Payal Sakariya(@Payalpatelaap) 's Twitter Profileg
Payal Sakariya

@Payalpatelaap

Leader of opposition -Surat Municipal Corporation | AAP Gujarat - State Spokeperson | AAP Gujarat Youth Wing Vice-President|

ID:1402893637470412800

linkhttps://www.suratmunicipal.gov.in/Corporation/CorpDetail calendar_today10-06-2021 07:41:53

4,8K Tweets

33,2K Followers

233 Following

Payal Sakariya(@Payalpatelaap) 's Twitter Profile Photo

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત નું 500 બહેનો માટે સુવિધાયુક્ત હોસ્ટેલ પ્રોજેકટ 'કિરણ મહિલા ભવન' ના ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત સમારોહ માં હાજરી આપી.

account_circle
Payal Sakariya(@Payalpatelaap) 's Twitter Profile Photo

ભારતના બંધારણના નિર્માતા, ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ પર નતમસ્તક વંદન

મતવિસ્તાર વોર્ડ-16ની અમીપાર્ક સોસાયટીમાં સોસાયટીની મંજૂરી વગર સોસાયટીનો વિરોધ હોવા છતાં ટાવર નાખવા આવતા બહેનોની ફરિયાદ મળતા સ્થળ પર મુલાકાત લીધી.ટાવર નાખવા આવનાર લોકો પાસે NOC કે કોઈ મંજૂરીના ડોક્યુમેન્ટ હતા નહિ આ કામગીરી અટકાવી અને પોલીસને જાણ કરી.

AAP(@AamAadmiParty) 's Twitter Profile Photo

14 अप्रैल के दिन आम आदमी पार्टी मनाएगी,
'संविधान बचाओ-तानाशाही हटाओ' दिवस 🇮🇳💯

14 अप्रैल के दिन आम आदमी पार्टी मनाएगी, 'संविधान बचाओ-तानाशाही हटाओ' दिवस 🇮🇳💯
account_circle
Payal Sakariya(@Payalpatelaap) 's Twitter Profile Photo

મતવિસ્તાર વોર્ડ-16ની અમીપાર્ક સોસાયટીના પ્રશ્નો તેમજ ઉભી થયેલ ગેરસમજ બાબતે આજ રોજ અમીપાર્ક સોસાયટીમાં મિટિંગ કરી ભાઈઓ અને બહેનો સાથે ચર્ચાઓ કરી પ્રશ્નો/રજૂઆતો સાંભળી તેમજ ઉભી થયેલ ગેરસમજ દૂર કરી.

આજ રોજ ભરૂચ લોકસભામાં વાગરા વિધાનસભા વિસ્તારમાં INDIA ગઠબંધન અંતર્ગત 'આપ'ના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો.

માં આદ્યશક્તિના પાવન પર્વ 'ચૈત્ર નવરાત્રી' ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

ગતરોજ INDIA ગઠબંધનના સુરત લોકસભાના ઉમેદવાર શ્રી નિલેશભાઈ કુંભાણીના સમર્થનમાં મોટા વરાછા વિસ્તારમાં જનસંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું.

આજ રોજ ભરૂચ લોકસભા માં INDIA ગઠબંધન અંતર્ગત 'આપ' ઉમેદવાર ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો.લોકોની વચ્ચે જઈએ ત્યારે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ભરૂચની જનતા આ વખતે પરિવર્તન માટે તૈયાર છે.

બારડોલી લોકસભા INDIA ગઠબંધનના ઉમેદવાર શ્રી સિધ્ધાર્થભાઈ ચૌધરી કામરેજ વિધાનસભા શહેરી મત વિસ્તારના INDIA ગઠબંધનના આગેવાનો તેમજ કાર્યકર મિત્રો સાથે કાર્યકર્તા બેઠક કરવામાં આવી.

ભરૂચ લોકસભા માં I-N-D-I-A અંતર્ગત 'આપ'ના ઉમેદવાર ભાઈ શ્રી Chaitar Vasava AAP ના સમર્થનમાં ડોર ટુ ડોર પ્રચાર...

account_circle
Payal Sakariya(@Payalpatelaap) 's Twitter Profile Photo

ભરૂચ લોકસભામાં INDIA ગઠબંધન અંતર્ગત 'આપ' ના ઉમેદવાર ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવાને વિજયી બનાવવા માટે ડોર ડોર લોક સંપર્ક કરી લોકોને અપીલ કરી.

સેવક એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પુસ્તક વિતરણ સમારોહ તેમજ જુનિયર સેવક પ્રીમિયર લીગ માં હાજરી આપી.