Mehul valvi
@mehul90711
ID: 1098926672294727680
22-02-2019 12:45:10
1,1K Tweet
903 Takipçi
1,1K Takip Edilen
રંગીન લાઇટ્સ, ધમાલ ગરબા અને મિત્રો વચ્ચે આનંદ… પણ આ બધાથી ઉપર છે માતાજીની ભક્તિ ❤️ ગરબાના દરેક તાલ સાથે “જય માતાજી” ના જયકારા ગુંજે છે 🎶 માતાજીના આશીર્વાદથી જીવન હંમેશાં આનંદ અને સમૃદ્ધિથી ભરાયેલું રહે તેવી પ્રાર્થના 🙏🌸 ✨✨ જય માતાજી✨✨ Rajni Ramesh
5 વર્ષ સુધી ફિક્સ પગાર — આ ગર્વની નહીં, પરિવર્તનની વાત છે! અન્ય રાજ્યોમાં 1-2 વર્ષ probation, તો ગુજરાતમાં 5 વર્ષ શા માટે? Narendra Modi Bhupendra Patel BJP Gujarat Jagdish Vishwakarma Rushikesh Patel Janak sutariya Samir Shukla Amit Shah #Remove_Fixpay_in_gujarat #Remove5yearFixpay
સમાન કામ, અસમાન વેતન દુર કરો સરકાર દિવાળી સુધારો સરકાર.🙏 #Remove_Fixpay_in_gujarat #Remove5yearFixpay Bhupendra Patel Rushikesh Patel Deepak rajani Yuvrajsinh Jadeja Devanshi Joshi Jamawat Hiren Isudan Gadhvi Gopal Italia Janak sutariya Nidhi patel Navajivan News
દિવાળી જેવા પાવન તહેવારમાં સરકાર # ફિક્સ પગારના કર્મચારીઓની વેદના સમજી વર્ષોથી ચાલી આવતી ગેરબંધારણીય નીતિ દૂર કરી કર્મચારીઓને પોતાનો હક આપે🙏 #Remove5yearFixpay #Remove_Fixpay_in_gujarat Jagdish Vishwakarma CMO Gujarat Bhupendra Patel Sandesh Congress Rahul Gandhi Amit Chavda
હવે દિવાળી પહેલા ફિક્સ પે કર્મચારીને ફૂલ પે રૂપી ભેટ આપે તેવી સરકારશ્રીને નમ્ર અપીલ. CMO Gujarat Bhupendra Patel #Remove5yearFixpay #Remove_Fixpay_in_gujarat