T Parmar (@parmartb) 's Twitter Profile
T Parmar

@parmartb

ID: 741619326038376448

calendar_today11-06-2016 13:13:20

3,3K Tweet

110 Takipçi

144 Takip Edilen

Sukhdev Gajera (@sukhdevgajera) 's Twitter Profile Photo

#ફિક્સ_પે એ વિકાસશીલ ગુજરાત માટે કલંક સમાન છે. યુવાનોના હક્કની લડતમાં અમે તેમની સાથે છીએ. CMO Gujarat Bhupendra Patel હવે ખોટા વાયદાઓ કે સમજૂતી નહિ પરંતુ સ્ફટિક જેવી નીતિ જોઈએ,ફિક્સપે દૂર કરવુ જોઈએ. #ફિક્સપેનોવિરોધ #GujaratiYouthMatters #remove_fixpay_in_gujarat

#ફિક્સ_પે એ વિકાસશીલ ગુજરાત માટે કલંક સમાન છે. યુવાનોના હક્કની લડતમાં અમે તેમની સાથે છીએ.
CMO Gujarat
Bhupendra Patel
હવે ખોટા વાયદાઓ કે સમજૂતી નહિ પરંતુ સ્ફટિક જેવી નીતિ જોઈએ,ફિક્સપે દૂર કરવુ જોઈએ.  #ફિક્સપેનોવિરોધ #GujaratiYouthMatters #remove_fixpay_in_gujarat
VTV Gujarati News and Beyond (@vtvgujarati) 's Twitter Profile Photo

શોષણ કરનારી ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થવી જ જોઈએ!, જીગ્ન્નેશ મેવાણીનું નિવેદન #Remove_Fixpay_in_gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT #Gujaratinews #jigneshmevani #vtvdigital

Rohit mali🇮🇳 (@rohitkumarmali) 's Twitter Profile Photo

#ફિક્સ_પે માટે કેટલા સમય થી કર્મચારીઓ માંગણી કરી રહ્યા છે અને આ માત્ર #ગુજરાત માં જ શોષણ થઈ રહ્યું છે પરંતુ સરકાર દ્વારા કોઈ પણ જાત નો નિર્ણય કરવામાં આવતો નથી જલ્દીથી સરકાર #Fix_pay નીતિ, #કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી નું થતું શોષણ બંદ કરવામાં આવે #REMOVE_FIX_PAY_IN_GUJARAT

Shaktisinh Gohil MP (@shaktisinhgohil) 's Twitter Profile Photo

ગુજરાતમાં 25 વર્ષથી ચાલતી ફિક્સ પગાર (પે) ની નીતિ હવે નાબૂદ કરવી જ જોઈએ. કોન્ટ્રેક્ટ પદ્ધતિ, આઉટ સોર્સિંગ અને ફિક્સ પગાર એ યુવાનોનું શોષણ છે . સમાન કામ સમાન વેતન એ બંધારણીય સિદ્ધાંત છે . યુવાનો આ અંગે સોશિયલ મીડિયામાં જે ઝુંબેશ ચલાવે છે તેને સમર્થન આપુ છું . આ મુદ્દા અંગે

Samir Shukla (@samirshukla) 's Twitter Profile Photo

જે મત આપે છે, તેને હિસાબ માગવાનો અધિકાર છે. જે સત્તા સોંપે છે, તેને હિસાબ માગવાનો અધિકાર છે. #જવાબ_આપો_સરકાર #ફિક્સ_પે પ્રથા ક્યારે દૂર કરશો ? #Remove_Fixpay_in_gujarat #ભરતી #ફિક્સ_પે #ફિક્સ_પગાર #ફિક્સપે #ફિક્સ_પે_પ્રથા_રદ_કરો #ફિક્સ_પગારદાર_કર્મચારીઓનું #ફિક્સપગાર CMO Gujarat

Samir Shukla (@samirshukla) 's Twitter Profile Photo

ફિક્સ પગારની નીતિની મુખ્ય ફરિયાદો 1. લાંબો ફિક્સ પગારનો સમયગાળો: ગુજરાતમાં કર્મચારીઓને 5 વર્ષ સુધી ફિક્સ પગાર પર રાખવામાં આવે છે, અન્ય રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં 2 વર્ષના પ્રોબેશન સમયગાળાની તુલનામાં ઘણો લાંબો છે. #Remove_Fixpay_in_gujarat #ભરતી #ફિક્સ_પે #ફિકસ_પગાર

Samir Shukla (@samirshukla) 's Twitter Profile Photo

FIX PAY રાખવા પાછળ કારણ શું છે ? સરકાર હટાવતી કેમ નથી ? શું કોઈ મોટું FIXING છે ??? #Remove_Fixpay_in_gujarat #ભરતી #ફિક્સ_પે #ફિક્સ_પગાર #ફિક્સપે #ફિક્સ_પે_પ્રથા_રદ_કરો #ફિક્સ_પગારદાર_કર્મચારીઓનું #ફિક્સપગાર Gopal italia Jignesh Mevani

Dharmishtha (@dharmi02) 's Twitter Profile Photo

નીતિ નિયમો બનાવનાર ધારાસભ્યો સંસદ સભ્યો અને ક્લાસ વન ટુ ના કર્મચારીઓ પોતે Full Pay લે છે, તો પછી ગુજરાત સરકારના પાયાનાં એવાં વર્ગ ૩/૪ નાં કર્મચારીઓને પાંચ વર્ષ સુધી શા માટે ફિક્સ પગારમાં રાખવામાં આવે છે??!! #Remove_Fixpay_in_gujarat CMO Gujarat Sandesh VTV Gujarati News and Beyond Congress

નીતિ નિયમો બનાવનાર ધારાસભ્યો સંસદ સભ્યો અને ક્લાસ વન ટુ ના કર્મચારીઓ પોતે Full Pay લે છે, તો પછી ગુજરાત સરકારના પાયાનાં એવાં વર્ગ ૩/૪ નાં કર્મચારીઓને પાંચ વર્ષ સુધી શા માટે ફિક્સ પગારમાં રાખવામાં આવે છે??!!
#Remove_Fixpay_in_gujarat CMO Gujarat Sandesh VTV Gujarati News and Beyond Congress
UDAY MEENABEN SABAD 🇮🇳 (@udaysabad) 's Twitter Profile Photo

प्रधानमंत्री कहते हैं “सबका साथ, सबका विकास” – तो फिर कर्मचारियों का शोषण क्यों? #Remove_Fixpay_in_Gujarat Devanshi Joshi Hiren Yuvrajsinh Jadeja Isudan Gadhvi Gopal Italia તેજસ મજીઠીયા Geniben Thakor Gulabsinh Rajput

प्रधानमंत्री कहते हैं “सबका साथ, सबका विकास” – तो फिर कर्मचारियों का शोषण क्यों?
#Remove_Fixpay_in_Gujarat

Devanshi Joshi
Hiren
Yuvrajsinh Jadeja
Isudan Gadhvi
Gopal Italia
તેજસ મજીઠીયા
Geniben Thakor
Gulabsinh Rajput
Rohitsinh Rajput (@rohitrajputofcl) 's Twitter Profile Photo

મોટા અધિકારીઓ અને નાના કર્મચારીઓ વચ્ચે કેમ આટલો ભેદભાવ? -નાના કર્મચારીઓની આર્થિક અને પારિવારીક સમસ્યાઓને સરકારે ધ્યાને લેવી જોઈએ -મોંઘવારીના સમયમા તેઓ માનસિક રીતે ચિંતાથી પીડાય છે -કર્મચારીઓને સારો પગાર મળશે તો સરકારી ઓફિસોમા લોકોને કામોમા સરળતા થશે #Remove_Fixpay_in_gujarat

Kiran Taviyad (@taviyadkiran) 's Twitter Profile Photo

ગુજરાતના વર્ગ-૩ નિયત પગાર કર્મચારીઓને બિહાર અને યુપીની સરખામણીમાં ઓછું વેતન! બિહારમાં 1 વર્ષનો નિયત પગાર, યુપીમાં ઉચ્ચ વેતન. ગુજરાત સરકારે ન્યાય કરવો જોઈએ! ગુજરાત મોડેલ વેપાર પૂરતું જ છે કે કર્મચારીઓને પણ આ મોડેલ લાભ મળશે? #Remove_Fixpay_in_gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT

Journalist Vishnukumar (@vishnuk03408765) 's Twitter Profile Photo

✍️ફિક્સ પગાર ધોરણમાં રાખીને ગુજરાતના સરકારી કર્મચારીઓનું શોષણ તો વિકસિત ગુજરાત કંઈ રીતે? ✍️સમગ્ર દેશમાં ગુજરાતને એક મોડલ તરીકે રજૂ કરીને સ્થાનિક કર્મચારીઓનું ફિક્સમાં શોષણ? ✍️ગુજરાત સરકારે આ ફિક્સ પે પ્રથા નાબૂદ કરવી જ જોઈએ. #REMOVE_FIX_PAY_IN_GUJARAT #remove_fix_pay_gujarat

K M (@candid_11) 's Twitter Profile Photo

સરકાર બાંધેલા પગારની નીતિ નાબૂદ કરો,, શોષિત યુવા સમાજને મુક્તિ આપો, મોંઘવારીમાં fix પગાર અધમૂવા જીવતા વેન્ટિલેટર પર શ્વાસ લેવા બરાબર છે.. Amit Shah Bhupendra Patel CMO Gujarat Devanshi Joshi Jamawat PMO India #Remove_Fixpay_in_gujarat

સરકાર બાંધેલા પગારની નીતિ નાબૂદ કરો,,
શોષિત યુવા સમાજને મુક્તિ આપો,
મોંઘવારીમાં fix પગાર અધમૂવા જીવતા વેન્ટિલેટર પર  શ્વાસ લેવા બરાબર છે..
Amit Shah
Bhupendra Patel
CMO Gujarat Devanshi Joshi Jamawat PMO India #Remove_Fixpay_in_gujarat
Rohit mali🇮🇳 (@rohitkumarmali) 's Twitter Profile Photo

#Remove_Fixpay_in_gujarat #Fix_Pay के लिए #गुजरात के कर्मचारी बार बार social मीडिया पे अपनी मांग रख रहे हे पर सरकार के पास उनके हक में निर्णय लेने का के सुनने का समय नहीं हे ऐसे #आउटसोर्सिंग कर्मचारी भी उनके हक के लिए समान काम समान वेतन के लिए मांग उठा रहे हे लेकिन कोई न्याय नहीं

Dr.Manish Doshi (@drmanishdoshi) 's Twitter Profile Photo

સમાન કામ માટે સમાન વેતન એ માત્ર આકર્ષક વાક્ય નથી. તે ભારતના સંવિધાનના દિશાનિર્દેશક સિદ્ધાંતોમાં સમાવિષ્ટ મૂલ્ય છે. પરંતુ, #FixPayનામે એક યોજના નહિ પણ #શોષણ_પદ્ધતિ બની ગઈ છે. #remove_fixpay_in_gujarat #ફિક્સ_પે_નાબૂદ_કરો PMO IndiaBhupendra Patel

સમાન કામ માટે સમાન વેતન એ માત્ર આકર્ષક વાક્ય નથી. તે ભારતના સંવિધાનના દિશાનિર્દેશક સિદ્ધાંતોમાં સમાવિષ્ટ મૂલ્ય છે. પરંતુ, #FixPayનામે એક યોજના નહિ પણ #શોષણ_પદ્ધતિ બની ગઈ છે.

#remove_fixpay_in_gujarat

#ફિક્સ_પે_નાબૂદ_કરો

PMO India ⁦Bhupendra Patel⁩