SP Junagadh(@SP_Junagadh) 's Twitter Profileg
SP Junagadh

@SP_Junagadh

This is the Official Twitter Account of Superintendent of Police, Junagadh District. Dial 100 for Emergency

ID:955768835298045953

linkhttps://youtube.com/@JunagadhPolice?si=MD6xoC_ErG9n6xRK calendar_today23-01-2018 11:47:02

2,6K Tweets

14,6K Followers

66 Following

SP Junagadh(@SP_Junagadh) 's Twitter Profile Photo

આજ રોજ જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓને નામદાર સુપ્રીમ કોર્ટની સૂચના અનુસરવા પ્રેઝન્ટેશન દ્વારા માહિતગાર કરેલ અને જિલ્લાની ક્રાઇમ કોન્ફરન્સ યોજેલ અને પોલીસ અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપેલ.

DGP Gujarat
Gujarat Police
IGP Junagadh Range



આજ રોજ જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓને નામદાર સુપ્રીમ કોર્ટની સૂચના અનુસરવા પ્રેઝન્ટેશન દ્વારા માહિતગાર કરેલ અને જિલ્લાની ક્રાઇમ કોન્ફરન્સ યોજેલ અને પોલીસ અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપેલ. @dgpgujarat @GujaratPolice @IGP_JND_Range #police #gujaratpolice #junagadhpolice
account_circle
SP Junagadh(@SP_Junagadh) 's Twitter Profile Photo

રૂ. ૬,૦૦૦ ની કિંમતના સામાનનું બેગ ખોવાતા પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ CCTV કેમેરાની મદદથી શોધી આપતી જૂનાગઢ નેત્રમ શાખા.

DGP Gujarat
Gujarat Police
IGP Junagadh Range




account_circle
SP Junagadh(@SP_Junagadh) 's Twitter Profile Photo

મોટરસાયકલ ચોરી કરનાર ઇસમને પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી પકડી પાડતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ.

DGP Gujarat
Gujarat Police
IGP Junagadh Range




મોટરસાયકલ ચોરી કરનાર ઇસમને પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી પકડી પાડતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ. @dgpgujarat @GujaratPolice @IGP_JND_Range #gujaratpolice #junagadhpolice #Police #crimecontrol
account_circle
SP Junagadh(@SP_Junagadh) 's Twitter Profile Photo

સીમ ચોરીના ગુન્હાના આરોપીઓને કુલ કિં રૂ. ૨,૨૪,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી મેંદરડા પોલીસ.

DGP Gujarat
Gujarat Police
IGP Junagadh Range




સીમ ચોરીના ગુન્હાના આરોપીઓને કુલ કિં રૂ. ૨,૨૪,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી મેંદરડા પોલીસ. @dgpgujarat @GujaratPolice @IGP_JND_Range #gujaratpolice #junagadhpolice #Police #crimecontrol
account_circle
SP Junagadh(@SP_Junagadh) 's Twitter Profile Photo

અગત્યના મેડિકલ રિપોર્ટસની ફાઇલ ખોવાતા પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ CCTV કેમેરાની મદદથી શોધી આપતી જૂનાગઢ નેત્રમ શાખા.

DGP Gujarat
Gujarat Police
IGP Junagadh Range




અગત્યના મેડિકલ રિપોર્ટસની ફાઇલ ખોવાતા #VISWAS પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ CCTV કેમેરાની મદદથી શોધી આપતી જૂનાગઢ નેત્રમ શાખા. @dgpgujarat @GujaratPolice @IGP_JND_Range #gujaratpolice #junagadhpolice #Police #helpinghands
account_circle
Gujarat Police(@GujaratPolice) 's Twitter Profile Photo

સાવચેતી એ જ સાચી સમજદારી...

કોઈ પણ સહાયતા માટે હેલ્પલાઇન નં. 1930 પર કોલ કરો.

સાવચેતી એ જ સાચી સમજદારી... કોઈ પણ સહાયતા માટે હેલ્પલાઇન નં. 1930 પર કોલ કરો.
account_circle
SP Junagadh(@SP_Junagadh) 's Twitter Profile Photo

જૂનાગઢ પોલીસ દ્વારા લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અંતર્ગત આગમચેતીના ભાગરૂપે ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા કુલ ૨૩,૩૬૯ આરોપીઓ વિરૂધ્ધ અટકાયતી પગલા લેવામાં આવેલ છે.

DGP Gujarat
Gujarat Police
IGP Junagadh Range



જૂનાગઢ પોલીસ દ્વારા લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અંતર્ગત આગમચેતીના ભાગરૂપે ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા કુલ ૨૩,૩૬૯ આરોપીઓ વિરૂધ્ધ અટકાયતી પગલા લેવામાં આવેલ છે. @dgpgujarat @GujaratPolice @IGP_JND_Range #gujaratpolice #junagadhpolice #Police
account_circle
SP Junagadh(@SP_Junagadh) 's Twitter Profile Photo

જૂનાગઢ જિલ્લાના વિસાવદર પો. સ્ટે વિસ્તારમાં પેટ્રોલપંપ ઉપર પૈસા આપ્યા વિના નાશી જનાર ઇસમને VISWAS પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ CCTV કેમેરા દ્વારા નેત્રમ શાખાની મદદ થી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી વિસાવદર પોલીસ.

DGP Gujarat
Gujarat Police
IGP Junagadh Range

account_circle
Gujarat Police(@GujaratPolice) 's Twitter Profile Photo

ગુજરાત પોલીસ પરિવાર તરફથી મહાવીર જયંતીના પાવન પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ. જય જિનેન્દ્ર.

ગુજરાત પોલીસ પરિવાર તરફથી મહાવીર જયંતીના પાવન પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ. જય જિનેન્દ્ર. #MahavirJayanti
account_circle
SP Junagadh(@SP_Junagadh) 's Twitter Profile Photo

અરજદારનો કિં રૂ. ૬,૦૦૦ ના સામાનનો થેલો ખોવાતા પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ CCTV કેમેરાની મદદથી શોધી આપતી જૂનાગઢ નેત્રમ શાખા.

DGP Gujarat
Gujarat Police
IGP Junagadh Range




અરજદારનો કિં રૂ. ૬,૦૦૦ ના સામાનનો થેલો ખોવાતા #VISWAS પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ CCTV કેમેરાની મદદથી શોધી આપતી જૂનાગઢ નેત્રમ શાખા. @dgpgujarat @GujaratPolice @IGP_JND_Range #gujaratpolice #junagadhpolice #Police #HelpingHands
account_circle
SP Junagadh(@SP_Junagadh) 's Twitter Profile Photo

પરીક્ષા આપી ઘરે પરત નહિ આવેલ ૨ સગીર વયની બાળાઓને શોધી આપતી મેંદરડા પોલીસ.

DGP Gujarat
Gujarat Police
IGP Junagadh Range



પરીક્ષા આપી ઘરે પરત નહિ આવેલ ૨ સગીર વયની બાળાઓને શોધી આપતી મેંદરડા પોલીસ. @dgpgujarat @GujaratPolice @IGP_JND_Range #gujaratpolice #junagadhpolice #Police
account_circle
SP Junagadh(@SP_Junagadh) 's Twitter Profile Photo

પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી જૂનાગઢ SOG.

DGP Gujarat
Gujarat Police
IGP Junagadh Range




પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી જૂનાગઢ SOG. @dgpgujarat @GujaratPolice @IGP_JND_Range #gujaratpolice #junagadhpolice #Police #crimecontrol
account_circle
SP Junagadh(@SP_Junagadh) 's Twitter Profile Photo

ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ.

DGP Gujarat
Gujarat Police
IGP Junagadh Range




ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ. @dgpgujarat @GujaratPolice @IGP_JND_Range #gujaratpolice #junagadhpolice #Police #crimecontrol
account_circle
Gujarat Police(@GujaratPolice) 's Twitter Profile Photo

આપની જાગૃતિ આપને મોટી મુશ્કેલીમાંથી બચાવશે !

ફોન,લેપટોપ કે કોઈપણ પબ્લિક ડિવાઇસમાં આપના ATM પાસવર્ડ કે અન્ય પાસવર્ડ ક્યારેય પણ રાખશો નહીં, આપના પાસવર્ડનો દુરુપયોગ થઈ શકે છે એટલે આપની સતર્કતા જ સાવધાની છે.

આપની જાગૃતિ આપને મોટી મુશ્કેલીમાંથી બચાવશે ! ફોન,લેપટોપ કે કોઈપણ પબ્લિક ડિવાઇસમાં આપના ATM પાસવર્ડ કે અન્ય પાસવર્ડ ક્યારેય પણ રાખશો નહીં, આપના પાસવર્ડનો દુરુપયોગ થઈ શકે છે એટલે આપની સતર્કતા જ સાવધાની છે.
account_circle