
TDOMahuva
@tdomahuva
ID: 1646492854683041792
13-04-2023 12:37:56
678 Tweet
156 Takipçi
51 Takip Edilen

આજ રોજ અ.મ.ઈ. સાથે તાલુકાના અખેગઢ, દુધાળા-૨, કિકરિયા, રાજાવાદર, કાકીડી, અને તલગાજરડા ગામે વિકાસના કામોની ગુણવત્તા અને ઉપયોગિતા બાબતે મુલાકાત લીધી, અને લોકોના સ્થાનિક પ્રશ્નો સાંભળ્યા જેના હલ શોધી હકારાત્મક નિકાલ કરવામાં આવશે. DDOBhavnagar CMO Gujarat Info Bhavnagar GoG
