Ahmedabad Police અમદાવાદ પોલીસ
@ahmedabadpolice
Official Twitter Account of Ahmedabad Police. Dial 100 in case of Emergency.
ID: 959681983755546624
https://instagram.com/ahmedabadpolice?igshid=YmMyMTA2M2Y= 03-02-2018 06:56:29
8,8K Tweet
402,402K Takipçi
154 Takip Edilen
🔹અમદાવાદ શહેરની સંયુક્ત પોલીસ કમિશ્નર સેક્ટર-2ની કચેરીમાં પોલીસ કમિશ્નર જી.એસ.મલિકના હાથે નવીનીકરણ કરેલા કોન્ફરન્સ હોલનું ઉદ્દઘાટન કરાયું Ahmedabad Police અમદાવાદ પોલીસ Gujarat Police
હથિયારબંધી અંગેનું જાહેરનામું અમદાવાદ શહેર પોલીસ Harsh Sanghavi Gujarat Police DGP Gujarat Gujarat Information AHMEDABAD TRAFFIC POLICE #AhmedabadPolice
જીઆઈડીસી વટવા પોલીસ સ્ટેશન સર્વલેન્સ સ્કોડ દ્વારા ચોરી થયેલ સિમેન્ટ મિક્ષ્યર મશીન તથા લીફ્ટ મશીન સાથે આરોપીને પકડી ચોરીનો ગુનો શોધી કાઢેલ છે. Harsh Sanghavi Gujarat Police DGP Gujarat #AhmedabadPolice
અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી જી.એસ.મલિક નાઓ દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં,વય નિવૃત થતા ASI શ્રી નીતિનકુમાર પુંજાભાઈ નાઓને તેમના પરિવારની હાજરીમાં મોમેન્ટો આપીને સન્માનીત કરવામાં આવ્યા. Harsh Sanghavi Gujarat Police DGP Gujarat #AhmedabadPolice
Proctect your valuables, stop thefts.. Stay ahead of thieves,stay secured Safety first,theft never Ahmedabad Police Harsh Sanghavi Gujarat Police DGP Gujarat #AhmedabadPolice #GujaratPolice
ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અગાઉ ગુમ/અપહરણ થયેલ કુલ-૫૫ સગીરબાળા/મહિલા/પુરૂષોને છેલ્લા ત્રણ મહિનામાં શોધી કાઢી તેઓના પરીવારજનો સાથે મેળાપ કરાવતી ચાંદખેડા પોલીસ અમદાવાદ શહેર પોલીસ Harsh Sanghavi Gujarat Police DGP Gujarat #AhmedabadPolice
Many many congratulations ⭐️⭐️ #asi #promotion #ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice Gujarat Police
પોલીસ કનિશનરશ્રી જી.એસ.મલિક દ્વારા અમદાવાદ શહેર પોલીસ દળમાં પી.સી.બી.માં ફરજ બજાવતાં પોલીસ હેડ કોન્સ્ટેબલને આસી. પો.સબ ઇન્સ. તરીકે બઢતી આપેલ,બઢતી પામેલ ચારેક કર્મચારીઓની આજરોજ પોલીસ કમિશ્નર સા.નાઓની હાજરીમાં Rank Ceremony યોજવામાં આવેલ Harsh Sanghavi Gujarat Police DGP Gujarat
From The TEACHER’S Pin Drop Silence In Class, To No Honking On The Road For No Reason, The Journey Has Been SAFE. Happy teachers day #ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice #teachersday Gujarat Police
શહેરમાં ચાલતા SPC પ્રોજેકટના SPC કેડેટ્સ દ્વારા આજરોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં DI (Police) દ્વારા CPO (Teacher) નું સન્માન કરવામાં આવ્યું. તથા કેડેટ્સ એક દિવસ માટે શિક્ષક બની અને આ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. #spc #ahmedabadpolice Hasmukh Patel #TeacherDay
રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી પેસેન્જરની નજર ચુકવી કિંમતી સામાનની ચોરી કરતી ગેંગને પકડી પાડતી એલ.સી.બી. ઝોન-1 અમદાવાદ શહેર પોલીસ Harsh Sanghavi Gujarat Police DGP Gujarat #AhmedabadPolice
જાહેરનામું. શાહીબાગ અંડરબ્રિજ ઉપર પસાર થતા રેલ્વે ટ્રેકના રિપેરીંગ માટે તારીખ ૧૮ સ્પ્ટેમ્બર ૨૦૨૪ સુધી રાત્રે ૧૨:૦૦ થી સવારે ૬:૦૦ વાગ્યા સુધી શાહીબાગ અંડરપાસ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે. #ahmedabadtrafficpolice #gujaratpolice #sahibaug #notifications Ahmedabad Police અમદાવાદ પોલીસ