profile-img
Hasmukh Patel

@Hasmukhpatelips

IPS officer, Additional DGP,
Standing for Change and Honesty, Parenting for peace movement, views are strictly personal, Likes, RTs are not endorsements

calendar_today24-05-2017 12:08:34

3,3K Tweets

516,9K Followers

17 Following

Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

જાણે આપણે કોરોનામુક્ત થઈ ગયા હોઈએ તેમ કાર્યક્રમોમાં લોકો મારા જેવાને માસ્ક દૂર કરવા સૂચન કરે છે. ગયા માર્ચમાં આપણું આવું જ વલણ હતું અને એપ્રિલમાં શું થયું તે આપણે જાણીએ છીએ. ખુદ માસ્ક પહેરીએ અને બીજાને માસ્ક પહેરવા કહીએ.

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

Hasmukh Patel નમસ્તે
ગ્રાઉન્ડ નું સેટિંગ 3 લાખ માં થાય સે એવી વાત થાય છે ગામ માં

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

Naresh Bharwad Hasmukh Patel સેટિંગ સેટિંગ કરવાવાળા એમના એમ જ રહી જશે મહેનત કરવાવાળા ચુપચાપ નોકરી પણ લાગી જશે આથી આવી બધી વાતોમાં આવ્યા સિવાય પોતાના ગોલ ઉપર ફોકસ કરાય.અને જો આ વાત સાચી હોય તો પુરાવા સાથે સાબિતી માંગો નહીતો જેટલા મો એટલી વાતો.

account_circle