Collector & District Magistrate, Bhavnagar(@Collectorbhav) 's Twitter Profileg
Collector & District Magistrate, Bhavnagar

@Collectorbhav

Shri R K Mehta, IAS

ID:876704102369042436

calendar_today19-06-2017 07:32:01

3,6K Tweets

25,6K Followers

565 Following

Collector & District Magistrate, Bhavnagar(@Collectorbhav) 's Twitter Profile Photo

લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત મહુવા વિ.સ.મ.વી. માટે મહુવા શહેરમાં રત્નકલાકારો સપરિવાર મતદાન કરે તે માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મતદાન અંગેના શપથ લેવડાવી મતદાન જાગૃતિ અંગેના સઘન પ્રયાસો હાથ ધરાયા

Spokesperson ECI Election Commission of India Chief Electoral Officer, Gujarat Info Bhavnagar GoG

લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત મહુવા વિ.સ.મ.વી. માટે મહુવા શહેરમાં રત્નકલાકારો સપરિવાર મતદાન કરે તે માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મતદાન અંગેના શપથ લેવડાવી મતદાન જાગૃતિ અંગેના સઘન પ્રયાસો હાથ ધરાયા #Election2024 @SpokespersonECI @ECISVEEP @CEOGujarat @mahiti_bvn
account_circle
Collector & District Magistrate, Bhavnagar(@Collectorbhav) 's Twitter Profile Photo

લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ભાવનગર જિલ્લામાં ચુનાવ પાઠશાળા હેઠળ ભાવનગર ગ્રામ્ય વિ.સ.મ.વી માં સીદસર ગામના લોકો એ અચૂક મતદાન કરવા અંગેના શપથ લીધા તેમજ શાળાના વિદ્યાર્થીઓએ સાયકલ રેલી યોજી લોકશાહીના મહાપર્વમા સહભાગી બનવા અપીલ કરી હતીSpokesperson ECI Election Commission of India Chief Electoral Officer, Gujarat Info Bhavnagar GoG

લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ભાવનગર જિલ્લામાં ચુનાવ પાઠશાળા હેઠળ ભાવનગર ગ્રામ્ય વિ.સ.મ.વી માં સીદસર ગામના લોકો એ અચૂક મતદાન કરવા અંગેના શપથ લીધા તેમજ શાળાના વિદ્યાર્થીઓએ સાયકલ રેલી યોજી લોકશાહીના મહાપર્વમા સહભાગી બનવા અપીલ કરી હતી@SpokespersonECI @ECISVEEP @CEOGujarat @mahiti_bvn
account_circle
Collector & District Magistrate, Bhavnagar(@Collectorbhav) 's Twitter Profile Photo

લોકસભા ચૂંટણી તા. ૭ મે ૨૦૨૪ના રોજ યોજાનાર મતદાનમા વધુને વધુ નાગરિકો સહભાગી બને તે માટે મહુવા ના ૧૫ હજાર જેટલાં વિદ્યાર્થીઓએ અવશ્ય મતદાન કરવા, મારો મત-મારૂ ભવિષ્ય, મારો મત-મારો હક વિષય પર પોસ્ટકાર્ડ લખી મતદાન કરવા કરી અપીલ Spokesperson ECI Election Commission of India Chief Electoral Officer, Gujarat Info Bhavnagar GoG

લોકસભા ચૂંટણી તા. ૭ મે ૨૦૨૪ના રોજ યોજાનાર મતદાનમા વધુને વધુ નાગરિકો સહભાગી બને તે માટે મહુવા ના ૧૫ હજાર જેટલાં વિદ્યાર્થીઓએ અવશ્ય મતદાન કરવા, મારો મત-મારૂ ભવિષ્ય, મારો મત-મારો હક વિષય પર પોસ્ટકાર્ડ લખી મતદાન કરવા કરી અપીલ @SpokespersonECI @ECISVEEP @CEOGujarat @mahiti_bvn
account_circle
Collector & District Magistrate, Bhavnagar(@Collectorbhav) 's Twitter Profile Photo

સક્ષમ એપ થી દરેક દિવ્યાંગ અને વડીલ કરશે સરળતા થી મતદાન. દિવ્યાંગ લોકો માટે Easy To Use એપ્લીકેશન. મતદાન ના દિવસે મતદાન મથક પર વિશેષ સુવિધાઓ. દરેક દિવ્યાંગ સક્ષમ નો ઉપયોગ કરી બનશે સક્ષમ.વધુ માં વધુ શેર કરો અને તેમને બનાવો સક્ષમ Spokesperson ECI Election Commission of India Chief Electoral Officer, Gujarat

account_circle
Collector & District Magistrate, Bhavnagar(@Collectorbhav) 's Twitter Profile Photo

મતદાન કરવું નહિ અને પછી આપવી શિખામણ
એના કરતા સારું છે મતદાન કરવા માટે દરેકને દેવુ આ આમંત્રણ

મતદાન ન કરી ને પછી થવું વ્યથિત એના કરતા સારું છે
વધુ માં વધુ લોકો ને મતદાન માટે કરવા પ્રેરિત

દશ મિનીટ દેશ માટે આપો, આપનો અમુલ્ય મત આપો
Spokesperson ECI Election Commission of India Chief Electoral Officer, Gujarat Info Bhavnagar GoG

account_circle
Collector & District Magistrate, Bhavnagar(@Collectorbhav) 's Twitter Profile Photo

'આઓ હમ મતદાન કરે'...એક સારા હેતુ સાથે મતદાન ના દિવસે ઘર ની બહાર નીકળીએ અને દેશ ના નિર્માણ માટે આપડો અમુલ્ય મત આપીએ.. 7 May 2024 ભાવનગર કરશે મતદાન
Spokesperson ECI Election Commission of India Chief Electoral Officer, Gujarat Info Bhavnagar GoG

account_circle
Collector & District Magistrate, Bhavnagar(@Collectorbhav) 's Twitter Profile Photo

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ભાવનગર જિલ્લાની ગેસ એજન્સીઓ ખાતે સ્વીપની કામગીરી રૂપે બેનર પ્રદર્શિત કરવામાં આવ્યા. Spokesperson ECI Election Commission of India Chief Electoral Officer, Gujarat Info Bhavnagar GoG

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ભાવનગર જિલ્લાની ગેસ એજન્સીઓ ખાતે સ્વીપની કામગીરી રૂપે બેનર પ્રદર્શિત કરવામાં આવ્યા. #IVoteForSure #ChunavKaParv #Election2024 #everyvotecounts #DemocracyMatters #VotingRights @SpokespersonECI @ECISVEEP @CEOGujarat @mahiti_bvn
account_circle
Collector & District Magistrate, Bhavnagar(@Collectorbhav) 's Twitter Profile Photo

મતદાન મથક પર તમારું EPIC કાર્ડ લાવ્યા નથી? કોઇ વાંધો નહી!
જ્યાં સુધી તમારું નામ મતદાર યાદીમાં છે ત્યાં સુધી તમારો મત આપવા માટે આમાંથી માત્ર એક દસ્તાવેજ પુરતો છે.
Spokesperson ECI Election Commission of India Chief Electoral Officer, Gujarat Info Bhavnagar GoG

મતદાન મથક પર તમારું EPIC કાર્ડ લાવ્યા નથી? કોઇ વાંધો નહી! જ્યાં સુધી તમારું નામ મતદાર યાદીમાં છે ત્યાં સુધી તમારો મત આપવા માટે આમાંથી માત્ર એક દસ્તાવેજ પુરતો છે. #IVoteForSure #ChunavKaParv #Election2024 #VoiceYourChoice @SpokespersonECI @ECISVEEP @CEOGujarat @mahiti_bvn
account_circle
Collector & District Magistrate, Bhavnagar(@Collectorbhav) 's Twitter Profile Photo

મત આપો અને પરિવર્તન નો ભાગ બનો,
મત આપો અને લોકશાહી ના સૌથી મોટા ઉત્સવ નો ભાગ બનો
7th May 2024, ગુજરાત કરશે મતદાન
Spokesperson ECI Election Commission of India Chief Electoral Officer, Gujarat Info Bhavnagar GoG

મત આપો અને પરિવર્તન નો ભાગ બનો, મત આપો અને લોકશાહી ના સૌથી મોટા ઉત્સવ નો ભાગ બનો 7th May 2024, ગુજરાત કરશે મતદાન #IVoteForSure #Election2024 #everyvotecounts #VoiceYourChoice #ElectionAwareness #makeyourvoiceheard #votingispower @SpokespersonECI @ECISVEEP @CEOGujarat @mahiti_bvn
account_circle