payal (@gujju_pm) 's Twitter Profile
payal

@gujju_pm

father is always right ❤️ #જય_શ્રી_ક્રિષ્ના
#પાયલ_નો_પગરવ

ID: 1267681278863818754

calendar_today02-06-2020 04:56:20

52,52K Tweet

41,41K Takipçi

35,35K Takip Edilen

Deepak rajani (@deepakrajani123) 's Twitter Profile Photo

રાજકોટમાં અચાનક ભયાનક વરસાદ વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડ્યો હવામાનમાં પલટા બાદ અચાનક વરસાદ

payal (@gujju_pm) 's Twitter Profile Photo

આજ ની પોલીસ કોન્સ્ટેબલ 🚨🚦ની પરીક્ષા આપવા વાળા બધા જ ફ્રેન્ડ ને BEST OF LUCK 🤞🏻 🚥🚓 #Police #પાયલ_નો_પગરવ

payal (@gujju_pm) 's Twitter Profile Photo

હા તો કેવું રહ્યું આજ નું કોન્સ્ટેબલ નું પેપર ?🚓🚥🚦🚨 તમારો મત જણાવો...! #Police #પાયલ_નો_પગરવ

Sagar Patoliya (@kathiyawadiii) 's Twitter Profile Photo

સ્વ. વિજયભાઈ રૂપાણીના મૃતદેહનુ DNA મેચ થયું. ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થશે, ટૂંક સમયમાં પરિવારને મૃતદેહ સોંપવાની તૈયારી, મૃતદેહ સૌપ્રથમ ગાંધીનગર નિવાસ સ્થાને લઈ જવાશે. અંતિમવિધિ રાજકોટમાં થશે. #AhmedabadPlaneCrash

Yuvrajsinh Jadeja (@yajadeja) 's Twitter Profile Photo

આજરોજ યોજાયેલ લોક રક્ષક દળ (#LRD) ની પરીક્ષાનું #પ્રશ્નપત્ર 👇🏻 ❓કેવો રહ્યો આપનો આજનો #અનુભવ કેવું લાગ્યું પેપરનું લેવલ ❓ #GPRB #Gujaratpolice

આજરોજ યોજાયેલ લોક રક્ષક દળ (#LRD) ની પરીક્ષાનું #પ્રશ્નપત્ર 👇🏻

❓કેવો રહ્યો આપનો આજનો #અનુભવ કેવું લાગ્યું પેપરનું લેવલ ❓
#GPRB #Gujaratpolice
JassiAhir (@_jsstar) 's Twitter Profile Photo

Guys art exhibition main mera painting sale ho jayega na.???? Bhagvan ji please dekh lena han ,🫣😬🫶🏻🫶🏻

krupali (@krupali_0) 's Twitter Profile Photo

મને તો લાગે છે psi બનવું સહેલું પણ કોન્સ્ટેબલ બનવું અઘરુ, નાયબ મામલતદાર બનવું સહેલું પણ રેવન્યુ તલાટી બનવું અઘરું, ધારાસભ્ય બનવું સહેલું પણ સરપંચ બનવું અઘરું હો...!! 😂😂😂😂😂😂😂

Sagar Patoliya (@kathiyawadiii) 's Twitter Profile Photo

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના DNA રિપોર્ટ અપડેટ : (આજ સાંજના 6 વાગ્યા સુધી) ગઈ કાલ રાત 9 વાગ્યા સુધી : 19 સેમ્પલ મેચ આજે બપોરે 1 વાગ્યા સુધી : 42 સેમ્પલ મેચ આજ સાંજ 6 વાગ્યા સુધી : 86 સેમ્પલ મેચ

payal (@gujju_pm) 's Twitter Profile Photo

ઝરણા ને દરિયો થવું ક્યારેય ગમતું નથી, કારણ કે, મોટા થઈને ખારા થવું એના કરતાં નાના રહીને મીઠા રહેવું વધારે સારું છે...! #પાયલ_નો_પગરવ

અગ્નિ_અસ્ત્ર (@mukesh_vala12) 's Twitter Profile Photo

#અગ્નિ_અસ્ત્ર ની આઘાપાછી. ✍️ પ્લેન ક્રેશ જેવી ગોઝારી ઘટના ના દુઃખમાં બે દિવસ આઘાપાછી કરવી વાજબી ન લાગ્યું. ✍️ ઓલો ભુટ્ટાલાલ બિલાવલ ઘનચક્કર શું કહેતો તો!! યા તો ઇસ દરિયા મેં પાની બહેગા યા ઉનકા ખુન......!! બાપ હૈ બાપ હમ તેરે!!😀😀 ✍️ બેન્જાવાળા નેતન્યાહુ ભાઈને માલુમ થાય કે તમ

iammukeshchaudhary (@m_j_chaudhary1) 's Twitter Profile Photo

हम तो सादगी पर मरते हैं आप बेकार में इतना संवरते हैं❣️🤞🏻

हम तो सादगी पर मरते हैं

आप बेकार में इतना संवरते हैं❣️🤞🏻
અગ્નિ_અસ્ત્ર (@mukesh_vala12) 's Twitter Profile Photo

✍️ ક્યાં ગઈ આધ્યા? આ હસતી રમતી અને જુનિયર ડોક્ટરોનું દરરોજ વ્હાલ મેળવતી આ નાની ઢીંગલીને ક્યાં શોધવી!!! રવિભાઈ અને એમના પત્ની #BJMC ની ડાઇનિંગ મેસ માંથી ટિફિન લઈને ડોક્ટર સ્ટુડન્ટને એમની જગ્યાએ પહોચાડવાનું કામ કરે છે. દરરોજ અનેક ટિફિન ભરવાના અને સમયે પહોચાડવા માટે એમના માતા

Sagar Patoliya (@kathiyawadiii) 's Twitter Profile Photo

અવિશ્વસનીય પરંતુ સત્ય! અમદાવાદ પ્લેન ક્રેશમાં ચમત્કારિક રીતે બચેલા રમેશ વિશ્વાસનો વધુ એક વિડિઓ સામે આવ્યો. દુર્ઘટના થયા પછી હાથમાં ફોન સાથે ચાલીને બહાર નીકળ્યો રમેશ વિશ્વાસ. #AhmedabadPlaneCrash

Sagar Patoliya (@kathiyawadiii) 's Twitter Profile Photo

સાચવજો ભાવનગર.. ભાવનગરમાં 4 કલાકમાં 7 ઇંચ વરસાદ. #Bhavnagar

Hitesh Shiyal (@hits136) 's Twitter Profile Photo

મારા ગામ ના 30 બાળકો એક મકાન માં ફસાયેલ છે, Collector & District Magistrate Bhavnagar DDOBhavnagar Harsh Sanghavi Bhupendra Patel તાત્કાલિક મદદ કરવા વિનંતી છે🙏🙏🙏🥺😳

KV Ambani (@ambanikishan11) 's Twitter Profile Photo

બધેય વરસાદ છે. મોરબી માં જ નથી મોરબીવાસીઓ આ અન્યાય ક્યારેય સહન નહી કરે. ટૂંક સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે જીલ્લાના બધા કલેક્ટરો અને ધારાસભ્યોને આવેદન આપવામાં આવશે. અને તો પણ વરસાદ ન આવે તો ટૂંક સમયમાં ગાંધીનગર ખાતે બહોળી સંખ્યામાં લોકો ભેગા થઈ અને સરકારને વરસાદ અપાવવા રજૂઆત કરશે.

Hitesh Shiyal (@hits136) 's Twitter Profile Photo

પૂર માં ફસાયેલ વિદ્યાર્થી ઓ નું રેસ્કયું કરીને સુરક્ષિત જગ્યા પર લઈ ગયેલ છે, મહુવા પ્રસાશન અને Bhavnagar Police નો ખુબ ખુબ આભાર...🙏 Manan Dani

payal (@gujju_pm) 's Twitter Profile Photo

#Bhavnagar TOP – 3 થી તળાજા જગાત રોડ વચ્ચે નો ભયંકર સ્પીડ બેકર 🥹🥺😔 #પાયલ_નો_પગરવ