Babu Ratadiya (@baburatadiya2) 's Twitter Profile
Babu Ratadiya

@baburatadiya2

ID: 1626167303199924224

calendar_today16-02-2023 10:31:52

60 Tweet

3 Takipçi

3 Takip Edilen

Vijaykumar (@1995vijayumot) 's Twitter Profile Photo

Jignesh Mevani નમસ્તે સાહેબ શ્રી SRPF લોકરક્ષક ની પાયાની તાલીમ જેમ ગુજરાત માં જ થતી હતી તેમ થાય અને અમને કોઈ બીજા રાજ્ય મા મોકલવામાં નાં આવે જેથી અમે બીજી પરીક્ષા કે કોલેજ ની પરીક્ષાઓ આપી શકીએ એ માટે આપ સાહેબ શ્રી મદદ કરશો જી 🙏🙏🙏

R N Bavarva (@r_n_bavarva) 's Twitter Profile Photo

સિનિયર પત્રકાર સાહેબ શ્રી....... SRPF ની તાલીમ ગુજરાત માં રાખે તો અમે આવનાર બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ,TET-1 & 2 અને college ની પરીક્ષાઓ પણ આપી શકાય... આ વિશે સરકાર સુધી વાત પહોચાડવા પ્રયત્નશીલ બનશોજી 🙏🙏🙏 Deepak rajani

Suresh Bharwad (@sureshalgotar19) 's Twitter Profile Photo

શું ગુજરાત મોડલની વાત કરો છો એક SRPF ટ્રેનિંગ માટે બીજા રાજ્ય પર નિર્ભર રહેવું પડે છે.. હસમુખ પટેલ કહે છે કે અમારી જોડે પર્યાપ્ત ટ્રેનિંગ સેન્ટર નથી..Vikas Sahay, IPS Hasmukh Patel Harsh Sanghavi Devanshi Joshi #SRPF_training_in_gujarat અમને આગળ ભણવા દો 🙏🙏