
Vijay Kesari
@vijay_kesari
Section Officer (SO) (Additional Assistant Engineer (AAE) - Civil) Mahuva Taluka Panchayat, Bhavnagar ll
Jai bhim II
Namo buddhay II
ID: 374977068
17-09-2011 08:55:52
364 Tweet
939 Takipçi
553 Takip Edilen

Deepak rajani માનનીય સાહેબ શ્રી આપને અધિક મદદનીશ ઇજનેર સિવિલ ના ૩૫૫ ઉમેદવારો નું verification Puru Thai gayu છે અને જિલ્લા પસંદગી પણ પુરી થઈ છે. તો સાહેબ શ્રી ઓર્ડર ક્યારે મળી શકે એ જણાવવા આપને નમ્ર વિનંતી 🙏🙏🙏




આજ રોજ અ.મ.ઈ. સાથે તાલુકાના અખેગઢ, દુધાળા-૨, કિકરિયા, રાજાવાદર, કાકીડી, અને તલગાજરડા ગામે વિકાસના કામોની ગુણવત્તા અને ઉપયોગિતા બાબતે મુલાકાત લીધી, અને લોકોના સ્થાનિક પ્રશ્નો સાંભળ્યા જેના હલ શોધી હકારાત્મક નિકાલ કરવામાં આવશે. DDOBhavnagar CMO Gujarat Info Bhavnagar GoG

