Ram Dhaduk (@ramdhaduk) 's Twitter Profile
Ram Dhaduk

@ramdhaduk

Candidate of 158 - Kamrej Assembly, State secretary Aap Gujarat,N. C. Member of Aap

ID: 2555090730

calendar_today08-06-2014 16:27:52

585 Tweet

1,1K Takipçi

243 Takip Edilen

Gauri Desai (@gauridesaiaap) 's Twitter Profile Photo

AAP Gujarat નાં પાયાના પથ્થર,લડાયક યોધ્ધા, "હા હું લડીશ" જેમનું જુનુન છે તેવા આમ આદમી પાર્ટી ગુજરાત સયુંકત સચિવ Ram Dhaduk જી ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ💐💐

AAP Gujarat નાં પાયાના પથ્થર,લડાયક યોધ્ધા,

"હા હું લડીશ" જેમનું જુનુન છે તેવા આમ આદમી પાર્ટી ગુજરાત સયુંકત સચિવ Ram Dhaduk  જી ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ💐💐
Manoj Sorathiya (@manoj_sorathiya) 's Twitter Profile Photo

आम आदमी पार्टी, गुजरात के सनिष्ठा कार्यकर्ता और प्रदेश सचिव भाई श्री ⁦Ram Dhaduk⁩ जी को जन्म दिन की ढेर सारी शुभकामनाएँ। 💐💐💐💐💐💐

आम आदमी पार्टी, गुजरात के सनिष्ठा कार्यकर्ता और प्रदेश सचिव भाई श्री ⁦Ram Dhaduk⁩ जी को जन्म दिन की ढेर सारी शुभकामनाएँ।

Bhemabhai Chaudhary (@bhemabhai) 's Twitter Profile Photo

Aam Aadmi Party Gujarat નાં પાયાના પથ્થર,લડાયક યોધ્ધા, "હા હું લડીશ" જેમનું જનુન છે તેવા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશનેતા Ram Dhaduk ભાઈશ્રીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ🌹🎂🎂

Aam Aadmi Party Gujarat નાં પાયાના પથ્થર,લડાયક યોધ્ધા, "હા હું લડીશ" જેમનું જનુન છે તેવા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશનેતા Ram Dhaduk ભાઈશ્રીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ🌹🎂🎂
Gopal Italia (@gopal_italia) 's Twitter Profile Photo

આમ આદમી પાર્ટીનાં પાયાના પથ્થર, લડાયક યોદ્ધા, "હા હું લડીશ" જેમનું સંઘર્ષસૂત્ર છે તેવા સ્પષ્ટવક્તા, સરળ સ્વભાવના માણસ તેમજ આમ આદમી પાર્ટી ગુજરાત સયુંકત સચિવ શ્રી Ram Dhaduk ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ…

આમ આદમી પાર્ટીનાં પાયાના પથ્થર, લડાયક યોદ્ધા, "હા હું લડીશ" જેમનું સંઘર્ષસૂત્ર છે તેવા સ્પષ્ટવક્તા, સરળ સ્વભાવના માણસ તેમજ આમ આદમી પાર્ટી ગુજરાત સયુંકત સચિવ શ્રી Ram Dhaduk ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ…
Sukhdev Gajera (@sukhdevgajera) 's Twitter Profile Photo

આમ આદમી પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા અને ગુજરાત પ્રદેશ સચિવ ભાઈ શ્રી Ram Dhaduk ને જન્મ દિવસનું ખુબ ખુબ શુભેચ્છા. 💐💐💐💐💐💐💐 #HappyBirthday

આમ આદમી પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા અને ગુજરાત પ્રદેશ સચિવ ભાઈ શ્રી Ram Dhaduk ને જન્મ દિવસનું ખુબ ખુબ શુભેચ્છા.

#HappyBirthday
Ram Dhaduk (@ramdhaduk) 's Twitter Profile Photo

આજરોજ 'આપ' ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ નેતાઓની મિટિંગ યોજાઈ અને પાર્ટીના સંગઠન અને ભવિષ્યના કાર્યક્રમો અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી AAP Gujarat

આજરોજ 'આપ' ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ નેતાઓની મિટિંગ યોજાઈ અને પાર્ટીના સંગઠન અને ભવિષ્યના કાર્યક્રમો અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી
AAP Gujarat
Ram Dhaduk (@ramdhaduk) 's Twitter Profile Photo

આવો અન્યાય...! SMC દ્વારા ઈમ્પૅક્ટ ફી ભરવા અંગે ના આ બંને ઓડર્ર કરેલ છે એક છે અઠવા ઝોન નો અને એક છે વરાછા ઝોન નો બંને વોર્ડ સુરત મહાનગર પાલિકા માં આવે છે આમ છતાં બંને માં અસમાનતા કેમ ?? અથવા ઝોન માં જે ફી 6000 રૂ લેવામાં આવે છે તો વરાછા ઝોન માં 9300 ફી ( દોઢી ફી ) આવું કેમ ?

આવો અન્યાય...!

SMC દ્વારા ઈમ્પૅક્ટ ફી ભરવા અંગે ના આ બંને ઓડર્ર કરેલ છે
એક છે અઠવા ઝોન નો અને એક છે વરાછા ઝોન નો
બંને વોર્ડ સુરત મહાનગર પાલિકા માં આવે છે આમ છતાં બંને માં અસમાનતા કેમ ??

અથવા ઝોન માં જે ફી 6000 રૂ લેવામાં આવે છે તો વરાછા ઝોન માં 9300 ફી ( દોઢી ફી )

આવું કેમ ?
Patel Nirav (@official_nirav_) 's Twitter Profile Photo

આમ આદમી પાર્ટી જનતાને પડતી સમસ્યાઓ માટે ભાજપ સરકાર વિરૂદ્ધ લડે છે, એટલે જ ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે. AAP Gujarat Isudan Gadhvi Gopal Italia Payal Sakariya Vipul Suhagiya Manoj Sorathiya

આમ આદમી પાર્ટી જનતાને પડતી સમસ્યાઓ માટે ભાજપ સરકાર વિરૂદ્ધ લડે છે,
એટલે જ ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે.

AAP Gujarat Isudan Gadhvi Gopal Italia Payal Sakariya Vipul Suhagiya Manoj Sorathiya
Dr. Sandeep Pathak (@sandeeppathak04) 's Twitter Profile Photo

गुजरात में भी बदले की भावना से भाजपा ने आम आदमी पार्टी के विधायक और आदिवासी समाज के बड़े नेता भाई Chaitar Vasava AAP के ख़िलाफ़ जूठा मुक़दमा दाखिल किया है।भाजपा और मोदीजी इस हद तक गिर चुके है की चैतर भाई की धर्मपत्नी तक को गिरफ़्तार कर लिया है । ये हरकतें मोदी जी की चुनाव अभियान

AAP Gujarat (@aapgujarat) 's Twitter Profile Photo

'આપ' ના રાષ્ટ્રીય સંયોજક Arvind Kejriwal અને પંજાબના મુખ્યમંત્રી Bhagwant Mann ધારાસભ્ય Chaitar Vasava AAP ના સમર્થનમાં 7 જાન્યુઆરીના રોજ ડેડિયાપાડાની મુલાકાતે આવશે. Dr. Sandeep Pathak

Dr. Sandeep Pathak (@sandeeppathak04) 's Twitter Profile Photo

श्री अरविंद केजरीवाल जी और श्री भगवंत मान जी का 7 जनवरी को Chaitar Vasava AAP के विधानसभा, डेडियापाड़ा में जन सभा को संबोधित करेंगे। बीजेपी लोकसभा चुनाव से पहले ही चैतर को अपने रास्ते से हटाना चाहती थी, पर दांव उल्टा पड़ गया।चैतर भाई के प्रति जनता में प्यार और समर्थन और बढ़ गया ।

श्री अरविंद केजरीवाल जी और श्री भगवंत मान जी का 7 जनवरी को Chaitar Vasava AAP के विधानसभा, डेडियापाड़ा में जन सभा को संबोधित करेंगे। बीजेपी लोकसभा चुनाव से पहले ही चैतर को अपने रास्ते से हटाना चाहती थी, पर दांव उल्टा पड़ गया।चैतर भाई के प्रति जनता में प्यार और समर्थन और बढ़ गया ।
Arvind Kejriwal (@arvindkejriwal) 's Twitter Profile Photo

बीते 48 घंटों में गुजरात समाचार और GSTV पर IT और ED के छापे, और फिर उनके मालिक बाहुबलीभाई शाह की गिरफ्तारी — ये सब एक इत्तेफाक नहीं है। ये बीजेपी की उस बौखलाहट का संकेत है, जो हर उस आवाज़ को खामोश करना चाहती है जो सच बोलती है, सवाल पूछती है। देश और गुजरात की जनता बहुत जल्द इस

Ram Dhaduk (@ramdhaduk) 's Twitter Profile Photo

ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સમર્થનમાં I SUPPORT CHAITAR VASAVA સ્લોગન સાથે કાર્યક્રમ. સ્થળ :- સરદાર સાહેબની પ્રતિમા, મીનીબજાર, સુરત AAP Gujarat Isudan Gadhvi Gopal Rai

ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સમર્થનમાં I SUPPORT CHAITAR VASAVA સ્લોગન સાથે કાર્યક્રમ.

સ્થળ :- સરદાર સાહેબની પ્રતિમા, મીનીબજાર, સુરત

AAP Gujarat Isudan Gadhvi Gopal Rai
Ram Dhaduk (@ramdhaduk) 's Twitter Profile Photo

📍ભાવનગર 🔹વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થઈ છે તેનો સંદેશ જન જન સુધી પહોંચાડવા શરૂ કરાયેલ 'વિજય સંદેશ યાત્રા' આજે ભાવનગર પહોંચી. આપના પ્રેમભર્યા આવકાર બદલ, આભાર ભાવનગર ❤️ Isudan Gadhvi AAP Gujarat

📍ભાવનગર

🔹વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થઈ છે તેનો સંદેશ જન જન સુધી પહોંચાડવા શરૂ કરાયેલ 'વિજય સંદેશ યાત્રા' આજે ભાવનગર પહોંચી.

આપના પ્રેમભર્યા આવકાર બદલ,
આભાર ભાવનગર ❤️

Isudan Gadhvi AAP Gujarat
Ram Dhaduk (@ramdhaduk) 's Twitter Profile Photo

ગુજરાતનો આત્મા ક્યારે જાગશે? ભ્રષ્ટાચારના કારણે આટઆટલી દુર્ઘટનાઓ બની ચુકી છે, હવે તો ગુજરાતનો આત્મા જાગશે ખરો? - Gopal Italia

Isudan Gadhvi (@isudan_gadhvi) 's Twitter Profile Photo

હવે તો યુવાનોનું શોષણ બંધ કરો ! મુખ્યમંત્રી અને મંત્રીઓ પૂરો પગાર લે અને સાથે ધંધાઓ પણ કરે ! અને ફૂલ ટાઈમ મહેનત કરનાર શિક્ષિત યુવાનોને ફિક્સ પે આપીને એની જિંદગી બરબાદ કરો છો ! શરમ કરો શરમ ! નહીં તો હવે યુવાનો અને એમના સબંધીઓ વિસાવદર વાળી કરશે ! #remove_fixpay_in_gujarat

Ram Dhaduk (@ramdhaduk) 's Twitter Profile Photo

ખેડૂતો અને પશુપાલકોના સમર્થનમાં AAP ના રાષ્ટ્રીય સંયોજક શ્રી Arvind Kejriwal, પંજાબના મુખ્યમંત્રી શ્રી Bhagwant Mann સહિત AAP ગુજરાતના પ્રદેશ નેતૃત્વની વિશેષ ઉપસ્થિતિમાં "ખેડૂત પશુપાલક મહાપંચાયત"👇 🗓️ તારીખ - 23/7/2025 🕚 સમય - સવારે 11:00 કલાકે 📍 કુમ કુમ પાર્ટી પ્લોટ, મોડાસા

ખેડૂતો અને પશુપાલકોના સમર્થનમાં AAP ના રાષ્ટ્રીય સંયોજક શ્રી Arvind Kejriwal, પંજાબના મુખ્યમંત્રી શ્રી Bhagwant Mann સહિત AAP ગુજરાતના પ્રદેશ નેતૃત્વની વિશેષ ઉપસ્થિતિમાં "ખેડૂત પશુપાલક મહાપંચાયત"👇

🗓️ તારીખ - 23/7/2025
🕚 સમય  - સવારે 11:00 કલાકે
📍 કુમ કુમ પાર્ટી પ્લોટ, મોડાસા
Dr.jewel vasra (@drjewelvasra__) 's Twitter Profile Photo

गुजरात की जनता ने विसावदर के परिणाम से संदेश दे दिया है कि वह बदलाव चाहती है। BJP के अत्याचारों और तानाशाही नीतियों से आम आदमी पार्टी आजादी दिलाएगी। कांग्रेस पार्टी BJP के साथ मिली हुई है और अब गुजरात में विपक्षी पार्टी AAP ही है… Bhagwant Mann