice #VikasSaptah #23yearsOfSuccess
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે વિકાસ સપ્તાહ નિમિત્તે રાજ્ય સરકાર અને ગુજરાત રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે #FitIndiaFitMedia ના મંત્ર સાથે મીડિયાકર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમનું આજે થશે લોન્ચિંગ #VikasSaptah #23YearsOfSuccess CMO Gujarat Gujarat Information Guj DCoffice
સુરેન્દ્રનગર જિલ્લામા માન.મંત્રીશ્રી મુળુભાઇ બેરાની ઉ૫સ્થિતિમા વિવિઘ વિકાસ પ્રકલ્પોનુ ઈ ખાતમુહુર્ત / લોકાર્પણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત માન.નાયબ મુખ્ય દંડક,ઘારાસભ્યશ્રીઓ તેમજ અઘિકારીશ્રીઓ હાજર રહયા. #VikasSaptah #23YearsOfSuccess CMO Gujarat Gujarat Information Guj DCoffice
સુરેન્દ્રનગર જિલ્લામા માન.મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉ૫સ્થિતિમા વિકાસ ૫દયાત્રા -૨૦૨૪ નુ આયોજન કરવામા કરવમા આવ્યુ તેમજ યાત્રામા ઘારાસભ્યશ્રી,૫દાઘીકારીશ્રી,અઘિકારીશ્રી તેમજ ગ્રામજનોએ ઉત્સાહ ભેર ભાગ લીઘો. #VikasSaptahQuiz #23YearsOfSuccess CMO Gujarat Gujarat Information Guj DCoffice
ભાગ લો.. ગુજરાત સરકારની વિકાસ સપ્તાહ ફોટો કોમ્પિટીશનમાં. Link: gujarat.mygov.in/task/vikas-sap… ગુજરાત અને ભારતના વિકાસને કેમેરે કંડારો અને મેળવો CM શ્રી @Bhuependrapbjp ને મળવાની તક. વિજેતાઓને રૂ. 25,000 સુધીના ઈનામ. CMO Gujarat Gujarat Information #VikasSaptah #23YearsOfWelfare #VikasSnapShots
વિકાસ સપ્તાહ 2024 અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકાના ૬૦ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ પર તાલીમ આપવામાં આવી અને તેમના પ્રશ્નોના નિવારણ માટે વાર્તાલા૫ કર્યો. #VikasSaptah #23YearsOfWelfare CMO Gujarat Info Surendranagar GoG Gujarat Information
સાયલા તાલુકાના સુદામડા ગામે ધાર્મિક કાર્યમાં પ્રસાદ લેવાથી ફૂડ પોઈઝનિંગ થયેલ ત્યા વહીવટી તંત્ર દ્વારા તત્કાળ મુલાકાત કરી માર્ગદર્શન આપવામાં આવ્યુ અને આજુબાજુના phcનો મેડિકલ સ્ટાફ ખડે પગે કાર્યરત છે. તેમજ પરિસ્થિતિ કંટ્રોલમાં છે. CMO Gujarat Gujarat Information Guj DCoffice Ministry of Health
સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી તાલુકાના સેખપર ગામે સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનોને સરકારની તમામ સેવાઓ વિશે સમજણ આપવામાં આવી તેમજ સેવાઓ પૂરી પાડવામાં આવી.. CMO Gujarat Gujarat Information Guj DCoffice #sevasetu
*સંકલ્પ સેવાનો, હેતુ જન કલ્યાણનો - સેવા સેતુ કાર્યક્રમ 2024* સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના પ્રાણગઢ ગામે સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત અનેકવિધ સેવાઓનો લાભ હવે ઘરે બેઠા. CMO Gujarat Gujarat Information Guj DCoffice #SevaSetu
વિશ્વફલક પર પ્રવાસન હબ તરીકે પ્રસ્થાપિત થતું #StatueOfUnity આપનું હાર્દિક સ્વાગત કરે છે નવલા નજરાણા સમાન આસપાસના વિવિધ પ્રકલ્પો પર્યટકોના હૃદયને સ્પર્શી રહ્યા છે. CMO Gujarat Gujarat Information Guj DCoffice #HoodChhuHeli
સાડા છ કરોડથી વધારે ગુજરાતીઓનું માનીતું ' ગુજરાત' પાક્ષિક. CMO Gujarat Gujarat Information Guj DCoffice #GujaratPakshik