Gujarat Police
@GujaratPolice
Official Twitter handle of Gujarat Police. For emergencies, please dial 100 or visit the nearest police station.
ID:805702426338545664
05-12-2016 09:16:42
4,8K Tweets
784,0K Followers
74 Following
ગુજરાત પોલીસ પરિવાર તરફથી મહાવીર જયંતીના પાવન પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ. જય જિનેન્દ્ર.
#MahavirJayanti
Best wishes to all Civil Servants on the occasion of Civil Services Day. Jai Hind
#CivilServices #NationFirst #GujaratPolice #CivilServiceDay
આગામી લોકસભા ચુંટણી અનુસંધાને આજરોજ મહુવા ડિવિઝન વિસ્તારના ક્રિટીકલ બુથ, ચેકપોસ્ટ તથા સ્ટ્રોંગરૂમની મુલાકાત લઈ અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરવામાં આવેલ.Harsh Sanghavi (Modi ka Parivar) DGP Gujarat Gujarat Police IGP BHAVNAGAR RANGE SP AMRELI Botad District Police
સિનિયર સીટીઝનની રૂબરૂ મુલાકાત લઈ હાલચાલ પૂછી પરિવારની હૂંફ પૂરી પાડી જરૂરિયાત મંદ સિનિયર સીટીઝનને મદદરૂપ થતી અને સિટીઝન પોર્ટલ અને હેલ્પ લાઈન વિશે માહિતગાર કરતી ભુજ સીટી એ'ડીવીજન પોલીસ સ્ટેશન “શી” ટીમ
#westkutchpolice
#SheTeam #GuajartPolice
DGP Gujarat
Gujarat Police
રૂ. ૯,૦૦૦ ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા જૂનાગઢ દ્વારા શોધી આપેલ.
DGP Gujarat
Gujarat Police
IGP Junagadh Range
#gujaratpolice
#junagadhpolice
#Police
#helpinghand
ડભોઈ ઢાલનગર વસાહત નજીક ડભોઈ નગરપાલિકા નાં વર્મી કંપોસ્ટ પ્લાન્ટ ખાતે દારૂ ના જથ્થાનો નાસ કરવામાં આવ્યો.
Harsh Sanghavi (Modi ka Parivar) Gujarat Police Vadodara Rural Police Deputy Collector & SDM Dabhoi Collector & DM Vadodara
#dabhoi #our_dabhoi #news #update #dabhoi _police #Destroy #alcohol #પોલીસ
બાયડ પોલીસ તથા દોસ્ત ફાઉન્ડેશનના સહયોગથી હાઇવે રોડ ઉપર બનતા અક્સ્માત અટકાવવા સારૂ લોકોમાં જાગૃતિ લાવવા ટ્રાફિકના નિયમોની લગતી પત્રિકઓની વહેચણી રોડ ઉપર જતા રાહદારીઓ તથા વાહન ચાલકોમાં કરવામાં આવેલ તેમજ મતદાન જાગૃતી માટે કાર્યક્રમ કરવામાં આવેલ
DGP Gujarat Gujarat Police
આગામી રામનવમીના તહેવાર અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અર્થે શહેર વિસ્તારમાં ફૂટ - વાહન પેટ્રોલીંગ કરવામાં આવેલ.
DGP Gujarat IGP RAJKOT RANGE Gujarat Police
નર્મદા જીલ્લામાં રામનવમી ઉત્સવ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ અધીક્ષકશ્રી,નર્મદા નાઓની અધ્યક્ષતામાં હિન્દુ મુસ્લીમ એકતા માટે વોલીબોલ ટુર્નામેન્ટ રમાડવામાં આવેલ તથા કાયદો વ્યવસ્થા જળવાય તે માટે ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવેલ.CMO Gujarat Harsh Sanghavi (Modi ka Parivar) IGP Vadodara Range
રામનવમી મહોત્સવ અનુસંધાને જિલ્લામાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુસર તમામ પોલીસ સ્ટેશનો દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.
DGP Gujarat Gujarat Police Harsh Sanghavi (Modi ka Parivar) IGP BHAVNAGAR RANGE Hasmukh Patel Shamsher Singh IPS Collector & DM Amreli