Vibes of India | ગુજરાતી (@voi_gujarati) 's Twitter Profile
Vibes of India | ગુજરાતી

@voi_gujarati

Original, independent, inclusive news.
No one knows #Gujarat like we do!
#OnlyTheTruth.
From the House of Virago Media.

ID: 1414195617555881991

calendar_today11-07-2021 12:11:53

36,36K Tweet

1,1K Followers

4 Following

Vibes of India | ગુજરાતી (@voi_gujarati) 's Twitter Profile Photo

આજે ફરી થશે મેઘતાંડવ: ગુજરાતમાં 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી guj.vibesofindia.com/news/heavy-rai… #heavyrain #Gujaratrain #Gujaratweather #WeatherForecast #Vibesofindia

Vibes of India | ગુજરાતી (@voi_gujarati) 's Twitter Profile Photo

Ahmedabadમાં ડેન્ગ્યુનો કહેર વધ્યો, છેલ્લા 7 દિવસમાં 172 કેસો નોંધાયા guj.vibesofindia.com/news/dengue-ca… #ahmedabad #reported #denguecases #Vibesofindia

Vibes of India | ગુજરાતી (@voi_gujarati) 's Twitter Profile Photo

Congress માંથી BJPમાં ગયેલા CJ Chavda અને Arjun Modhwadia ને રાજ્ય મંત્રી બનાવશે? Dr. C J Chavda Arjun Modhwadia C R Paatil Rushikesh Patel BJP Gujarat #Minister #Porbandar #Mehsana #Vibesofindia

Vibes of India | ગુજરાતી (@voi_gujarati) 's Twitter Profile Photo

ભારતમાં મંકી પોક્સની એન્ટ્રી | India's First Monkeypox Case | Dr. Praveen Garg #MonkeypoxCase #monkeypox #monkeypoxvirus #monkeypoxawareness #monkeypoxsymptoms #MonkeypoxOutbreak #Vibesofindia

Vibes of India | ગુજરાતી (@voi_gujarati) 's Twitter Profile Photo

બાપ્પાના દર્શને પહોંચેલી ઐશ્વર્યા પુત્રી-માતા સાથે ભીડમાં ફસાઈ guj.vibesofindia.com/news/aishwarya… #GanpatiBappaMoraya #ganpatipandal #AishwaryaRaiBachchan #mother #daughter #crowd #stuck #Vibesofindia

Vibes of India | ગુજરાતી (@voi_gujarati) 's Twitter Profile Photo

ટોરેન્ટ ગ્રુપના UNM ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ માટે વધુ એક બગીચો તૈયાર કરાયો UNM Foundation Pratibha R Jain Torrent Group #Torrent #Gujarat #Ahmedabad Amdavad Municipal Corporation

ટોરેન્ટ ગ્રુપના UNM ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ માટે વધુ  એક બગીચો તૈયાર કરાયો

<a href="/UNM_Foundation/">UNM Foundation</a> <a href="/PratibhaJainBJP/">Pratibha R Jain</a> <a href="/Torrent_Group/">Torrent Group</a> #Torrent #Gujarat #Ahmedabad <a href="/AmdavadAMC/">Amdavad Municipal Corporation</a>
Vibes of India | ગુજરાતી (@voi_gujarati) 's Twitter Profile Photo

રસ્તા રોકો આંદોલન પહેલા Chaitar Vasava અને Police વચ્ચે થયું ઘર્ષણ #chaitarvasava #aapgujarat #protest #narmada #dediyapada #vibesofindia

Vibes of India | ગુજરાતી (@voi_gujarati) 's Twitter Profile Photo

Kshatriya Samajએ શા માટે Gujaratના CM Bhupendra patelને લખ્યો પત્ર? #parshottamrupala #kshatriyasamaj #controversy #BhupendraPatel #Vibesofindia #BreakingNews

Vibes of India | ગુજરાતી (@voi_gujarati) 's Twitter Profile Photo

Vibes of Indiaમાં Ganpati Bappaની આરતી | Ganesh Mahotsav Deepal.‏‎‎Trivedi #Vo! #ganeshchaturthi2024 #ganpatibappamorya #ganpatibappa #ganpatifestival #Vibesofindia

Vibes of India | ગુજરાતી (@voi_gujarati) 's Twitter Profile Photo

Vadodara Floods । બધા ઘરમાં ટ્યૂબ-દોરડા રાખી પૂરની સ્થિતિમાં જીવતા શીખો!

Vibes of India | ગુજરાતી (@voi_gujarati) 's Twitter Profile Photo

ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધજા મહોત્સવનો કરાવ્યો પ્રારંભ Bhupendra Patel Nitin Patel #umiyamataji #umiyamatajiunjha #BhupendraPatel #Vibesofindia

Vibes of India | ગુજરાતી (@voi_gujarati) 's Twitter Profile Photo

"તમારામાં તાકાત હોય તો CM ને ગુસ્સે કરો હું ઇનામ આપીશ" । Nitin Patel #Nitinpatel #Bhupendrapatel #umiyamataji #umiyatemple #unjha #Mehsana #Vibesofindia

Vibes of India | ગુજરાતી (@voi_gujarati) 's Twitter Profile Photo

અભિનેત્રી મલાઈકા અરોરાના પિતાએ છત પરથી કૂદીને કરી આત્મહત્યા, પરિવાર પર તૂટ્યો દુઃખનો પહાડ #MalaikaAroraFatherDied #MalaikaArora #Bollywood #entertainment #Vibesofindia #breakingnews

અભિનેત્રી મલાઈકા અરોરાના પિતાએ છત પરથી કૂદીને કરી આત્મહત્યા, પરિવાર પર તૂટ્યો દુઃખનો પહાડ

#MalaikaAroraFatherDied #MalaikaArora #Bollywood #entertainment #Vibesofindia #breakingnews
Vibes of India | ગુજરાતી (@voi_gujarati) 's Twitter Profile Photo

Ahmedabad રેલવે સ્ટેશન જવાનો એક રસ્તો 3 વર્ષ માટે બંધ કરાયો guj.vibesofindia.com/news/road-lead… #Ahmedabad #Kalupurrailwaystation #closed #Vibesofindia

Vibes of India | ગુજરાતી (@voi_gujarati) 's Twitter Profile Photo

પહેલા વરસાદે જ તૂટતા રસ્તા પર Amit Chavdaએ Bhupendra Patel સરકારને ઘેરી Amit Chavda Gujarat Congress CMO Gujarat #Gujaratrain #Corruption #Roads #Vibesofindia

Vibes of India | ગુજરાતી (@voi_gujarati) 's Twitter Profile Photo

વઢવાણમાં ભાજપના સભ્યો બનાવનારી શાળાને ફટકારાતી નોટિસ guj.vibesofindia.com/news/notice-to… #wadhwan #notice #school #bjpmembers #Vibesofindia #education

Vibes of India | ગુજરાતી (@voi_gujarati) 's Twitter Profile Photo

કમલમ માં પૈસા ફેંકો, કોન્ટ્રાક્ટ લ્યો. પછી ભલે પૂલ તૂટ્યા કરે! કોંગ્રેસ senior નેતા અમિત ચાવડા નો વેધક કટાક્ષ. #Gujarat Amit Chavda Deepal.‏‎‎Trivedi #Vo! Vibes of India youtu.be/S9AUE886jKE?si…

Vibes of India | ગુજરાતી (@voi_gujarati) 's Twitter Profile Photo

ગૌણ સેવા મંડળે CCE Preliminary પરીક્ષાનું CBRT પદ્ધતિથી આયોજન કર્યું, ઉમેદવારોએ રજૂઆતમાં શું કહ્યું? Yuvrajsinh Jadeja #CCEPreliminary #CBRT #GSSSB #vibesofindia #governmentexam

Vibes of India | ગુજરાતી (@voi_gujarati) 's Twitter Profile Photo

Traffic સમસ્યાના નિવારણ મુદ્દે Gujarat Government એક્શન મોડમાં ! Ahmedabad Police અમદાવાદ પોલીસ Safin Hasan Gujarat Police #trafficproblem #actionmode #trafficissue #GujaratGovernment #Vibesofindia

Vibes of India | ગુજરાતી (@voi_gujarati) 's Twitter Profile Photo

ટોરેન્ટ ગ્રુપના UNM ફાઉન્ડેશને તૈયાર કરેલું 10મું ગાર્ડન ખુલ્લુ મુકાયું guj.vibesofindia.com/news/torrent-g… UNM Foundation Pratibha R Jain #Narodagarden #torrentgroup #ahmedabad #Vibesofindia