Yuvrajsinh Jadeja(@YAJadeja) 's Twitter Profile Photo

🤗યુયુત્સુ નો ઉન્મેષ😇

જ્યારે તમારો ઉદ્દેશ્ય સાચો અને પવિત્ર હોઈ ને ત્યારે લોકો શું કહશે/વાતો કરશે એનાથી લક્ષ્ય તરફ આગળ વધવામાં ક્યારેય વિચલિત થવું ન જોઈએ.



અને બધાની વાતો સાંભળવા રહેશું તો ક્યારેય લક્ષ્ય સુધી નહીં પોહચી શકો

account_circle
hasankhan makarani(@hasankhanmak007) 's Twitter Profile Photo

🤗યુયુત્સુ નો ઉન્મેષ😇

જ્યારે તમારો ઉદ્દેશ્ય સાચો અને પવિત્ર હોઈ ને ત્યારે લોકો શું કહશે/વાતો કરશે એનાથી લક્ષ્ય તરફ આગળ વધવામાં ક્યારેય વિચલિત થવું ન જોઈએ.



અને બધાની વાતો સાંભળવા રહેશું તો ક્યારેય લક્ષ્ય સુધી નહીં પોહચી શકો

account_circle
Sahil Chaudhary(@SahilPa36571972) 's Twitter Profile Photo

Naresh Bharwad Hasmukh Patel સેટિંગ સેટિંગ કરવાવાળા એમના એમ જ રહી જશે મહેનત કરવાવાળા ચુપચાપ નોકરી પણ લાગી જશે આથી આવી બધી વાતોમાં આવ્યા સિવાય પોતાના ગોલ ઉપર ફોકસ કરાય.અને જો આ વાત સાચી હોય તો પુરાવા સાથે સાબિતી માંગો નહીતો જેટલા મો એટલી વાતો.

account_circle